Hot Posts

Popular Posts

BIG Breaking: 12000 જગ્યા પર પોલીસ ભરતીને રાજ્ય સરકારની લીલી ઝંડી, PSI ની ભરતી માટે નવા નિયમો, જાણો વિગતવાર

police recruitment 2024: રાજ્યમાં પોલીસની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર મળી રહ્યા છે. આગામી દિવસોમાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા બમ્પર...

શું કહ્યું સંયુક્ત મોર્ચા યે અહીંયા થી જૂવો 

police recruitment 2024police recruitment 2024

  • police recruitment 2024: રાજ્યમાં પોલીસની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર મળી રહ્યા છે. આગામી દિવસોમાં  પોલીસ ભરતી બોર્ડ દ્વારા બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. 

12000 જગ્યા પર પોલીસની બમ્પર ભરતી

આંદોલન મહાપંચાયત 

સિંહ ગર્જના.... ચાલો મહાપંચાયત માં ગાંધીનગર
તારીખ - ૯ માર્ચ
બપોરે - ૩-૦૦ કલાકે

  • પોલીસની તૈયારી કરતા ઉમેદવારની આતુરતાનો અંત આવ્યો છે. પોલીસ ભરતીને રાજ્ય સરકારની લીલી ઝંડી મળી ગઈ છે. બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 6600 પોસ્ટ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3302 પોસ્ટ, SRP ની 1000 પોસ્ટ જેલ સિપાહીની 1013 પોસ્ટ અને જેલ મહિલા સિપાહીની 85 સહિત 12000 પોલીસની ભરતી થશે. PSI ની 350 નહિ પરંતુ 472 પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી શકે છે. આ અંગે ટૂંક સમયમાં પોલીસ ભરતી બોર્ડ ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડી વિધિવત રીતે જાહેર કરી શકે છે.

PSI ની ભરતીના નવા નિયમો

  1. LRD બાદ હવે PSI ની ભરતીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. PSIની પરીક્ષામાં LRD ની જેમ જ વજનનો માપદંડ હટાવી દેવામાં આવ્યા છે. માત્ર એટલું જ નહીં દોડમાંથી માર્કિંગ સિસ્ટમ પણ દૂર કરવામાં આવી છે. છેલ્લે વર્ષ 2021માં PSIની ભરતી પરીક્ષા યોજવામાં આવી હતી. ટૂંક સમયમાં PSI ની નવી ભરતી બાબતે ગૃહવિભાગ નિર્ણય લઈ શકે છે. 

No comments:

Post a Comment