trends

Popular Posts

1 હજાર માં namo teblet કેવી રિતે લેશો જાણો

1હજાર માં namo teblet કેવી રિતે લેશો જાણો 

Namo Tablet Scheme 2023 : ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના, વિદ્યાર્થીઓને મળસે ફકત 1 હજાર રૂપિયામાં ટેબ્લેટ


Namo Tablet સહાય યોજના  2023

    Namo Tablet Scheme 2023 : અમે તમને નમો ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના વિશેની તમામ વિગતો આપીશું. શિક્ષણ અને ટેક્નોલોજીની દુનિયાને નમસ્કાર કરવા માટે તૈયાર થાઓ. PMViroja.co.in પર, અમે તમને આ યોજનાનો સંપૂર્ણ ઉપયોગ કરવા માટે જરૂરી તમામ માહિતી પ્રદાન કરવા માટે સમર્પિત છીએ. નમો ટેબ્લેટ યોજના 2023 અને તેનાથી તમને કેવી રીતે ફાયદો થઈ શકે છે તેની સ્પષ્ટ સમજ મેળવવા માટે આ લેખ વાંચો.

    યોજનાનું નામ

    Namo teblet સહાય યોજના 

    વર્ષ

     2023

     જાહેરાત 

    મુખમંત્રી દ્રારા 

    લાભાર્થી 

    વિદ્યાર્થી ને મળશે 

    ઉદેશ,હેતુ 

    1000 માં teblet આપવું 

     શ્રેણી 

    ગુજરાત સરકાર યોજના 

    સતાવાર વેબસાઈટ

    https://www.digitalgujarat.gov.in/


    ગુજરાત નમો ઈ-ટેબ્લેટ યોજના 2023
    ગુજરાત નમો ઈ-ટેબ્લેટ યોજનાનો પ્રાથમિક ધ્યેય, જે ગુજરાત સરકાર દ્વારા મુકવામાં આવ્યો છે. તે વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવતાવાળું ટેબ્લેટ સસ્તા ભાવમા આપવાનુ છે. ગુજરાત નમો ઈ-ટેબ્લેટ યોજના 2023 અમલમાં છે. જેથી કોલેજ કે ઉચ્ચ શિક્ષણ ધરાવતા વિદ્યાર્થીઓ વધુ અસરકાર રીતે શિક્ષણ મેળવી શકે. વધુમાં ટેબ્લેટ અને ટેકનોલોજી મારફત વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક વધુ સારી રીતે હાસલ કરવામાં મદદ કરે છે. અને તેઓ તેમના પોતાના ઘરથી આરામથી ઑનલાઇન અભ્યાસ કરી શકે 

    Namo teblet yojna નો ધ્યેય 


    આ યોજના અનુસાર, કોલેજમાં નવા વિદ્યાર્થીઓને માત્ર 10000 રૂ મા ટેબ્લેટ આપવામાં આવે છે. ઉત્તમ કાર્યક્ષમતા સાથેનું બ્રાન્ડેડ ટેબ્લેટ 1000 ટોકન્સ માટે ઉપલબ્ધ છે. જેનો વિદ્યાર્થીઓએ તેમના શૈક્ષણિક કાર્ય માટે ઉપયોગ કરવો જોઈએ

    નમો ટેબ્લેટ યોજના અથવા NAMO E-Tab Yojana એ ભૂતપૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી સાહેબ દ્વારા શરૂ કરવામાં આવી હતી. નમો ટેબ્લેટ યોજના અંતર્ગત કોલેજમાં અભ્યાસ કરતા પ્રથમ સેમેસ્ટરમાં જેમણે પ્રવેશ મેળવેલ હોય તેને આ નમો ટેબ્લેટ યોજના અંતર્ગત રૂ.1000 માં ટેબલેટ ઉપલબ્ધ કરવામાં આવશે.

    Namo tebleનો લાભ કોને મળશે 


    👉જેમની વાર્ષિક આવક 1 લાખ રૂપિયા કરતાં ઓછી છે.

    • વિદ્યાર્થી અને તેમના પરિવાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ

    ● યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીની એ ધોરણ ૧૨ પાસ કરેલ હોવુ જોઇએ.

    ● વિદ્યાર્થી UG કોઇ પણ કોર્ષમાં પ્રથમ વર્ષમાં કોઇ પણ કોલેજમાં એડમિશન લિધેલ હોવુ જોઇએ.

    👉નમો ટેબલેટ યોજનાનો લાભ પોલિટેકનિક કોલેજોમાં અભ્યાસકરતા વિદ્યાર્થીઓને પણ મળવા પાત્ર છે.

    Namo teblet ઓફલાઈન એપ્લિકેશન ફોર્મ


    આ યોજનાનો લાભ લેવા માટે કોલેજના વિદ્યાર્થીઓએ નમો ઈ-ટેબ્લેટ પ્રોગ્રામ માટેનું ફોર્મ કોલેજમાંથી જ ભરવાનું રહેશે. જ્યાં વિદ્યાર્થીએ રૂ. 1000, જે ટેબલેટની કિંમત છે. ત્યારબાદ કોલેજ દ્વારા જ ટેબલેટ સપ્લાય કરવામાં આવશે. આ પ્રોગ્રામના ભાગરૂપે વિદ્યાર્થીઓને એસર અથવા લેનોવો ટેબ્લેટ આપવામાં આવે છે. નવા સત્રની શરૂઆત પછી, આ યોજના માટેના ફોર્મ સામાન્ય રીતે કોલેજ દ્વારા જૂન મહિનામાં ભરવામાં આવે છે.

    વિદ્યાર્થીઓ તેમના કૉલેજના અભ્યાસક્રમ માટે અને તેમને આપવામાં આવતાં મફત ટેબલેટની મદદથી ઘરે બેઠાં જ સ્પર્ધાત્મક પરીક્ષણો માટે ઑનલાઇન અભ્યાસ કરી શકે છે. મફત ટેબ્લેટ યોજના અપનાવવાથી, જે વિદ્યાર્થીઓ મોંઘા ટેબ્લેટ ખરીદવામાં અસમર્થ હોય પણ ઓછા  ઓછા ખર્ચે ઉચ્ચ ગુણવત્તાની ટેબ્લેટ મેળવી શકે છે. આ પ્રોગ્રામ માટેના ફોર્મ સામાન્ય રીતે જૂનમાં નવા સત્રની શરૂઆત પછી ભરવામાં આવે છે.

    મહત્વપૂર્ણ લીંક

    સત્તાવાર વેબસાઇટ

     અહી ક્લીક કરો


    FAQs: યોજનાને લગતા પ્રશ્નો અને જવાબો


    નમો ટેબલેટ યોજના અંતગર્ત કંઈ કંપનીના ટેબલેટ આપવામાં આવશે?

    નમો ટેબલેટ યાજના અતગત અસાર અથવા લેનોવા  કંપનીના ટેબલેટ આપવામાં આવશે.

    નમો ટેબલેટ યોજના ક્યાં વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવશે?

    કોલેજ ના પ્રથમ વર્ષ માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી ને લાભ મળશે 





    No comments:

    Post a Comment