trends

Popular Posts

12 Pass SBI Job: SBI Recruitment 2023: એસબીઆઇ ભરતી 2023 પગાર 17,900 થી લઈને 47,900 સુધીનું ધોરણ ચૂકવવામાં આવશે.


12 Pass SBI Job: SBI Recruitment 2023: એસબીઆઇ ભરતી 2023 પગાર 17,900 થી લઈને 47,900 સુધીનું ધોરણ ચૂકવવામાં આવશે.

12 Pass SBI Job: SBI Recruitment 2023: એસબીઆઇ ભરતી 2023: નોકરીની શોધ કરતાં ઉમેદવારો માટે ભારતની સૌથી મોટી શાખા ધરાવતી SBI બેંકમાં 12 Pass SBI Job ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો 5 ઓક્ટોબર 2023 સુધી ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકે છે. આ ભરતીમાં ઉમેદવારની પસંદગી પામ્યા બાદ 47920 સુધીનો પગારધોરણ મળવા પાત્ર છે. તો આવો જોઈએ આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

12 Pass SBI Job: SBI Recruitment 2023

    આર્ટિકલનું નામ

    12 Pass SBI Job


    સંસ્થા 

    સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા 

    પોસ્ટનું નામ 

    વિવિધ 

    કુલ જગ્યા 

    107

    અરજી મોડ

    ઓનલાઇન 

    અરજી કરવાની છેલ્લી તારીખ 

    5 ઓક્ટોમ્બર 2023

    ઓફિશિયલ વેબસાઈટ 

    અગત્યની તારીખ


    આ 12 Pass SBI Job માટેની અગત્યની તારીખ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

    • ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 06 સપ્ટેમ્બર 2023 તારીખ 
    • ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની 06 સપ્ટેમ્બર 2023
    • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 05 ઓક્ટોબર 2023
    • ઓનલાઈન ટેસ્ટ કામચલાવ તારીખ નવેમ્બર / ડિસેમ્બર 2023

    જગ્યાનું નામ


    આ 12 Pass SBI Job માટેની નીચે મુજબ દર્શાવવામાં આવેલી જગ્યા પર ભરતી કરવામાં આવશે.

    •  આર્મર
    •  કંટ્રોલરૂમ ઓપરેટર

    કુલ જગ્યા


    આ 12 Pass SBI Job માટેની નીચે મુજબ દર્શાવવામાં આવેલી જગ્યા પર ભરતી કરવામાં આવશે.

    જગ્યા નું નામ 

    કુલ જગ્યા

    આર્મર 

    18

    કંટ્રોલ ઓપરેટર 

    89

    કુલ જગ્યા 

    107



    શૈક્ષણિક લાયકાત


    •  આર્મર –

    આ ભરતીમાં ધોરણ 10+2 પરીક્ષા અથવા સમકક્ષ અથવા સશસ્ત્ર દળો વિશેષમાં લઘુત્તમ પાસ 10+2 ની સમકક્ષ પ્રમાણપત્ર હોવું જરૂરી છે.

    • કંટ્રોલરૂમ ઓપરેટર

    આ પોસ્ટ માટે 10+2 પરીક્ષામાં 50% માર્કસ સાથે પાસ કરો અથવા તેની સમકક્ષ સશસ્ત્ર દળોનું વિશેષ પ્રમાણપત્ર અથવા ધોરણ 10+2 અથવા માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી અનિવાર્ય છે.

    આ બંને પોસ્ટ માટે વધારે શૈક્ષણિક લાયકાત માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરો.

    વય મર્યાદા
    આ SBI ની ભરતીમાં આર્મર અને કંટ્રોલરૂમ ઓપરેટર ની પોસ્ટ માટે ઉમેદવારની ઉમર 20 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ તથા કેટેગરી પ્રમાણે વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર છે.

    પસંદગી પ્રક્રિયા


    આ 12 Pass SBI Job માં નીચે મુજબના ધારા ધોરણ મુજબ પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

    •  ઓનલાઈન ટેસ્ટ
    •  ઇન્ટરવ્યુ  
    • ડૉક્યુમેન્ટ ચકાસણી

    તથા વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ અવશ્ય કરવો.

