SSA Gujarat – School Attendance Online Hajari, SSA Gujarat App at smart ATTENDENCE

સામાયિક મૂલ્યાંકન (PAT) - દ્વિતીય સત્ર 2023-24


શૈક્ષણિક વર્ષ 2023-24 માટેની એકમ કસોટી પ્રશ્નબેંક આધારે એકમ કસોટી લેવાનું આયોજન રાજ્ય કક્ષાએથી નિર્ધારિત થયેલ છે.

  • જે અન્વયે તા. 23-12-2023 ના રોજ શાળાઓમાં લેવાનાર દ્વિતીય સત્રના સામાયિક મૂલ્યાંકન (PAT) માટેની પ્રશ્નબેંક Online Attendance Portal પર ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જે શાળાના Login માંથી ડાઉનલોડ કરી શકશો.રાજ્ય કક્ષાએથી ફાળવવામાં આવેલ ઇમેલ મારફતે પણ સીધા જ શાળા કક્ષાએ પ્રશ્નબેંક શાળા સમય શરૂ થયા બાદ (7:30 am સુધીમાં) મોકલી આપવામાં આવશે.

💥તા.20-1-2023 પ્રશ્નબેંક ડાઉનલોડ

પ્રશ્ન બેંક ડાઉનલોડ કરો 

💥તમારી શાળા ની ઓનલાઇન હાજરી પૂરો 

અહીંયા થી પૂરો 

💥એકમ કસોટી ના માર્ક ઓનલાઇન કરો 

માર્ક ઓનલાઇન અહીંયા થી કરો 

- વિદ્યા સમીક્ષા કેન્દ્ર હેલ્પલાઈન: 07923973615

Smart Attendance


  • ▶️ માસિક પત્રક

  • ▶️ વિદ્યાર્થી હાજરી રીપોર્ટ

  • Smart Attendance માં શિક્ષકો અને વિદ્યાર્થીઓની દૈનિક ઓનલાઈન હાજરી ભરવામાં આવે છે. જેના  આધારે ઓટોમેટીક વિદ્યાર્થી અને શિક્ષકની માહિતી અંગેના રિપોર્ટ તૈયાર થઇ શકે છે. આ સુવિધા મળવાથી આપને માસિક પત્રકમાં મળતી તમામ માહિતીઓ અત્રે કોઈ જ પ્રકારની મહેનત વગર માસના અંતે તૈયાર મળશે. આ રીપોર્ટના આધારે તમે તમારું આગળનું  કાર્ય સરળ બનાવી શકશો. આ રિપોર્ટ ડાઉનલોડ કરવા માટેની વિડીઓ માર્ગદર્શિકા આ સાથે સામેલ છે.

SMART Attendance Update


અમુક શાળાઓમાં *SMART Attendance* માં હાજરી ભરતા સમયે કેટલીક ટેકનિકલ સમસ્યા આવી રહી હતી. જેમાં *શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરી ભરવા માટે વિગતો મેળવવામાં સમસ્યા આવી રહી હતી.  આ સાથે મોકલી *આપેલ link ના માધ્યમથી updated BROWSER સાથે  ટેકનિકલ સમસ્યાનું સમાધાન મેળવી સરળતાથી હાજરી ભરી શકાશે.*

*Links:*

Playstore Chrome:


Playstore Webview:



🔔 એકદમ સરળ આંગળીના ટેરવે ઉપલબ્ધ. 📣



🔔શિક્ષક વિધાર્થી હાજરી માર્ગદર્શિકા DOWNLOD 

બી.આર.સી./સી.આર.સી.
આપના તાલુકા/ક્લસ્ટરની તમામ શાળાઓની વિદ્યાર્થી તથા શિક્ષકની હાજરીની સ્થિતિ આપ રીઅલ ટાઇમ (રોજેરોજ) આપના લોગીન વડે SSA ના Online Attendance System પર જોઇ શકશો તેમજ શાળા પણ પોતાના લોગીન દ્વારા જોઇ શકશે જે આપને વિદિત થાય.




