Hot Posts

Popular Posts

TOP NEWS : GUJRAT SARKAR :કેન્દ્ર બાદ ગુજરાત સરકારે પણ 22 જાન્યુઆરીએ જાહેર કરી અડધા દિવસની રજા

 TOP NEWS : GUJRAT SARKAR :કેન્દ્ર બાદ ગુજરાત સરકારે પણ 22 જાન્યુઆરીએ જાહેર કરી અડધા દિવસની રજા

કેન્દ્ર બાદ ગુજરાત સરકારે પણ 22 જાન્યુઆરીએ જાહેર કરી અડધા દિવસની રજા

  • આગામી 22 જાન્યુઆરીએ (સોમવાર) અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા થનાર છે, જેને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. જેને જોતાં કેન્દ્ર સરકારે અડધા દિવસની રજા જાહેર કરી છે.  ત્યારે ગુજરાત સરકારે પણ રાજયમાં અડધા દિવસની રાજા જાહેર કરેલ છે. પરિપત્રમાં જણાવ્યા મુજબ રાજય સરકારની તમામ કચેરીઓ તથા સરકારની તમામ સંસ્થાઓમાં 2:30 સુધી બંધ રહશે.


Ramjanmabhoomi Pran Pratistha Live ;22 January 2024રામજન્મભૂમિ પ્રાણ પ્રતિસ્થા લાઈવ ;22 જાન્યુઆરી 2024 અહીંયા થી જોઈ શકાશે  live here

  • 22 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામલલ્લાનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહનું આયોજન થવા જઈ રહ્યું છે. દેશભરના લોકો આ ખાસ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભારતમાં જ નહીં વિદેશમાં પણ લોકો ખૂબ જ ઉત્સાહિત છે. વર્ષોથી આ દિવસની રાહ જોઈ રહેલા હિન્દુ ધર્મના લોકો તેને પોતાની રીતે ખાસ બનાવવા માંગે છે. આ માટે કેટલાક રાજ્યો એ તો જાહેર રજા પણ રાખી છે. ત્યારે હવે ગુજરાત સરકારે પણ આ દિવસે રજા જાહેર કરી છે. બીજા ઘણા રાજ્યો આ ઐતિહાસિક દિવસે જાહેર રજાઓ પણ જાહેર કરી રહ્યા છે.

આજથી Amazon પર શરૂ થશે સિક્રેટ સેલ, જ્યાં દરેક વસ્તુ માત્ર 1 રૂપિયામાં મળશે, 99% લોકો તેના વિશે નથી જાણતા

યુપીમાં 22 જાન્યુઆરીએ દિવાળી મનાવવામાં આવશે

  1. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ઉત્તર પ્રદેશમાં 22 જાન્યુઆરીએ સાંજથી ઘરો, ઘાટ અને મંદિરોમાં દીવા પ્રગટાવવા માટે કહ્યું છે. આ સાથે તેમણે રાજ્યની તમામ ઓફિસો, શાળાઓ, કોલેજોને સજાવટ કરવાનો આદેશ પણ આપ્યો છે. રાજ્યમાં 22મી જાન્યુઆરીએ દિવાળી જેવા તહેવારની ઉજવણી કરવા જણાવાયું છે. રાજ્યના લોકો પણ આ દિવસને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.



what up 

join here

teligram chenal 

join here

what up chenal 

join here

સૂચના: અમારા લેખની નકલ કરતા પહેલા અમારી પરવાનગી જરૂરી છે. GUJRAT EDUAPDET .NET એ એક ખાનગી વેબસાઇટ છે અને તે કોઈપણ સરકારી સંસ્થા અથવા વિભાગનું પ્રતિનિધિત્વ કરતી નથી. અહીં અમે પ્રાથમિક શિક્ષણ ગુજરાત, શિક્ષણ ગુજરાત , ભરતી, મોબાઈલ અને ગેજેટ્સ, યોજનાઓ, સમાચાર અને ગુજરાત સરકારની વિવિધ સત્તાવાર વેબસાઈટો, અખબારો અને અન્ય વેબસાઈટો વિશેની માહિતી શેર કરીએ છીએ.

ALSO READ :



















No comments:

Post a Comment