Hot Posts

Popular Posts

IGNOU B.Ed Notification: ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી માથી ઘરે બેઠા કરો B. Ed

 IGNOU B.Ed Notification: ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી માથી ઘરે બેઠા કરો B. Ed

IGNOU B.Ed Notification: જો તમારી બીએડ ની ડિગ્રી મેળવવી હોય તો ઇગનું બીએડ દ્વારા નોટિફિકેશન ની જાહેરાત કરવામાં આવી છે. આ કૉર્સ લઈને તમે ઘરે બેઠા બી એડ કરી શકો છો તમારે કોલેજ જવાની કોઈ જરૂર પડશે નહીં.

  • ઇગનું બીએડ એડમિશન માટે ઓનલાઇન અરજી કરવા ની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જે ઉમેદવાર બીએડ કરવા ઈચ્છતા હોય તેઓ 31 ડિસેમ્બર 2023 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે.

આ આર્ટિકલ માં નીચેની બાબતો ની સમજ આપવામાં આવી છે .

👉IGNOU B.Ed 

👉વય મર્યાદા

👉પસંદગી પ્રક્રિયા

👉IGNOU B.ed Apply online

IGNOU B.Ed

 

  • ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી દ્વારા બી.એડ માટે ઓનલાઇન અરજી શરૂ કરી દેવામાં આવી છે. જે ઉમેદવારો આમાં અરજી કરવા ઈચ્છતા હોય તેમણે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.અને ઇગનું બીએડની સત્તાવાર નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ અરજી કરવાની છેલ્લી તારીખ 31 ડીસેમ્બર 2023 રાખવામાં આવી છે.જો તમે ઘરે બેઠા બીએડ કરવા ઈચ્છો છો, એટલે કે તમારે કોલેજ જવું નથી તો તમે આમાં અરજી કરી શકો છો.

Read More

💥Teacher बनने के लिए अब B.ED ज़रूरी नहीं. 12th के बाद भी ले सकेंगे नौकरी. शुरू हुआ ITEP


વય મર્યાદા

  1. જે લોકો ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી માંથી બીએડ કરવા માંગતા હોય તેમણે સત્તાવાર નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઉમેદવારે રૂપિયા 1000 અરજી ફી ભરવાની રહેશે.
  2. ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી માં બીએડ કરવા માટે કોઈપણ પ્રકારની વયમર્યાદા રાખવામાં આવી નથી આમાં બધા જ ઉંમરના લોકો અરજી કરી શકે છે.


પસંદગી પ્રક્રિયા

સામાન્ય બીએડ: 

  • 👉જો તમારે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી માંથી બી એડ કરવું હોય તો તમારે ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ઓછામાં ઓછા 50 % આવેલા હોવા જોઈએ.
  • 👉અને જો એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કરેલું હોય તો ઓછામાં ઓછા 55 % હોવા જોઈએ. એસસી, એસ.ટી ઓબીસી અને દિવ્યાંગ ઉમેદવારોને શૈક્ષણિક લાયકાતમા થોડી છૂટ આપવામાં આવશે.
  • 👉ઓડીએલ બી.એડ : જેમને એલીમેન્ટ્રી ટીચર એજ્યુકેશન માં ટ્રેનિંગ લીધેલું હોય, અને જેમણે NCTE માન્યતાથી પ્રાપ્ત થયેલ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ સંપૂર્ણ પણે પૂર્ણ કરેલો હોય તેવા વ્યક્તિઓ આ પ્રકારનું બીએડ કરી શકે છે.
  • 👉ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી માંથી બી એડ કરવા માટે બધા ઉમેદવારોની પસંદગી એડમીશન પ્રવેશ પરીક્ષા ના આધારે કરવામા આવશે.

IGNOU B.ed Apply online


ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી માંથી જો બીએડ કરવું હોય, તો તેમાં ઓનલાઇન અરજી કરવી પડશે.

  1. ➕સૌપ્રથમ તેની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
  2. ➕અહિ તમે IGNOU b.Ed entrance exam 2024 પર ક્લિક કરો.
  3. ➕હવે તમારી સામે નવા પેજ ઉપર અરજી ફોર્મ ખુલશે.
  4. ➕તેમાં જણાવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચો અને ભરો.
  5. ➕હવે અરજી ફી ભરો.
  6. ➕છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો.
  7. ➕આ અરજી ફોર્મનું પ્રિન્ટ આઉટ કાઢી લો.

સૂચના: અમારા લેખની નકલ કરતા પહેલા અમારી પરવાનગી જરૂરી છે. GUJRAT EDUAPDET .NET એ એક ખાનગી વેબસાઇટ છે અને તે કોઈપણ સરકારી સંસ્થા અથવા વિભાગનું પ્રતિનિધિત્વ કરતી નથી. અહીં અમે પ્રાથમિક શિક્ષણ ગુજરાત, શિક્ષણ ગુજરાત , ભરતી, મોબાઈલ અને ગેજેટ્સ, યોજનાઓ, સમાચાર અને ગુજરાત સરકારની વિવિધ સત્તાવાર વેબસાઈટો, અખબારો અને અન્ય વેબસાઈટો વિશેની માહિતી શેર કરીએ છીએ..

No comments:

Post a Comment