Hot Posts

Popular Posts

Std 3 rachnatmk patrk A SATR 1 || ધોરણ 3 રચનાત્મક પત્રક ના 20 વિધાન




     Std 3 rachnatmk patrk A GUJRATI

    અર્થ ગ્રહણ

    1. વાર્તા ગીતો કાવ્યો વર્ણનો ઉખાણા સંવાદ વિનંતી સાંભળશે અને સમજી શકશે

    2. પરિચિત અપરિચિત પરિસ્થિતિમાં વાંચતી વાતચીત અને સંવાદ સાંભળશે અને સમજી શકશે

    3. રમતો પ્રવૃત્તિઓ મુલાકાત દ્વારા સમજ કેળવી શકશે

    4.દ્રશ્ય-શ્રાવ્ય સાધનોની મદદથી નાટકો જાહેરાતો ભીંતચિત્રો નોટિસ બોર્ડ વાંચે અને સમજી શકશે

    5.શબ્દ શબ્દ વચ્ચેની સમાનતા સમજે અને સરળ વાક્યોના વાંચન દ્વારા મુખ્ય વિચાર સમજી શકશે

    6.આશરે 1500 જેટલા શબ્દો જાને અને કાક્કાવારીના ક્રમ જાણે

    અભિવ્યક્તિ અને પ્રત્યાયન

    1. કાવ્યો-ગીતો મુખપાઠ અભિનય સાથે જૂથમાં રજૂ કરી શકશે

    2. પરિચિત વસ્તુઓ અને વાર્તાઓ તેમજ પશુ પક્ષીઓનું વર્ણન કરી શકશે

    3.પ્રશ્નો પૂછે અને પૂછાયેલા પ્રશ્નોનો જવાબ આપી અને લખી શકશે

    4.બે શબ્દો વચ્ચે યોગ્ય અંતર રાખી શબ્દો અને વાક્યો નું સુલેખન અને શ્રુતલેખન કરી શકશે

    5.પરિચિત વિષય પર લેખન કરશે તથા કાવ્યની અધૂરી પંક્તિઓ પૂર્ણ કરી શકશે

    વ્યવહારિક ઉપયોજન

    1. સ્થાનિક પરિસ્થિતિમાં વાતચીત કે વ્યવહાર કરશે તથા શાબ્દિક કે સાંકેતિક સૂચનાઓને અનુસરશે

    2.બાળ સાહિત્યનું વાંચન કરી શકશે

    3. શબ્દ શબ્દ વચ્ચેનો ભેદ ,કક્કાવારી ક્રમ અને વિરામચિહ્નોનો ઉપયોગ કરે છે

    તાર્કિક ચિંતન

    1.ચિત્રોનું સાદા વાક્યો માં વર્ણન કરી શકશે

    2.શાળામાં ઉદ્ભવતી મૂંઝવણભરી પરિસ્થિતિમાંથી યોગ્ય ઉકેલ શોધશે તથાવ્યવહારમાં સારી-નરસી બાબતો અંગે ચિંતન કરી યોગ્ય નિર્ણય લઈ શકે છે

    3. સાંભળેલી કે અનુભવેલી પરિસ્થિતિમાંથી યોગ્ય તારણ કાઢે છે

    સર્જનાત્મકતા

    1.ખૂટતા અક્ષરો મૂકી અર્થપૂર્ણ શબ્દ બનાવે છે 

    2.બે ત્રણ શબ્દો નો ઉપયોગ કરી વાક્ય બનાવશે

    3.પઝલ ચિત્રો જોડી તેનું નામ લખે અને એના આધારે વર્ણન કરી શકે છે

     std 3  gujrati rachnatmk mudda 20 pdf 

     Std 3 rachnatmk patrk A MATHES

     ક્યાંથી જોવું

    વસ્તુઓ ઉપરથી,બાજુએથી સામેથી જોતા કેવી દેખાશે તેના વિશે જાણે સમજે

    કાગળ ની ગડી વાળીને ,કાગળ કાપીને,ડોટ ગ્રીડથી દ્વીપરિમાણિય આકારો ઓળખે છે

    આકારો અને વસ્તુઓ ની સમિતિ સમજે

    સંખ્યાની ગમત

    ૧૦૦૦ સુધીની સંખ્યાઓને સ્થાનકિંમત ના આધારે સમજે વાંચે અને  લખીને તુલના કરે

    આપો અને લો

    બે અંક નો બે અંક સાથે ૩ અંક સાથે સરવાળા તથા બાદબાકી કરે છે

    રોજિંદા જીવનમાં સરવાળા બાદબાકી આધારિત વ્યવહારુ કોયડા ઉકેલ

    લાબું અને ટૂંકું 

    લંબાઈ ના નાના મોટા એકમો નું અનુમાન કરે માપે

    લંબાઇ ના એક્મો વચ્ચેનો સંબંધ ઓળખી શકે છે

    આકાર અને ભાત 

    વિવિધ આકારો અને વસ્તુઓના ખૂણાઓ કિનારીઓ અને વક્ર સપાટી વિશે સમજે

    ટેનગ્રામ આધારિત સમજે આકારો સમજે અને બનાવી શકે

    વક્ર રેખા અને સીધી રેખા  આધારિત ડિઝાઇન જાણે

    લાદીઓની વિવિધ પેટન વિષે જાણે સમજે તેમજ ખાલી જગ્યા ન રહે તે રીતે વિસ્તાર પૂરો કરે

    વિવિધ સ્થાન અંતર ખૂણાઓ આકારો સમજે.

