ચંદ્રયાન-3ની સફળતા બાદ ભારતની આગામી તૈયારી સૂરજ માટે છે. ઈસરો શનિવારે સૂર્યના અભ્યાસ માટે અવકાશયાન મોકલી રહ્યું છે. આ માટે આદિત્ય-L1 અવકાશમાં જશે.
સૂર્ય એ આપણા સૌરમંડળનો સૌથી મહત્વપૂર્ણ તારો છે. તે આપણને પ્રકાશ, ગરમી અને ઉર્જા પ્રદાન કરે છે. તે પૃથ્વી પરની આબોહવા, હવામાન અને જીવ સૃષ્ટિને પણ પ્રભાવિત કરે છે. જો કે, સૂર્ય વિશે ઘણા રહસ્યો છે જે આપણે સંપૂર્ણપણે સમજી શકયા નથી.
ઉદાહરણ તરીકે, સૂર્ય આટલી પ્રચંડ ઊર્જા કેવી રીતે ઉત્પન્ન કરે છે? સૂર્ય પૃથ્વીની આસપાસના અવકાશ વાતાવરણને કેવી રીતે અસર કરે છે? સૂર્ય કેવી રીતે સૌર જ્વાળાઓ, સૌર ઉર્જાથી થતા વાવાઝોડા અને કોરોનલ માસ ઇજેક્શન ઉતપન્ન કરે છે જે આપણી સંચાર અને નેવિગેશન સિસ્ટમને વિક્ષેપિત કરી શકે છે?
ChatGPT શું છે? જાણો ગુજરાતી માં :'જનરેટિવ પ્રિ-ટ્રેઇન્ડ ટ્રાન્સફૉર્મર્સ' AI 'ઓપનએઆઈ"ChatGPT
આ તમામ પ્રશ્નોના જવાબ માટે ઈસરો આવતી કાલે સવારે 11.50 વાગ્યે શ્રીહરિકોટા સ્પેસપોર્ટથી ADITYA-L1 નામનું તેનું પ્રથમ અવકાશ-આધારિત સૌર મિશન લોન્ચ કરવા માટે તૈયાર છે.
આદિત્યL1 સંપૂર્ણપણે સ્વદેશી પ્રયાસ છે. તેને બે અઠવાડિયા પહેલા આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતે ઈસરોના સ્પેસ સેન્ટરમાં લાવવામાં આવ્યું હતું. આદિત્ય L1 મિશન 2 સપ્ટેમ્બરે સવારે 11.50 વાગ્યે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવશે. આ મિશન PSLVC57 રોકેટથી લોન્ચ કરવામાં આવશે, જેનો ઉદ્દેશ્ય સૂર્યના રહસ્યોનો અભ્યાસ કરવાનો છે. ISRO આ વર્ષે ગગનયાન 1 મિશન લોન્ચ કરવા જઈ રહ્યું છે. તે પછી 2024માં શુક્રયાન અને મંગલયાન મિશન મોકલવાની પણ યોજના છે.
WhatsApp ગ્રુપમાં જોડાવા | |
Telegram ગ્રુપમાં જોડાવા | |
YouTube Channel Subscribe કરવા | |
Google News પર Follow કરવા | |
Facebook Page Like કરવા | |
સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માટે ની બે વેબસાઈટ |
આદિત્ય મિશન શું છે? |
અહીંયા થી you tube પર જુવો live
આદિત્ય એલ-1 સૂર્યનો અભ્યાસ કરનાર પ્રથમ ભારતીય અવકાશ-આધારિત વેધશાળા (ઓબ્ઝર્વેટરી) હશે. તેનું કામ 24 કલાક સૂર્ય પર નજર રાખવાનું રહેશે. પૃથ્વી અને સૂર્યની સિસ્ટમ વચ્ચે પાંચ Lagrangian point છે. સૂર્યયાન Lagrangian point 1 (L1)ની આસપાસ એક હેલો ઓર્બિટમાં તૈનાત રહેશે. પૃથ્વીથી L1 પોઈન્ટનું અંતર 1.5 મિલિયન કિમી છે જ્યારે પૃથ્વીથી સૂર્યનું અંતર 150 મિલિયન કિમી છે. L1 પોઈન્ટ એટલા માટે પસંદ કરવામાં આવ્યો છે કારણ કે અહીંથી સુર્ય પર અઠવાડિયાના સાતેય દિવસ, 24 કલાક કલાક નજર રાખી શકાય છે. ગ્રહણ દરમિયાન પણ તે જોઈ શકાય છે.
