રક્ષાબંધન પર રાખડી બંધાતા કયો મંત્ર બોલશો ? રાખડી બાંધવાનાં ખાસ નિયમો જાણી લો ll Rakhi Photo Frame 2023

 રક્ષાબંધન પર રાખડી બંધાતા કયો મંત્ર બોલશો ?રાખડી બાંધવાનાં ખાસ નિયમો જાણી લો Rakhi Photo Frame 2023 

Create rakhi photos easily along with stickers and raksha bandhan greeting cards

Rakhi is a thread that binds two souls in a bond joy Forever.Happy Raksha Bandhan 2023.

Rakhi Photo Frames app is a collection of raksha bandhan photo frames along with HD Raksha Bandhan Backgrounds & Stickers.

રાખડી બાંધતી વખતે આ મંત્ર બોલવો 

येन बद्धो बली राजा दानवेंद्रो महाबलः । तेन त्वां अभिबध्नामि रक्षे मा चल मा चल ॥Rakhi Photo Frame 2023

Raksha Bandhan is a very famous, big and reputed festival of Hindu religion in India. According to Hindu months, it is celebrated in the month of Shravana during Purnima day.

Rakhi Bandhan Photo Frame 2022 is the best raksha bandhan photo editor tool to keep your memorable pictures in frames. Happy Rakhi Photo frame app provides raksha bandhan photo maker for all your moments unforgettable with Raksha Bandhan Photos.

Happy Raksha Bandhan Photo Editor (or) rakhi photo maker app allows you to create Raksha bandhan photo edit along with raksha bandhan background to keep your memorable raksha bandhan photo frames that able to edit rakhi photo images.

My Raksha Bandhan Photo Frame/ rakhi photo editor app contains Raksha Bandhan photo editor frames that allows to create beautiful raksha bandhan dp photos, Raksha bandhan greeting card, Raksha Bandhan dp Maker, raksha bandhan card maker to share your creativity with your friends, family on this beautiful raksha bandhan photos celebration.

Raksha bandhan photo app are the most amazing and stunning rakhi ka photo frame app.

Predefined Frames:-

Predefined Photo Frames is a Rakhi Photo frames app that contains Traditional Rakhi frames, Colourful Rakhi Frames, Sister and Brother Rakhi Frames, Decorative & Crystal Rakhi Frames available in these rakhi app that suits to the Raksha Bandhan Celebration.

Profile Frames:-

Profile Frames that contains many varieties of happy raksha bandhan 2019 related fancy, handmade, fashion, homemade, and gemstone raakhi frames that suits to the rakhi bandhan photo frame celebrations.

Design Yourself (Design Custom Photo Frames):-

Create your own photo on rakhi with our rakhi banane wala apps and celebrate Raksh Bandhan festival which our app contains amazing rakhi ka photo app backgrounds that suits to your photos. These Raksha Bandhan frames photo editor app contains variety of raakhi quotes wishes and colourful rakhi greeting festival photo backgrounds.

Stickers:-Rakhi Bandhan stickers that contains festival rakhi threads, rakhi greetings, rakhi colourful texts,that can be applied to your Happy Rakhi Photo Frames and Backgrounds to decorate beautiful rakhis with this rakhi photo collage application.

Try our new Rakhi photo editor (or) Raksha Bandhan photo editor app and celebrate Raki Purnima festival and instantly decorate your photos with these enchanting rakhi ka photo frames on your mobile phone to make your memories unforgettable with our Raksha Bandhan Photo Frame App.

Features:-

 • ●Easy and User Friendly App Interface.
 • ●10+HD Raksha Bandhan Backgrounds.
 • ●30+Latest Collection of high quality Rakhi photo frames. 
 • ●20+Trending Rakhi stickers added
 • ●20+Face Color Effects
 • ●Add Text, Format, Color, Font and Shadow feature to edit raksha bandhan background photos.
 • ●Erase, Redo, Undo, Rotate, Zoom in and Zoom out feature to apply proper effects to background photos.

