Std 4 rachnatmk patrk A SATR 1 || ધોરણ 4 રચનાત્મક પત્રક ના 20 વિધાન

teaching

Std 4 rachnatmk patrk A SATR 1 || ધોરણ 4 રચનાત્મક પત્રક ના 20 વિધાન


  ધોરણ 4 રચનાત્મક પત્રક ના 20 વિધાન ગુજરાતી 

  અર્થગ્રહણ

   1. વાર્તા ગીતો કાવ્યો વર્ણનો ઉખાણા સંવાદ વિનંતી સાંભળશે અને સમજી શકશે

  2. પરિચિત અપરિચિત પરિસ્થિતિમાં વાંચતી વાતચીત અને સંવાદ સાંભળશે અને સમજી શકશે

  3. રમતો પ્રવૃત્તિઓ મુલાકાત પૂછપરછ દ્વારા સમજ કેળવી શકશે

  4.દ્રશ્ય-શ્રાવ્ય સાધનોની મદદથી રજુ થતા દ્રશ્યોમાંથી મુખ્ય વિચાર સમજે ,ચોપાનીયા,ભીતપાત્રો  વાંચીને સમજી શકશે

  5.શબ્દ શબ્દ વચ્ચેની સબંધો વિશે  સભાનતા કેળવે અને  મુખ્ય વિચાર સમજી શકશે

  6.આશરે 2000 જેટલા શબ્દો જાણે અને શબ્દકોશનો ઉપયોગ સમજ પૂર્વક કરી શકશે

  અભિવ્યક્તિ અને પ્રત્યાયન

  1. કાવ્યો-ગીતો મુખપાઠ અભિનય સાથે જૂથમાં રજૂ કરી શકશે

  2. સાંભળેલી કે વાંચેલી વાર્તાઓ અભાવ સાથે રજુ કરી શકશે

  3.પ્રશ્નો પૂછે અને પૂછાયેલા પ્રશ્નો મુદ્દાસર રીતે જવાબ આપી અને લખી શકશે

  4. સરળ વિરામચિહ્નોનો ઉપયોગ કરી સ્વચ્છ અને સુવાચ્ય અક્ષરે શ્રુતલેખન કરી શકશે

  5. શિક્ષકે સમજવા યોગ્ય રીતે સ્વતંત્ર લેખન કરશે તથા કાવ્યની અધૂરી પંક્તિઓ પૂર્ણ કરશે

  વ્યવહારિક ઉપયોજન

  1. સ્થાનિક પરિસ્થિતિમાં વાતચીત કે વ્યવહાર કરશે તથા જાહેરાતના બોર્ડ અને સૂચનાઓને સમજે

  2.બાળ સાહિત્યનું વાંચન અને પુસ્તકાલયનો ઉપયોગ કરી શકશે

  3. કહેવત રૂઢિપ્રયોગો લિંગ વચન કાર્ડ વિરામચિન્હો કક્કાવારી ક્રમનો સમજપૂર્વક ઉપયોગ

  તાર્કિક ચિંતન

  1.આપેલા ચિત્રોનું વર્ણન કરી શકશે

  2.શાળામાં ઉદ્ભવતી મૂંઝવણભરી પરિસ્થિતિમાંથી યોગ્ય ઉકેલ શોધશે તથા વ્યવહારમાં સારી-નરસી બાબતો અંગે ચિંતન કરી યોગ્ય નિર્ણય લઈ શકે છે

  3. સાંભળેલી જોયેલી કે અનુભવેલી પરિસ્થિતિને સંદર્ભે ઉદ્ભવેલ પ્રશ્નોના જવાબ આપી શકશે