ChatGPT શું છે? જાણો ગુજરાતી માં :'જનરેટિવ પ્રિ-ટ્રેઇન્ડ ટ્રાન્સફૉર્મર્સ' AI 'ઓપનએઆઈ"ChatGPT
આદિત્ય L1 મોકલવાથી શું લાભ થશે? |
અવકાશયાન સાત પેલોડ લઈને જશે, આ પેલોડ્સ ફોટોસ્ફેયર (પ્રકાશમંડળ), ક્રોમોસ્ફિયર (સૂર્યની દૃશ્યમાન સપાટીથી ઠીક ઉપરની સપાટી) અને સૂર્યના સૌથી બહારના સ્તર (કોરોના)નું નિરિક્ષણ કરશે. સૂર્યમાં થતી વિસ્ફોટક પ્રક્રિયાઓ પૃથ્વીની નજીકના અવકાશ વિસ્તારમાં સમસ્યા ઊભી કરી શકે છે. ઘણા ઉપગ્રહોને નુકસાન થઈ શકે છે. જો આવી પ્રક્રિયાઓની જાણ પહેલાથી જ થઈ જાય તો બચાવના આગોતરા પગલા ભરી શકાય શકાય છે. તમામ સ્પેસ મિશન ચલાવવા માટે અવકાશના હવામાનને સમજવું જરૂરી છે. આ મિશન અવકાશના હવામાનને સમજવામાં પણ મદદ કરી શકે છે. આના દ્વારા સૌર પવનોનો પણ અભ્યાસ કરી શકાશે
ISRO Website |
સૂર્યાયાન live
YouTube |
https://www.youtube.com/live/_IcgGYZTXQw?si=cl8bhDGPEAs9tY8g
ISRO's Facebook page |
આદિત્ય L1 FAQ |
પ્રશ્ન : 1 આદિત્ય એલ-1" મિશન સૂર્ય " ની લોન્ચિંગ તારીખ કઈ છે ?
જવાબ :1 આદિત્ય એલ-1" મિશન સૂર્ય " ની લોન્ચિંગ તારીખ 2 સપ્ટેમ્બર બપોરે 11.50 કલાકે લોન્ચ થશે .
પ્રશ્ન : 2 આદિત્ય એલ-1" મિશન સૂર્ય " ની લોન્ચિંગ સ્થળ કયું છે ?
જવાબ :2 ISRO હરિ કોટા થી લોન્ચ કરશે
પ્રશ્ન : 3 આદિત્ય એલ-1" મિશન સૂર્ય " ની સફર કેટલી લાંબી હશે ?
જવાબ :3 આદિત્ય એલ-1" મિશન સૂર્ય " ની સફર 15 લાખ કિમીની છે ,એટલી લાંબી સફર પર નીકળશે .
👉releted artikals:
GUJRATEDUAPDET.NET
Welcome Togujrateduapdet.net is a Professional comparative exam news,govt requirements news,Gujarat jobs Platform. Here we will provide you only interesting content, which you will like very much. We're dedicated to providing you the best of comparative exam news,govt requirements news,Gujarat jobs,ssb,gpsc,gseb,gpssb,ssc,hsc,neet,gujcet,gsssb,police bharati, post office,indian relwey,upsc and many more gujarat and india govt.job portal with a focus on dependability and online earning. We're working to turn our passion for comparative exam news,govt requirements news,Gujarat jobs into a booming online website. We hope you enjoy our comparative exam news,govt requirements news,Gujarat jobs, ojas, ojas gpsc,ojas hc as much as we enjoy offering them to you. I will keep posting more important posts on my Website for all of you. Please give your support and love. Thanks For Visiting Our Site Have a nice day !
0 Comments