Hot Posts

Popular Posts

PAN નંબરનો આ અક્ષર ખાસ હોય છે, તેને જોઈને તમને ખ્યાલ આવી જશે તેનું રહસ્ય//This letter of PAN number is special, seeing it you will understand its secret

PAN નંબરનો આ અક્ષર ખાસ હોય છે, તેને જોઈને તમને ખ્યાલ આવી જશે તેનું રહસ્ય//This letter of PAN number is special, seeing it you will understand its secret

 PAN Cardના દરેક અક્ષર અને નંબરમાં છુપાયેલી છે ખાસ જાણકારી, જાણો આ છે તેનું રહસ્ય PAN નંબરનો આ અક્ષર ખાસ હોય છે, તેને જોઈને તમને ખ્યાલ આવી જશે તેનું રહસ્ય ક્રેડિટ કાર્ડથી લઈને ટેક્સ સુધી દરેક જગ્યાએ પાન કાર્ડની જરુર પડતી હોય છે

  • પાન કાર્ડ એક ઓળખપત્ર છે, જેમાં એક પરમેનેન્ટ નંબર હોય છે, જેમાં ઘણી મહત્વની જાણકારી હોય છે. આ નંબરોની અંદર રહેલો એક નંબર ઈનકમ ટેક્સ વિભાગ માટે ખાસ મહત્વનો હોય છે. તેને ધ્યાનમાં રાખી વિભાગ દરેક વ્યક્તિને પાન કાર્ડ આપે છે. 

મહત્વની વાત એ છે કે, આ ખાસ પ્રકારની માહિતીથી પાન કાર્ડ હોલ્ડર અજ્ઞાત હોય છે. પાન કાર્ડમાં ખરેખર કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હોય છે, તેમજ પાન કાર્ડ પર પ્રિન્ટ કરવામાં આવેલા પરમેનેન્ટ એકાઉન્ટ નંબરનો શું મતલબ હોય છે. આવો સમગ્ર માહિતી વિશે જાણીએ. 

ખાસ હોય છે તમારુ પાન કાર્ડ

  • પાન કાર્ડમાં વ્યક્તિનું નામ અને જન્મ તારીખ દેખાય છે, તમારી અટક (સરનેમ) પણ પાન કાર્ડના નંબરની અંદર છુપાયેલ હોય છે. પાન કાર્ડનો પાંચમો અંક ધારકની સરનેમ દર્શાવે છે. ઈનકમ ટેક્સ વિભાગ પોતાના રેકોર્ડમાં કાર્ડધારકનું માત્ર ઉપનામ જ રાખે છે. માટે આ ડેટા એકાઉન્ટ નંબરની અંદર રહેલી હોય છે. જો કે ટેક્સ વિભાગ આ માહિતીનો ખુલાસો કાર્ડધારકને કરતા નથી. 

ક્રેડિટ કાર્ડથી લઈને ટેક્સ સુધી દરેક જગ્યાએ પાન કાર્ડની જરુર પડતી હોય છે

  • પાન કાર્ડમાં 10 નંબરનો એક યુનિક કોડ હોય છે, તેમા ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ધારકની વિવિધ પ્રકારના માહિતી રહેલી હોય છે. જેમા ટેક્સ પેમેન્ટથી લઈને ક્રેડિટ કાર્ડથી થતી દરેક લેવડ દેવડની જાણકારી ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પાસે પહોચી જતી હોય છે. સરકાર આજે વર્તમાન સમયમાં લગભગ દરેક પ્રોસેસ ડિઝિટલ કરી ચુકી છે, જેમા ઓનલાઈન ઘર બેઠા કરી શકાય છે. 

શું છે PAN Cardમાં લખેલ 10 આલ્ફાન્યુમેરીક નંબરનો અર્થ?

  • પાન કાર્ડ નંબરના પ્રથમ ત્રણ અંક અંગ્રેજી અક્ષરો છે. તમારા PAN Cardમાં AAA થી ZZZ સુધી કોઈ  પણ અક્ષરો હોઈ શકે છે, જે આવકવેરા વિભાગ નક્કી કરે છે કે આ ત્રણમાંથી કયો અંક તમારા PAN માં હશે. PAN નો ચોથો અક્ષર પણ અંગ્રેજીમાં છે અને તે આવકવેરાદાતાની સ્થિતિ દર્શાવે છે. અહીં P, C, H, A, T આમાંથી કોઈપણ અક્ષર હોઈ શકે છે.

ચોથો અક્ષર મહત્વપૂર્ણ છે

ચોથો અક્ષર  જણાવે છે કે કાર્ડ ધારક કોણ છે. તેનું વર્ગીકરણ નીચે મુજબ કરવામાં આવે છે

P

P – એક વ્યક્તિ માટે

C

C – કંપની માટે

H

H – હિન્દુ અવિભાજિત પરિવાર માટે 

A

A – લોકોના જૂથ માટે A

B

B – ફોર બોડી ઓફ ઈન્ડિવિઝ્યુઅલ (બીઓઆઈ)

G

G – સરકારી એજન્સી માટે 

J

J – કૃત્રિમ જ્યુડિશિયલ વ્યક્તિ માટે 

L

L – સ્થાનિક સંસ્થાઓ માટે 

F

F – ફર્મ / લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ (LLP) માટે

T

T – ટ્રસ્ટ માટે 




💥Demat Account क्या हैं?

💥Demat Account से क्या लाभ है?

💥Demat Account का चयन कैसे करें?

💥Demat Account कैसे खोलें?

💥Demat Account Kya Hota Hai

💥What is demat account? Benefits of demat account

સૂચના: અમારા લેખની નકલ કરતા પહેલા અમારી પરવાનગી જરૂરી છે. GUJRAT EDUAPDET .NET એ એક ખાનગી વેબસાઇટ છે અને તે કોઈપણ સરકારી સંસ્થા અથવા વિભાગનું પ્રતિનિધિત્વ કરતી નથી. અહીં અમે પ્રાથમિક શિક્ષણ ગુજરાત, શિક્ષણ ગુજરાત , ભરતી, મોબાઈલ અને ગેજેટ્સ, યોજનાઓ, સમાચાર અને ગુજરાત સરકારની વિવિધ સત્તાવાર વેબસાઈટો, અખબારો અને અન્ય વેબસાઈટો વિશેની માહિતી શેર કરીએ છીએ.

No comments:

Post a Comment