  સર્જનાત્મકતા

  ધોરણ 4 new ફાઈલ english સુધારા સાથે

  ધોરણ 4 new ફાઈલ english સુધારા સાથે બધા જ વિષયો 

  1. મૂળાક્ષર અને જોડાક્ષર પરથી શબ્દ અને વાક્ય બનાવશે

  2. અખબાર અખબારમાંથી ગમતા ચિત્રો કાપી ચોંટાડે અને નામ લખશે

  3. આસપાસની પરિસ્થિતિ કે વસ્તુનું વર્ણન સાદા વાક્યમાં કરશે

  ધોરણ 4 all subject new adhyan nishpati

   ધોરણ 4 રચનાત્મક પત્રક ના 20 વિધાન ગણિત  

  ઈંટોની ઈમારત  

  ઈટોના આકાર અને તેની ગોઠવણી ની પેટન જાણે

  ૧૦,૦૦૦ સુધીની સંખ્યાઓ ની સ્થાન કિંમત ને આધારે વાંચે અને લખી શકે

  સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર કરી શકે

  લાંબૂ અને ટુંકુ

  અંતરના નાના-મોટા એકમ જાણે અને રૂપાંતર કરે

  ઊંચાઈ સેમી મીટર ના સંદર્ભમાં સમજે અને રૂપાંતર કરે

  ભોપાલનો પ્રવાસ 

  બે અને ત્રણ અંકી સંખ્યાઓના એક અંક સાથે ગુણાકાર ભાગાકાર કરી શકે

  ગુણાકાર ભાગાકાર ના આંતર સબન્ધોથી સમય અંતર રૂપિયા પૈસા ના વ્યવહારુ કોયડા ઉકેલે  

  ટીક ટીક ટીક

  ઘડિયાળનો સમયમાં છે તથા આપેલા સમય આધારિત કલાક કાંટો મિનિટ કાટો દોરે

  સમયના સંદર્ભમાં દિવસ અઠવાડિયા અને વર્ષ વિશે સમજી

  સમયના સંદર્ભમાં કેલેન્ડર સમજે

  ૧૨ કલાક અને ૨૪ કલાક ઘડિયાળનો સંબંધ શોધી શકે

  દુનિયા જોવાનો રસ્તો 

  રોજિંદા જીવનની આગળ પાછળ ઘટનાઓના સમયગાળા વિશે સમજે અને ક્રમ આપે

  વસ્તુઓને બધી બાજુએથી જોતા કેવી દેખાશે તેના વિશે જાણે સમજે અને દોરે

  નકશા આધારિત રસ્તાઓ સમજે

  આસપાસ જોઇને કાચો નકશો દોરે

  ભંગાર વેચનાર

  વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓ સાથે જોડાયેલ રૂપિયા-પૈસાના ગુણાકાર અને ભાગાકાર કરી શકે

  રૂપિયા પૈસા આધારિત વ્યવહાર ઉકેલી શકે છે

  હજાર સુધી નોટ સિક્કાના સરવાળા કરે છે  

  જગ અને મગ

  વાસણોની ગુંજાશ મિલી અને લિટરમાં જાણે સમજે

  ગુંજાશ આધારિત  વ્યવહારિક કોયડા ઉકેલે

   ધોરણ 4 રચનાત્મક પત્રક ના 20 વિધાન પર્યાવરણ 

   ( 1 ) અકસ્માત થવાનાં કારણો વિશે જાણશે .

  (2)અકસ્માતની ગંભીરતા અને પ્રાથમિક સારવાર વિશે જાણશે .

  (3)અકસ્માત ટાળવા અંગેની તકેદારી અને પોતાની ભૂમિકા વિશે જાણશે .

  (4)સમતોલ ખોરાક અને તેની સ્વાથ્ય પર અસરો વિશે જાણશે .

  (5)ખોરાકની વિવિધતા વિશે જાણશે .

  (6)ખોરાક બનાવવાની મુખ્ય રીતો વિશે જાણશે .

  (7)આસપાસની વનસ્પતિથી પરિચિત બનશે .

  (8)આસપાસની વનસ્પતિના પ્રકાર જેવા કે વૃક્ષ છોડ કે વેલા વિશે જાણશે .

  (9)સ્થાનિક કક્ષાએ વનસ્પતિના વિવિધ ઉપયોગો વિશે જાણશે

  (10)સ્થાનિક પર્યાવરણની જાણકારી મેળવશે .

  (11)તાલુકાના લોકજીવનનો પરિચય મેળવશે .

  (12)સામુદાયિક સહ - અસ્તિત્વનો સ્વીકાર કરવાનું શીખશે જાણશે .

  ( 13 ) પશુ પંખીઓમાં રહેલી સમાનતા અને વિવિધતા વિશે જાણશે .

  ( 14 ) પશુ - પંખીઓની ખોરાકની ટેવો અને ઉપયોગિતા વિશે જાણશે .

  ( 15 ) સૂરજ , ચંદ્ર અને તારાઓ વિશે જાણશે .

  ( 16 ) સૂરજ , ચંદ્ર અને તારાઓની વિશેષતા વિશે જાણશે

  (17)રોડ પરિવહન માટેના વિવિધ ટ્રાફીક સિગ્નલ નો ચાર્ટ અંક બનાવે

  (18)વિવિધ પ્રકારની ઉપયોગી વનસ્પતિના ચાર્ટ અંક બનાવે

  (19)ગામ અથવા તાલુકાની રેખાકૃતિ દોરી શકે

  (20)પશુઓની વિવિધતાને અનુલક્ષીને ચાર્ટ અંક બનાવે અને ઉપયોગ લખે છે

   ગુજરાત નું વિશાળ ગ્રુપ જે શિક્ષણ ની તમામ માહિતી સંકલિત કરતુ ગ્રુપ છે .અહીંયા શિક્ષકો ને અવનવી માહીતીં ,PDF  પરિપત્ર મેળવવા માટે WHAT  UP  GRUP  અહીંયા થી જોડાવ 

  Std  4 rachnatmk patrk A PDF

  Std 4 rachnatmk patrk A EXEL  Post a Comment

  0 Comments

  Close Menu