વિદ્યાર્થી ઓની હાજરી દરરોજ પુરવા માટે ની ઝડપી લિંક

    ન્યૂ પત્રક C (2023)ઓનલાઇન 

    👉40+20=60 માર્ક ની પણ

     1-10-2023 ની સ્થિતિ એ ઓનલાઈન એન્ટ્રી શરૂ થઈ ગઈ છે


    Swift chat માં xamta માં જઈ patrak -C પસંદ કરી ધોરણ પ્રમાણે વિષય વાઇઝ એન્ટ્રી કરી શકાશે

    👥Xamta web application અને પત્રક c માટે અહીંયા થી જૂવો

    પત્રક B DATA ENTRY

    *USER MANUAL*
    શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનના ભાગરૂપે શાળા કક્ષાએ વિવિધ પત્રકો નિભાવવાના થાય છે. તે પૈકી *પત્રક B ની Data Entry https://www.saralgujarat.in પર શરુ કરવામાં આવેલી છે.* આ સાથે *પત્રક B ની Data Entry ની માર્ગદર્શિકા મોકલી આપેલ છે.* જે *તમામ શાળાઓ સુધી ઉપલબ્ધ થાય અને તમામ શાળાઓમાં આ entry સત્રાંત પરીક્ષા સુધીમાં પૂર્ણ થાય તે અંગે સુચના આપી જરૂરી ફોલોઅપ કરશો.

     

    તો મહેરબાની કરી આપેલ નવા SMART ATTENDANCE  DATE 5.6.2023 પોર્ટલમાં નવી લિંકથી જ હાજરી પુરવા જાણ સારું.

    https://cgweb.page.link/pRmY3fTeEoza9NbD8


    👉નીચે આપેલ લીંક દ્વારા આપ SMART ATTENDANCE શરુ કરી શકો છો.

    👉https://bit.ly/Smart-

    CHILD TRACKING SYSTEM NEW LINK


    👉કોમન ઇન્ટ્ર્રેસ ટેસ્ટ ધોરણ 5 અને 6 ના ફોર્મ નીચે થી ભરી શકશો 

    👉Ssa વેબસાઈટ અને એકમ કસોટી પેપર PAT  ડાઉનલોડ કરી શકશો 

    📤📤📤📤📤📤📤📤📤📤📤📤📤📤📤

    જ્ઞાન સેતુ,મોડેલ સ્કૂલ ફોર્મ ભરવા માટે 



    👉તારીખ 7.11.2022 નું ssa અપડેટ new

    👉ONLINE ATTENDANCE PORTAL
    UPDATE FOR NEW LEAVE TYPE IN TEACHER ATTENDANCE

    ONLINE ATTENDANCE PORTAL પર રજાઓના પ્રકાર અપડેટ કરવામાં આવેલ છે. જેમાં શાળા કક્ષાએથી મળેલા સૂચનો અને પ્રતિભાવના આધારે *શિક્ષકોની રજાઓના પ્રકારમાં સુધારો કરી કેટલીક રજાઓ અપડેટ કરવામાં આવેલ છે.જેમાં રજા માટે આ ત્રણ વિકલ્પ નવા ઉમેરવામાં આવ્યા છે.*
    1. Maternity Leave (ML) - પ્રસુતિની રજા
    2. Under Suspension (US) - ફરજ મોકુફી  
    3. Leave Without Pay (LWP) - કપાત પગારની રજા 

    શાળાના LOGIN માં શિક્ષકોની હાજરીના ભરતા સમયે આ રજાઓના પ્રકાર પૈકી શિક્ષકોની રજાની વિગતો ભરતા સમયે લાગુ પડતો પ્રકાર પસંદ કરવાનો રહેશે. આ માટેની માર્ગદર્શિકા 
    👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇






    🙏 દરેક શિક્ષક મિત્રોને મોકલવા ખાસ વિનંતી..... 👍

    *Xamta web App (સામાયિક મૂલ્યાંકન DATA ENTRY)*

    Xamta web App

    શૈક્ષણિક વર્ષ 2022-23 દરમ્યાન લેવાયેલ સામાયિક મૂલ્યાંકનના (13-08-2022)* ગુણની *DATA ENTRY* કરવા માટે *Xamta web App* ની સુવિધા શરુ કરવામાં આવેલ છે. *Xamta web App* પર સામાયિક મૂલ્યાંકન-2022-23ના વિદ્યાર્થીઓના ગુણની એન્ટ્રી *નીચે આપેલ લિંક* પરથી કરી શકો છો.  *વિદ્યાર્થીઓના ગુણની એન્ટ્રી કેવી રીતે કરશો તે અંગેની વિગતવાર માર્ગદર્શિકા આ સાથે સામેલ છે.* જેનો વિગતવાર અભ્યાસ કરી વિદ્યાર્થીઓના ગુણની એન્ટ્રી કરશો. 


    *કોઈ ટેકનીકલ સમસ્યા જણાય તો હેલ્પલાઈન નં. 07923973615 પર કોલ કરી માર્ગદર્શન મેળવી કરી શકો*.




    સ્માર્ટ એટેન્ડન્સ અંગે

    💥🌀🌐 સ્માર્ટ એટેન્ડન્સ અંગે*  22.8.2022







    🛑બેઝલાઈન એસેસમેન્ટ એન્ટ્રી 
    અને 
    🛑એકમ કસોટી માર્કસ


    આ લીંકમાં એન્ટ્રી થાશે....
    એ લોકો ચાલુ કરશે ત્યારે સૂચના આપશે..... ત્યારે થાશે.

    અત્યારે મેનુ મૂકી દીધેલ છે.


    એકમ કસોટી ના પેપર ssa વેબસાઈટ પર મુકાશે
    પ્રતિ
    આચાર્ય શ્રી તમામ
    આગામી શનિવાર થી યોજાનાર એકમ કસોટી પ્રશ્ન પેપર શાળાના અને સીઆરસી કો ઓ ના ઓનલાઇન હાજરી ના પોર્ટલ પર પરીક્ષાના દિવસે સવારે જ અપલોડ કરવાંમાં આવશે જ્યાંથી શાળા દ્વારા download કરવાના રહશે જેની વિગત વાર પરિપત્ર QEM શાખામાંથી કરવામાં આવશે અને પ્રશ્ન પેપર કઈ રીતે download કરવા જેની સમજ માટે ppt આપને મોકલવામાં આવશે પરીક્ષાની ગોપનીયતા જળવાઈ રહે જે બાબતે હવેથી પેપર પરીક્ષાના દિવસે જ સવારે ઓનલાઇન હાજરી ના પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે જેનો સમય વિગતવાર આપને QEM વિભાગ દ્વારા જણાવવામાં આવશે.



    *દ્વિતીય સત્રાંત કસોટી (SAT-2022)*
    ❗*અગત્યનું*❗

    *MANUAL DATA ENTRY*

    *દ્વિતીય સત્રાંત પરીક્ષા (SAT) 2022 ની હાલ ધોરણ 3 થી 8 ની MANUAL DATA ENTRY શરુ કરવામાં આવેલ છે.*  આ સાથે મોકલી આપવામાં આવેલ *માર્ગદર્શિકાનો વિગતે અભ્યાસ કરી સત્વરે DATA ENTRYપૂર્ણ કરશો.* 
    https://www.saralgujarat.in  આ URL નો ઉપયોગ કરી MANUAL DATA ENTRY કરી શકશો.* 

    *દ્વિતીય સત્રાંત પરીક્ષા (SAT) 2022 ની MANUAL DATA ENTRY સમસ્યા આવતી હોય તો હેલ્પલાઈન 07923973615 પર (૧૦:૩૦ થી ૬:૧૦) કોલ કરી માર્ગદર્શન મેળવી શકશો.*





    નાપાસ બાળક ની એન્ટ્રી કરવા માટે માર્ગદર્શિકા

    CTS-Child Tracking System

    ધોરણ ૫ અને ૮ માં નાપાસ બાળકો માટે નીચે મુજબ પ્રોસેસ કરવાની છે.

    👉CTS મા લોગીન થઈને આ સાથે મોકલેલ સ્ક્રીન શોટ મુજબ  જે ધોરણમાં નાપાસ થયેલ હોય તે ધોરણ પર ક્લિક કરવું.