    આપ લે ની રમત 

     

    ત્રણ અંકોના બે અંકો સાથેના અને ત્રણ અંકોના ૩ અંક સાથેના સરવાળા બાદબાકી કરે

    સંખ્યાત્મક પેટર્ન સમજે  

    લંબાઈ વજન સમય નાણા આધારિત રોજિંદા જીવનના કોયડા સરવાળા બાદબાકી થી ઉકેલે.

    સમય વહી જાય છે

    ઘડિયાળમાં સમય વાંચે અને સમજે તથા સમય આધારિત કલાક મિનિટ કાંટા દોરે

    સમયના સંદર્ભમાં દિવસ અઠવાડિયા મહિનો અને વર્ષ કેલેન્ડર સમજે

    રોજિંદા જીવનમાં ઘટતી ઘટનાઓ સમયગાળા વિશે સમજે અને ક્રમ આપે

    સમય આધારિત વ્યવહારુ કોયડા ઉકેલ

    Std 3 rachnatmk patrk A EVS 

     પૂનમે શું જોયું

    આસપાસના વાતાવરણમાં જોવા મળતા પ્રાણીઓ અને જીવજુંતુના સામાન્ય લક્ષણો. હલન-ચલન

    રહેઠાણ, ખોરાક લેવાની ટેવો, ખોરાક કેવો લેવો તેમજ પક્ષીઓના અવાજ ઓળખી શકશે

    વનપરી 

    સાદા અવલોકનો સમજી શકશે જેવા કે આકાર રંગ રચના આધારે આસપાસના વૃક્ષોનાં પાંદડા ડાળીઓને ઓળખી શકશે

    વનસ્પતીની ઉપયોગીતા સમજી તેના પ્રત્યે સભાનતા કેળવે

    પાણી જ પાણી 

    જુદાજુદા વયજૂથના વ્યક્તિઓ જીવ-જુંતુઓ, વૃક્ષો, છોડ માટે પાણીની ઉપલબ્ધી તથા અન્ય રીતે પાણીના ઉપયોગોનું વર્ણન કરી શકશે

    છોટુ નું ઘર 

    આસપાસની વસ્તુઓ ઘર અને તેના ભાગ તેમજ સ્વચ્છતા વગેરેની જરૂરિયાત વિશે જાણી શકશે

    ખાધા વિના કઈ ચાલે 

    વિદ્યાથીઓ પરિવારના સભ્યોની ભૂમિકા, પ્રભાવ, કાર્યો, સંસ્કાર, વ્યવહાર અને સાથે રહેવાની જરૂરિયાતોનુ વર્ણન કરી શકશે

    જુદી જુદી વયજૂથની વ્યક્તિઓના આહાર, ખોરાક વિશે બાબતો અને ઉપલબ્ધિઓ વિશે જાણ છે

    ખોરાક માટેની ચીજો ક્યાંથી મળશે તે વિશે જાણકારી પ્રાપ્ત કરશે

    અનોખો સંવાદ 

    જરૂરિયાતવાળા લોકોની જરૂરિયાતને સમજી શકશે તેમને ઓળખીને મદદરૂપ થવાની ભાવના વિવિધ પરિસ્થિતિમાં ચહેરાના હાવભાવની ઓળખ મેળવી શકશે

    ફરરર 

    સમાનતાઓ અસમાનતાઓ જેમ કે રહેઠાણ ભોજન આવનજાવન પ્રસન્ન આ પ્રશ્નોના અનુસાર વસ્તુઓ જીવ-જુંતુઓના જુદા જુદા અંગો ના ઉપયોગ દ્વારા ઓળખીને તેનો બનાવે છે

    આવ રે વરસાદ 

    પાણીની જરૂરરયાત તેમજ તેના બચાવનુ મહ્તત્વ સમજે છે.

    વરસાદ થી થતા ફાયદા નુકસાન વરસાદ સમયના વગેરે બાબતો તવષે વણણન કરી શકશે

    રસોડા ની વાત 

    વિદ્યાથીઓ તેમના રહેઠાણ તેમજ શાળાના રસોડામાં બનતી વાનગીઓ જાણે છે.

    રસોઈ બનાવવાની પ્રરિયા રસોઈ બનાવવાની રીતો તવશે જાણ છે.

    આપણા વાહનો 

    વિદ્યાથીઓ આવાગમનનાના સાધનો તથા અન્ય સાધનો જેવા કે પોલીસ ફાયર બ્રિગેડમાં વિશેની માહિતી મેળવવી અને કહી શકશે

    આપણા કામ 

    વિદ્યાથીઓ જાહેર સ્થળો સુંસ્થાઓનો કાયણક્ષેત્ર જાણશે

    ગામના વ્યવસાયકારો અને કારીગરો થી પરિચિત  થશે અને કુટુંબની સમૂહ ભાવના કાર્યો ,કાર્યરીતો થી માહિતગાર થશે

    આપણી લાગણીઓ ની ભાગીદારી

    વિશેષ જરૂરિયાતવાળા કે પ્રજ્ઞાચક્ષુ લોકોની જરૂરિયાતને સમજી શકશે

    બધાને મદદરૂપ થવાની ભાવના કેળવે છે.

    ધોરણ 3 NEW ENGLISH સહીત તમામ વિષય ની અધ્યન નિષ્પત્તિ

    👉ધોરણ 3 NEW ENGLISH સહીત તમામ વિષય ની અધ્યન નિષ્પત્તિ



    Std 3 rachnatmk patrk A PDF


    Std 3 rachnatmk patrk A EXEL




    No comments:

    Post a Comment