Hot Posts

Popular Posts

Surya Namaskar Competition Application રજીસ્ટ્રેશન લીંક https://snc.gsyb.in

Surya Namaskar Competition Application  રજીસ્ટ્રેશન લીંક https://snc.gsyb.in

ગુજરાત રાજ્ય સરકારે સૂર્ય નમસ્કાર સ્પર્ધા નું રાજ્યવ્યાપી આયોજન કર્યું છે જેની તમામ માહિતી નીચે આપવાંમાં આવી છે . શરીર નિરોગી હશે તો આપણે બધુજ સરસ રીતે કરી શકીશું .આવો સરકાર ના આ આરોગ્ય લક્ષી અભિગમ ને વધાવીયે .


સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું વર્ણન:

  • સૂર્ય નમસ્કાર સ્પર્ધા ગ્રામ્યકક્ષાથી શરૂ કરી રાજયકક્ષા સુધી યોજાનાર છે. જે ગ્રામિણ અને શહેરી વિસ્તારમાં અ અલગ અલગ થનાર છે. સૂર્ય નમસ્કાર સ્પર્ધા ચાર તબકકામાં રહેશે. જેમાં સૌપ્રથમ ગ્રામ્ય અને ન.પા. અને મનપા વૉર્ડકક્ષાએ સ્પર્ધા થશે. જેમાં ભાગ લેવા રજીસ્ટ્રેશન માટે વય મર્યાદા કેટેગરી વાઈઝ નીચે મુજબ છે. (કટ ઓફ ડેટ તા.૦૧/૦૧/૨૦૨૪ ની સ્થિતિએ)

ક્રમ

વય મર્યાદા

 કેટેગરી

1

૦૯ થી ૧૮ વર્ષ

કેટેગરી અ

2

૧૯ થી ૪૦ વર્ષ

કેટેગરી બ

3

૪૧ વર્ષથી વધુ

કેટેગરી ક


આ સ્પર્ધામાં સૂર્ય નમસ્કાર સૌથી વધુ અને સાચી રીતે કરવાના રહેશે. જે તબકકા વાર નીચે મુજબ છે.

ક્રમ 

વય મર્યાદા 

સ્પર્ધા નો સમયગાળો 

1

ગ્રામ્ય તથા નપા/મનપા વોર્ડ કક્ષા સ્પર્ધા 

05 મિનિટ 

2

તાલુકા, નગરપાલિકા તથા ઝોન કક્ષા સ્પર્ધા

08 મિનિટ 

3

જીલ્લા તથા મહાનગરપાલિકા કક્ષા સ્પર્ધા

10 મીનીટી 

4

સ્પર્ધા રાજયકક્ષા સ્પર્ધા 

15 મિનિટ 

.સમય પત્રક સૂર્ય નમસ્કાર


કાર્યક્ર્મની વિગત

👉૧ રજિસ્ટ્રેશન

તા.૦૬/૧૨/૨૩ થી તા.૧૫/૧૨/૨૩

👉ગ્રામ્ય તથા નપા/મનપા વોર્ડ કક્ષા સ્પર્ધા

તા.૧૯/૧૨/૨૦૨૩

👉તાલુકા, નગરપાલિકા તથા ઝોન કક્ષા સ્પર્ધા


તા.૨૩/૧૨/૨૦૨૩



👉(ગ્રામ્ય / વોર્ડ કક્ષાએથી વિજેતા ખેલાડીઓ માટે) જીલ્લા તથા મહાનગરપાલિકા કક્ષા સ્પર્ધા

તા.૨૬/૧૨/૨૦૨૩


👉(તાલુકા/નગરપાલિકા/ઝોન કક્ષાએથી વિજેતા ખેલાડીઓ માટે) રાજયકક્ષા સ્પર્ધા


તા.૩૦/૧૨/૨૦૨૩

(જિલ્લા/મનપા કક્ષાએથી વિજેતા ખેલાડીઓ માટે)

સૂર્ય નમસ્કાર સ્પર્ધા સમયપત્રક

 ગ્રામ્ય/ન.પા. કક્ષાએ ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન પ્રકિયાઃ

  1. ગ્રામ્ય/ન.પા. કક્ષાએ ભાગ લેવા માટે સૌ પ્રથમ દરેક સ્પર્ધક પાસેથી ઓનલાઈન લીંકના માધ્યમથી રજીસ્ટ્રેશન કરવા માટેનું આયોજન કરવામાં આવેલ છે. 
  2. રજીસ્ટ્રેશન વખતે ભાગ લેનાર સ્પર્ધક તેઓની પ્રાથમિક માહિતી એટલે કે નામ, મોબાઇલ નંબર, ગામનું નામ, તાલુકો, વોર્ડ નંબર, જિલ્લાનું નામ પસંદ કરશે. 
  3. રજીસ્ટ્રેશન કરવા માટેનો સમયગાળો ૦૭ દેવસનો રહેશે. 
  4. દરેક સ્પર્ધકને મોબાઇલ નંબર / ઈ-મેઇલ આઇ.ડી.ના માધ્યમથી જાણ કરવામાં આવશે.
  5.  ગ્રામ્ય / ન.પા. / તાલુકા / નગરપાલિકાકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકને સ્વ ખર્ચે હાજર રહેવાનું રહેશે. 
  6. ઓનલાઇન રજીસ્ટ્રેશન કરનાર જ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. સ્થળ ઉપર હાજર થનાર યોગ સ્પર્ધામાં ભાગ લઇ શકશે  તે મુજબનું આયોજન કરવામાં આવેલ છે.

સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન લીંક https://snc.gsyb.in છે.

ઇનામ

રજીસ્ટ્રેશન અંગેનો પાસવર્ડ:


  • શાળા / કોલેજ અંગેનો પાસવર્ડ સ્કુલ / કોલેજના જવાબદાર વ્યકિતને આપવાનો રહેશે અને તેમના દ્વારા જીસ્ટ્રેશનની કામગીરી થાય અને સ્પર્ધા પૂર્ણ થયે વિજેતા અંગેની યાદી અપલોડ કરવાની કામગીરી થાય તે જોવાનું રહેશે.


પસંદગી પ્રક્રિયાઃ


  1. (૧) પ્રથમ તબકકામાં ગ્રામ્ય કક્ષાએ કુલ ૦૬ શ્રેષ્ઠ સ્પર્ધક જેમાં વય જુથ મુજબ એક ભાઈ અને એક બહેનની (પસંદગી કરવામાં આવશે. અને તે જ રીતે ન.પા. કક્ષાએ જેમાં વય જુથ મુજબ એક ભાઈ અને એક બહેનની પસંદગી કરવામાં આવશે.
  2. (૨) બીજા તબકકામાં ગ્રામ્ય કક્ષાના વિજેતા ૦૬ સ્પર્ધક અને ન.પા. વોર્ડના વિજેતા ૦૬ સ્પર્ધકએ તાલુકા હેડ ર્વાટર કક્ષાએ સ્પર્ધામાં ભાગ લઇ શકશે. જેમાં પણ વય જુથ મુજબ એક ભાઇ અને એક બહેનની પસંદગી કરવામાં આવશે

.

સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન લીંક



     💥 રજીસ્ટ્રેશન લીંક

https://snc.gsyb.in

 💥મારી સાથેwhatup જોડાઓ 

આપ અહીંયા થી જોડાઈ શકશો 

 💥મારીwhatup ચેનલ સાથે જોડાઓ 

આપ અહીંયા થી જોડાઈ શકશો 

 💥ટેલિગ્રામ ચેનલ સાથે જોડાઓ 

આપ અહીંયા થી જોડાઈ શકશો 



૧૯૦ સ્થળોએ કાર્યક્રમોનું આયોજન


  • સ્પર્ધા પૂર્ણ થયા બાદ તા.૧જાન્યુઆરી-૨૦૨૪ના દિવસે મોઢેરા-સૂર્ય મંદિર, મહેસાણા ખાતે ભગવાન સૂર્ય નારાયણની હાજરીમાં નવા વર્ષના પ્રથમ સૂર્યની કિરણ સાથે સૂર્ય નમસ્કાર દ્વારા સૂર્ય દેવતાની આરાધના કરતા રાજય કક્ષાના સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં રાજ્ય કક્ષાએ વિજેતા સ્પર્ધકોનો ભવ્ય સન્માન સમારોહ યોજવામા આવશે. એટલુ જ નહિ, તે જ દિવસે સમગ્ર રાજ્યમાં જિલ્લા/ મહાનગરપાલિકા અને નગરપાલિકા કક્ષાએ પણ ૧૯૦ જેટલા સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં મોટી સંખ્યામાં નાગરિકો ભાગ લઇ નવા વર્ષના સૂર્યના કિરણને આવકારતા સૂર્ય દેવતાની આરાધના કરતા સૂર્ય નમસ્કાર કાર્યક્રમો યોજી તેમા જોડાશે.

સૂચના: અમારા લેખની નકલ કરતા પહેલા અમારી પરવાનગી જરૂરી છે. GUJRAT EDUAPDET .NET એ એક ખાનગી વેબસાઇટ છે અને તે કોઈપણ સરકારી સંસ્થા અથવા વિભાગનું પ્રતિનિધિત્વ કરતી નથી. અહીં અમે પ્રાથમિક શિક્ષણ ગુજરાત, શિક્ષણ ગુજરાત , ભરતી, મોબાઈલ અને ગેજેટ્સ, યોજનાઓ, સમાચાર અને ગુજરાત સરકારની વિવિધ સત્તાવાર વેબસાઈટો, અખબારો અને અન્ય વેબસાઈટો વિશેની માહિતી શેર કરીએ છીએ.

No comments:

Post a Comment