    👉પછી તે બાળકનો Students ID નંબર નાખીને સર્ચ કરવો...

     ત્યાર બાદ વિદ્યાર્થિની બધીજ માહિતી જોવા મળશે.. 

    જેમાં  અધુરી માહિતી ભરીને  પોઈન્ટ નંબર ૩૧ માં "Yes " કરવું અને પોઈન્ટ નંબર ૩૨ માં રીપીટર સિલેક્ટ કરવું અને ટકાવારી માં ઝીરો કરવું.

    SSA WEBSITE CLIK HERE

    માર્ગદર્શિકા  downlod


    ધોરણ 1 બાળકની એન્ટ્રી કરવા માટે માર્ગદર્શિકા

    DOWNLOD

    ધોરણ 1 એન્ટ્રી માટે ધ્યાન રાખવા ની બાબત




    Child Tracking System(CTS) 

    તમામ જિલ્લા એમ.આઈ.એસ કો.ઓર્ડિનેટર 

    •*વર્ષ ૨૦૨૨-૨૩ માટે ધોરણ-૧ માં નવા પ્રવેશ પામેલ વિદ્યાર્થીઓની ઓનલાઈન એન્ટ્રી મોડ્યુલ શાળા ક્ક્ષાએ Child Tracking System(CTS) લાઈવ કરેલ છે. *

    •વિદ્યાર્થીના જન્મના પ્રમાણપત્ર મુજબ વિદ્યાર્થીઓના જન્મ જે જિલ્લા, તાલુકા અને પંચાયત અને ગામ/શહેરમાં થયો હોય તે સિલેક્ટ કરવાનું રહેશે. 

    •ત્યારબાદ વિદ્યાર્થીનો જન્મ નોંધણી ક્રમાંક (Registration Number)અને કયા વર્ષમાં જન્મ થયેલ છે તે દાખલ કરવાનો રહેશે. 

    •જન્મના દાખલા મુજબ વિદ્યાર્થીઓની માહિતી એન્ટર કરતાં, Civil Registration System(CRS) એપ્લીકેશનમાંથી વિદ્યાર્થીની મળેલ માહિતી સાચી હોય તો 

      “Yes” કરવાનું રહેશે અને જો ડેટા સાચો ના મળે તો “NO” સિલેક્ટ કરવાનું રહેશે. જન્મ નોંધણી એપ્લીકેશનમાંથી મળેલ ડેટામાં કોઈ પણ સુધારો કરી શકાશે 

      નહીં.  

    •જન્મ નોંધણી મુજબ મળેલ ડેટા જેમ કે, વિદ્યાર્થીઓનું નામ, પિતાનું નામ, માતાનું નામ, અટક, જન્મ તારીખ આ ડેટા CTSના ફિલ્ડમાં પણ ઓટોમેટીક દાખલ થઈ 

      જશે. જો આ ડેટામાં સુધારા જણાય તો CTSના ફિલ્ડમાં સુધારા કરી ઓનલાઇન એંન્ટ્રી માટેના વધારાના ફિલ્ડ ઓપન થશે જેની માહિતી ભરી અને વિદ્યાર્થીની  

      ડેટા એન્ટ્રી પૂર્ણ કરવાની રહેશે.

    ઓનલાઇન આધાર ડાયસ એન્ટ્રી ચાલુ

    એન્ટ્રિ માટે અહીં clik કરો 

    ઓનલાઈન એટેન્ડન્સ📈

    ઓનલાઇન એટેન્ડન્સ માટે

    👫શિક્ષકો અને વિદ્યાર્થી ની હાજરી માટે 

    ફાસ્ટ હાજરી માટે



    વિદ્યાર્થી ટ્રેકિંગ માટે

    👫. વિદ્યાર્થી ટ્રેકિંગ માટે

    અહીં ક્લીક કરો 



    👫G - shala




    Post a Comment

    0Comments

    Post a Comment (0)

    Popular Posts

    #buttons=(Ok, Go it!) #days=(20)

    Our website uses cookies to enhance your experience. Check Now
    Ok, Go it!