Duplicate Mark.:Gujarat State Examination Board, Gandhinagar Duplicate Marksheet/Certificate/Notification for Migration

Gujrat
By -
0

 Duplicate Mark.:Gujarat State Examination Board, Gandhinagar Duplicate Marksheet/Certificate/Notification for Migration

Duplicate Mark.:ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર ડુપ્લીકેટ માર્કશીટ/પ્રમાણપત્ર/માઇગ્રેશન માટેની સૂચના

  1. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર જણાવે છે કે,  કચેરી દ્વારા લેવાની પીટીસી, સીપીએડ,ડીપીએડ,ડીબીએડ, એ.ટીડી., ડીપ્લોમા એ.આર્ટ, ડ્રોઇંગ પેઇન્ટિંગ,જી.સી.સી.ટેટ,ટાટ,એચ ટાટ,એચ.માટ,ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરી,સ્પેશિયલ ટેટ-૧, સ્પેશિયલ ટેટર વિગેરે તમામ પરીક્ષાઓની માટે ગુણપત્રક, પ્રમાણપત્ર માઇગ્રેશનની ડુપ્લીકેટ કોપી મેળવવા માટેની પ્રક્રિયા “ રાજ્ય પરીક્ષા બોર્ડ " ની વેબાસાઇટ પર ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.


  • અગાઉ ઉક્ત સેવા કચેરી ખાતે રૂબરૂ આવીને મેળવવાની રહેતી હતી. પરંતુ ઉપરોક્ત સેવા રાજય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા december માસથી-૨૦૨૩થી online અરજી કરવાની રહેશે. જેથી ઘરે બેઠા online અરજી કરવાથી સરળતાથી સ્પીડ પોસ્ટ મારફતે અરજદારને મળે તેવી સુવિધા ઉપલબ્ધ કરેલ છે. વધુમાં ઉક્ત સ્પીડ પોસ્ટ સેવા નું ટ્રેકીંગ અરજદાર તેઓના મોબાઇલ ફોન મારફતે કરી શકે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ છે, જેથી અરજદાર સ્પીડ પોસ્ટ ટપાલની છેલ્લી સ્થિતિ ની જાણકારી મેળવી શકે છે.


ગુણપત્રક કે ખોવાઇ જવાના કિસ્સામાં ડુપ્લીકેટ મેળવવા માટે નિયત નમૂનામાં ફોર્મ, સ્વ-ધોષણાપત્રક (અનેક્ષરએ) એક આઇડીપ્રુફ વેબસાઇટ પર ઉકત આધારો રજૂ કર્યેથી ડુપ્લીકેટ ગુણપત્રક, પ્રમાણપત્ર અને માઇગ્રેશન મેળવવા માટે online પ્રક્રિયા કરવાથી મેળવી શકાશે


  • ઓનલાઇન પ્રક્રિયા માટે બોર્ડની website www.sebeservice.in ઉપર જઇ Online Service મેનું ઉપર ક્લીક કર્યા બાદ વિદ્યાર્થીઓ રાજ્ય પરીક્ષા બોર્ડ પાસેથી મેળવવાના થતા દસ્તાવેજો રૂબરૂ કચેરીમાં આવ્યા સિવાય જે સેવા ઓનલાઇન ઉપલબ્ધ છે તે મેળવવા ઓનલાઇન અરજી કરી શકશે.

ઓનલાઇન અરજી કરવાની રીત:

ડુપ્લીકેટ માર્કશીટ/પ્રમાણપત્ર/માઇગ્રેશન માટે ઉમેદવારે ઓનલાઇન અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે.