    આ પણ વાંચો: Gujarat Govt Whatsapp helpline: ગુજરાત સરકારની નવી પહેલ,


    પગાર ધોરણ


    આ SBIની ભરતીમાં માં ઉમેદવારની પસંદગી પામ્યા બાદ નિયમ મુજબ પગાર 17,900 થી લઈને 47,900 સુધીનું ધોરણ ચૂકવવામાં આવશે.

    અરજી કરવાની રીત


    • સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકાશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
    • ત્યાર બાદ ઓફિશિયલ વેબસાઈટ
    • https://ibpsonline.ibps.in/sbiacrojul23/ પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરો.
    • હવે તમને મળેલ ID અને Password ની મદદ થી લૉગિન કરો.
    •  ત્યાર બાદ જરૂરી માહિતી દાખલ કરો.
    • હવે ઓનલાઈન અરજી ફી ભરો. 
    • ત્યારે બાદ ફાઇનલ સબમિટ કરો.
    • ભવિષ્યના રેફરન્સ માટે અરજી પ્રિન્ટ કાઢી લો.

    આ પણ વાંચો :પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના 2023//Prime Minister Vishwakarma Yojana 2023


    ઓફિસિયલ વેબસાઈટ માટે 

    અહીંક્લીક કરો 

    રજીસ્ટ્રેશન કરવા માટે 

    અહીંક્લીક કરો

    ઓફિસિયલ નોટિફેકેશન  માટે

    અહીંક્લીક કરો

    હોમ પેજ 

    અહીંક્લીક કરો

    વધુ અપડેટ માટે વ્હોટઅપ જોઈન કરો 

    અહીંક્લીક કરો

    સ્પર્ધાત્મક પરીક્ષા તૈયારી 

    અહીંક્લીક કરો

    મારી વેબ 

    અહીંક્લીક કરો



    આ પણ વાંચો :Bank of India Loan: બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ₹20 લાખ સુધીની પર્સનલ લોન મેળવો


    WhatsApp ગ્રુપમાં જોડાવા

    અહીં ક્લિક કરો

    Telegram ગ્રુપમાં જોડાવા

    અહીં ક્લિક કરો

    YouTube Channel Subscribe કરવા

    અહીં ક્લિક કરો

    Google News પર Follow કરવા

    અહીં ક્લિક કરો

    Facebook Page Like કરવા

    અહીં ક્લિક કરો

    સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માટે ની બે વેબસાઈટ 

    NEWS FECT NEWS .IN


       

      👉releted artikals:

      1. Raja List 2023 : જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023, ફટાફટ ચેક કરી લો આ વર્ષની રજાઓ

      1. બાલ જીવન વીમા યોજના (Bal Jeevan Bima Yojana in Gujarati)  Bal Jeevan Bima Yojana 2023: દરરોજ માત્ર ₹6 થી ₹18નું રોકાણ કરો અને ₹1 લાખ જેટલી મોટી રકમ મેળવો
      GUJRATEDUAPDET.NET

      Welcome Togujrateduapdet.net  is a Professional comparative exam news,govt requirements news,Gujarat jobs Platform. Here we will provide you only interesting content, which you will like very much. We're dedicated to providing you the best of comparative exam news,govt requirements news,Gujarat jobs,ssb,gpsc,gseb,gpssb,ssc,hsc,neet,gujcet,gsssb,police bharati, post office,indian relwey,upsc and many more gujarat and india govt.job portal with a focus on dependability and online earning. We're working to turn our passion for comparative exam news,govt requirements news,Gujarat jobs into a booming online website. We hope you enjoy our comparative exam news,govt requirements news,Gujarat jobs, ojas, ojas gpsc,ojas hc as much as we enjoy offering them to you. I will keep posting more important posts on my Website for all of you. Please give your support and love. Thanks For Visiting Our Site Have a nice day !


      No comments:

      Post a Comment