રાખડી બાંધવાનાં ખાસ નિયમો

 1. ધાર્મિક માન્યતાઓ અનુસાર રક્ષાબંધનવાળા દિવસે ભાઈ અને બહેન બંનેએ સ્નાનાદિક ક્રિયાઓ કરીને શુદ્ધ થઈ સ્વચ્છ વસ્ત્ર પહેરીને તૈયાર થવું.
 2. ભાઈએ પૂર્વ કે ઉત્તર દિશાની તરફ મુખ કરીને બેસી જવું.
 3. ભાઈએ ખાલી કે ખુલ્લા હાથે રાખડી ન બંધાવવી. હાથમાં દક્ષિણા કે ચોખ્ખાં મુઠ્ઠીમાં બાંધી લેવાં અને પછી જ બહેન પાસે રાખડી બંધાવવી.
 4. બહેન અને ભાઈ બંનેએ પોતાનું માથું ઢાંકવું.
 5. બહેને ભાઈનાં માથાં પર કુમકુમનું તિલક અને અક્ષત લગાડવું.
 6. ભાઈનાં હાથમાં નારિયેળ આપીને રાખડી બાંધવી. રાખડીમાં ત્રણ ગાંઠ લગાડવું અતિ શુભ માનવામાં આવે છે. આ બાદ મીઠું મોઢું કરાવી આરતી ઊતારવી.
 7. ભાઈએ પોતાની બહેનનાં ચરણ સ્પર્શ કરવા અને તેની રક્ષાનું વચન આપતાં તેને ભેટ આપવી.
 8. રાશી અનુસાર શું ગીફટ આપશો ?
 9. મેષ રાશી: આ રાશીની બહેનોને એક્ટિવ વિયર, ખેલ ઉપકરણ અથવા એમ્યૂઝમેન્ટ પાર્કની ટિકીટ ગીફટ તરીકે આપવી વધુ યોગ્ય રહેશે.
 10. વૃષભ રાશી: આ રાશી બહેનોને તેને ભાવતી સારી ચોકલેટ, હાઈ ક્વોલિટીવાળા કપડા અથવા સુંદર આભૂષણની ગિફ્ટ આપવી વધુ યોગ્ય રહેશે.
 11. મિથુન રાશી: આ રાશિની બહેનોને પુસ્તક, ક્વિઝ ગેમ અથવા અન્ય ભાષા શીખવાનો કોર્સ ગિફ્ટમાં આપવામા આવે તો તે વધુ યોગ્ય રહેશે.
 12. કર્ક રાશી: આ રાશિની બહેનોને ઘરના ડેકોરેશન માટેનો સામાન, કુકબુક અથવા ભોજન પકવવા માટે વાસણ ગિફ્ટમાં આપવા જોઇએ.
 13. સિંહ રાશી: આ રાશિની બહેનોને થિએટરની ટિકીટ, કલા સામગ્રી અથવા આર્ટિસ્ટિક સ્ટાઈલિશ કપડા ગિફ્ટમાં આપવા જોઇએ.
 14. કન્યા રાશી: આ રાશિની બહેનોને ગીફટ તરીકે ફિટનેસ ઉપકરણ, સારા પકવાન બનાવવાના પુસ્તક અથવા હેલ્થ ડિસીપ્લીનનું પેકેટ ગિફ્ટમાં આપવુ વધુ યોગ્ય રહેશે.
 15. તુલા રાશી: આ રાશિની બહેનોને તેમના ભાઇએ કળા, સૌંદર્ય પ્રસાધન સામગ્રી અથવા સારા ઘરેણા ગિફ્ટમાં આપવા જોઇએ.
 16. વૃશ્વિક રાશી: આ રાશિની બહેનોને મનોરંજક નોવેલ, મિસ્ટરી મૂવી અથવા રમત ગમત સાથે જોડાયેલ ગિફ્ટ આપવી તેના ભાઇ માટે વધુ ફળદાયી રહેશે.
 17. ધન રાશી: આ રાશિની બહેનોને ટ્રાવેલ બેગ, સારા પુસ્તક ગિફ્ટમાં આપવા જોઈએ અથવા એડવેન્ચર પ્લેસ માટે આકસ્મિક મુલાકાત ગોઠવવી વધુ યોગ્ય રહેશે.
 18. મકર રાશી: આ રાશિની બહેનોને હેલ્પિંગ સામાન, પ્રોફેશનલ પ્રોસ્પેક્ટ્સ અથવા ઈંસ્પિરેશનવાળી બુક ગિફ્ટમાં આપવી તેના ભાઇ માટે વધુ યોગ્ય રહેશે.
 19. કુંભ રાશી: આ રાશિની બહેનોને ટેકનિકલ ઉપકરણ, વિજ્ઞાન કથા પુસ્તક અથવા તેમને મનગમતી વસ્તુ આપી શકાય છે.
 20. મીન રાશી: આ રાશિની બહેનોને હાથથી બનાવેલ કળાત્મક વસ્તુ અથવા ડિસિપ્લીન સંબંધિત કોઈ વસ્તુ ગિફ્ટમાં આપવી વધુ યોગ્ય રહેશે. 

રક્ષાબંધન પાર રાખડી બંધાતા કયો મંત્ર બોલશોઆ પણ વાંચો :   રક્ષાબંધન નિબંધ ગુજરાતી | Raksha Bandhan Essay in Gujarati [PDF]

How to use:-

Predefined frames or Profile frames:-

●Take image from camera or gallery using Rakhi Photo Frames App.

●Crop the image to apply effects effectively

●Select Predefined frames or Profile frames to apply high quality raksha bandhan frames.

●Apply different types of color face effects, stickers, image flip feature to the images.

●Edit your photograph frames easily and save it to the gallery.

Download Rakhi Frame 2023 Click Here

Download Rakhi Frame 2023 Click Here


Design Yourself (Design Custom Photo Frames):-

 1. ●Click on the Design your Self Button.
 2. ●Select image and crop it using hand-free crop tool.
 3. ●Apply effects, image flip and stickers to Rakhi Background photo.
 4. ●Write text on the photo background.
 5. ●Share with friends family via social media networks like, Facebook, WhatsApp, Instagram

Raxabandhan Faq


FAQ :

Q. રક્ષબંધાNનો તહેવાર ક્યારે આવે છે?

A. રક્ષાબંધન નો તહેવાર શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આવે છે. 


Q. રક્ષાબંધન વર્ષ 2023 માં કઈ તારીખે ઉજવવામાં આવશે?

A. રક્ષાબંધન આ વર્ષે તારીખ 30 ઓગસ્ટ 2023 ના રોજ છે.

Q. રક્ષાબંધન ઉજવવા પાછળનો હેતુ શું છે?

A. આ તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર પ્રેમની આનંદ ખુશી માટે ઉજવવામાં આવે છે.

Q. રક્ષાબંધનનો તહેવાર કેવી રીતે ઉજવવામાં આવે છે?

A. આ દિવસે બધી બહેનો પોતાના ભાઈઓને કાંડા પર રાખડી બાંધી છે. ફૂલો કુમકુમ, દીયા, ચોખા, મીઠાઈઓ અને રાખડીથી પૂજાની થાળીને શણગારે છે. તે ભાઈઓના કપાળ પર તિલક કરે છે.

Popular Posts