આ પણ વાંચો :::Gujarat Government Employee Service Book Latest Info 


આ પણ વાંચો ::: ડુપ્લીકેટ સેવાપોથી  માટે ઠરાવ પત્ર ચેકલીસ્ટ. Duplicate sevapothi all informeshan  


સેવાપોથી  SB ના વિવિધ સ્ટીકર માટે સરસ BLENK ફાઈલ  Downlod

  1. sebeservice.in ક્લિક કર્યા પછી અરજદારે ઓનલાઇન સર્વિસ (Online Service) પર ક્લિક કરવું.
  2. → અરજદારે અરજી કરવા માટે સૌ પ્રથમ sebeservice in ક્લિક કરવું,
  3. → ઓનલાઇન સર્વિસ (Online Service) પર ક્લિક કર્યા બાદ સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જેમા ઉમેદવારની Personal Details ભરવાની રહેશે,
  4. → રજિસ્ટ્રેશન થયા પછી આપનો મોબાઇલ અને ઈ-મેઇલ આઇડી પૈકી એક જ આપનુ યુઝર આઇડી રહેશે...
  5. → રજીસ્ટ્રેશન  થઇ જાય પછી આપનો મોબાઇલ/ઈ-મેઇલ આઇડી અને પાસવર્ડથી લૉગિન કરવું.
  6. → ત્યાર બાદ જરૂરિયાત મુજબની ડુપ્લિકેટ માર્કશીટ/સર્ટીફિકેટ, માઇગ્રેશન મેળવવા માટે Select Exam પર ક્લિક કરવું.
  7. Solact Exam પર ક્લિક કર્યા બાદ Examનું લિસ્ટ Open થશે જેમા આપે કઇ Examની
  8. માર્કશીટ/સર્ટીફિકેટ લેવાનુ છે તેના પર ક્લિક કર્યા બાદ Submit બટન પર ક્લિક કરવાનું રહેશે.
  9.  → Submit પર ક્લિક કર્યા બાદ જણાવેલ સુચના મુજબની પ્રક્રિયા કરવી પછી આગળ વધી Button પર ક્લક કરવું.
  10. → ત્યાર બાદ આપની જમણી બાજુએ એક Button એટલે કે અત્યારે જ અરજી કરો એ Button પર ક્લિક કરવું.
  11. → અરજી પર ક્લિક કર્યા બાદ ફોર્મ ભરવાનું રહેશે જેમા આપે આપની પરીક્ષાની માહીતી ભરવાની રહેશે
  12. → માહિતી ભર્યા બાદ આપે નીચે એક ચેક બોક્સ આપેલું છે જેમાં આપે બાહેધરી(Declaration) આપવાની રહેશે કે ઉમેદવારે માહિતી ભરી એ સાચી છે. જો આપ સેવ કરવા માંગતા હોય માહિતી તો Save as Draft પર ક્લિક કરવાનું રહેશે અન્યથા આપ Not Button પર ક્લિક કરી આગળ વધવાનું રહેશે.
  13. → માહિતી ભર્યા બાદ માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, ડોક્યુમેન્ટ અપલોડ કરી Submit પર ક્લિક કરવાનું રહેશે.
  14. → ડોક્યુમેન્ટ અપલોડ કરી Submit પર ક્લિક કર્યા બાદ ફી ભરવા માટે Payment Details ની માહિતી અને સૂચનાઓ આવશે સૂચના અનુસરી Pay Now પર ક્લિક કરવાની રહેશે. Pay Now પર ક્લિક કરતાની સાથે જ Payment Option આવશે જેમાં આપે Term and Condition પર ક્લિક કરવાનું રહેશે.
  15. → ત્યારબાદ આપ કઇ રીતે Payment કરવા માંગો છો એ Opion પર ક્લિક કરવાનું રહેશે.
  16. → Payment થઈ ગયા બાદ Successful નો મેસેજ આપની Screen પર જોઇ શકશો ત્યારબાદ
  17. એપ્લિકેશન નંબર જનરેટ થશે જે આપે આપની પાસે સાચવવાનો રહેશે.
  18. → એપ્લિકેશન નંબર જનરેટ થયા બાદ જ આપની અરજી કન્ફર્મ ગણાશે.

💥બોર્ડ ની વેબસાઈટ પર અહીંયા થી જાઓ  



👉

Pariksha Pe Charcha 2024 Certificate Download: परीक्षा पे चर्चा 2024 प्रमाण पत्र ऐसे करें डाउनलोड
















Post a Comment

0Comments

Post a Comment (0)

Popular Posts

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!