trends

Popular Posts

Gujarat Govt Whatsapp helpline: ગુજરાત સરકારની નવી પહેલ, વોટસઅપ પર હેલ્પલાઇન શરૂ, તરત આવશે અરજીનો નીકાલ

 Gujarat Govt Whatsapp helpline: ગુજરાત સરકારની નવી પહેલ, વોટસઅપ પર હેલ્પલાઇન શરૂ, તરત આવશે અરજીનો નીકાલ

Gujarat Govt Whatsapp helpline: વોટસઅપ હેલપલાઇન: Whatsapp helpline Number Gujarat: દેશના માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને ગુજરાત સરકાર દ્વારા એક નવી પહેલ કરવામા આવી છે. લોકોના કામનો વહેલો નીકાલ થાય અને અટકેલા કામોની કમ્પ્લેઇન અને તેના તુરંત નીકાલ માટે Gujarat Govt Whatsapp helpline શરૂ કરવામા આવી છે. જેમા વોટસઅપ હેલ્પલાઇન પર કમ્પ્લેઇન રજીસ્ટર કરતા લગત વિભાગ દ્વારા તરત તેનો નીકાલ કરવામા આવશે. વોટસઅપ હેલ્પલાઇન પર કઇ રીતે કમ્પલેઇન કરી શકાય તેની સ્ટેપવાઇઝ માહિતી મેળવીએ.



    આ પણ વાંચોગણેશ ચતુર્થી નિબંધ ગુજરાતી | Ganesh Chaturthi Nibandh Gujarati [2023]

    Gujarat Govt Whatsapp helpline

    ગુજરાત સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે અને લોકોને સરકારી કામો મા અગવડતા ન પડે તે માટે અનેક પ્રયાસો કરવામા આવતા હોય છે. ગુજરાત સરકાર દ્વારા લોકોના અટકેલા કામોનો નીકાલ આવે તે માટે વોટસઅપ હેલપલાઇન શરૂ કરવામા આવી છે. જેમા નીચેના વિભાગોને લગતી ફરીયાદ કરી શકાય છે.

    આ પણ વાંચો: Post Office Akasmat Vima Yojana 2023| પોસ્ટ ઓફિસ અકસ્માત વીમા યોજના 2023: ₹ 299 માં 10 લાખનું વીમા કવચ. આજે જ અરજી કરો.

    👉Post Office Akasmat Vima Yojana 2023| પોસ્ટ ઓફિસ અકસ્માત વીમા યોજના 2023: ₹ 299 માં 10 લાખનું વીમા કવચ. આજે જ અરજી કરો.

    નવી અરજી કરવા માટે ના વિભાગો.


    • (1) આદિજાતિ વિકાસ વિભાગ
    •  ( 2 ) વન અને પર્યાવરણ વિભાગ
    •  (3) ગ્રામ વિકાસ અને પંચાયત વિભાગ 
    • ( 4 ) ખેતી વિભાગ 
    • ( 5 ) સિંચાઇ વિભાગ 
    • ( 6 ) શ્રમ અને રોજગાર વિભાગ 
    • (7) શિક્ષણ વિભાગ 
    • ( 8 ) મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગ 
    • 9) આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ 
    • ( 10 ) મકાન અને માર્ગ વિભાગ 
    • (11) એસ.ટી. વિભાગ 
    • ( 12 ) અન્ય વિભાગની ફરિયાદ

    ઉપર મુજબના 12 વિભાગો ને લગતા કામ માટે ઓનલાઇન વોટસઅપ હેલ્પલાઇન પર અરજી કરી શકાય છે.


    important links


    what up nambar 

    8171837183 

    ટેલિગ્રામમાં જોડાઓ

    અહીં ક્લિક કરો

    Whatsapp ગ્રુપમાં જોડાઓ

    અહીં ક્લિક કરો

    તમામ નવીનતમ નોકરીઓ તપાસો

    અહીં ક્લિક કરો


    Whatsapp helpline Number Gujarat:8171837183 


    વોટસઅપ પર કોઇ પણ અટકેલા સરકારી કામની કમ્પલેઇન રજીસ્ટર કરવા માટે નીચેના સ્ટેપ અનુસરો.


    • સૌ પ્રથમ Whatsapp helpline Number Gujarat 8171837183 તમારા ફોનમાં સેવ  કરો.
    • ત્યારબાદ તમારા ફોનમા વોટસઅપ એપ. ઓપન કરો.
    •  ત્યારબાદ આ સેવ કરેલા નંબર પર Hi લખી મેસેજ કરો.
    •  ત્યારબાદ ચેટબોટ દ્વારા તમને એક
    • મેસેજ મળશે જેમા વિવિધ પ્રકારના 12
    • જેટલા વિભાગોના નામ લખેલા હશે. તમે જે વિભાગ માટે કમ્પલેઇન રજીસ્ટર કરવા માંગતા હોય તે
    • વિભાગનો ક્રમ રીપ્લાય આપો.
    •  આગળ તમને તમારું નામ જણાવવા માટે કહેવામા આવશે.
    • ત્યારબાદ તમારો જિલ્લો અને અન્ય વિગતો પૂછવામા આવશે
    •  આ બધી વિગતો રીપ્લાય આપતા
    • તમારી કમ્પલેઇન રજીસ્ટર થઇ જશે.
    • તમારી કમ્પલેઇન નો નંબર પણ ફાળવવામા આવશે. જેના દ્વારા તમે રજીસ્ટર કરેલી કમ્પલેઇન નુ સ્ટેટસ પણ જાણી શકસો.

    ઉપર ની રીતે તમારા અટકેલા સરકારી કામ માટે ઓનલાઈન  કમ્પ્લેન what up પર રજીસ્ટર કરી તેનો તુરંત નિકાલ કરી શકાય છે .

    છો.

    READ MORE:

    daily lesson plan in teaching : "Daily Educational Curriculum" Download Sikshak Dainik Nondhpothi in Pdf and Excel Format and Paripatra

    WhatsApp ગ્રુપમાં જોડાવા

    અહીં ક્લિક કરો

    Telegram ગ્રુપમાં જોડાવા

    અહીં ક્લિક કરો

    YouTube Channel Subscribe કરવા

    અહીં ક્લિક કરો

    Google News પર Follow કરવા

    અહીં ક્લિક કરો

    Facebook Page Like કરવા

    અહીં ક્લિક કરો

    સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માટે ની બે વેબસાઈટ 

    NEWS FECT NEWS .IN


       

      👉releted artikals:

      1. Raja List 2023 : જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023, ફટાફટ ચેક કરી લો આ વર્ષની રજાઓ
      GUJRATEDUAPDET.NET

      Welcome Togujrateduapdet.net  is a Professional comparative exam news,govt requirements news,Gujarat jobs Platform. Here we will provide you only interesting content, which you will like very much. We're dedicated to providing you the best of comparative exam news,govt requirements news,Gujarat jobs,ssb,gpsc,gseb,gpssb,ssc,hsc,neet,gujcet,gsssb,police bharati, post office,indian relwey,upsc and many more gujarat and india govt.job portal with a focus on dependability and online earning. We're working to turn our passion for comparative exam news,govt requirements news,Gujarat jobs into a booming online website. We hope you enjoy our comparative exam news,govt requirements news,Gujarat jobs, ojas, ojas gpsc,ojas hc as much as we enjoy offering them to you. I will keep posting more important posts on my Website for all of you. Please give your support and love. Thanks For Visiting Our Site Have a nice day !


      No comments:

      Post a Comment