અદ્યયન નિષ્પત્તિ SATR 2 SCIENCE 6 TO 8 ન્યુ અદ્યયન નિષ્પત્તિ (લર્નિગ આઉટકમ) Nishpatti New 2022 | Download Adhyayan Nishpatti PDF For Std 6 All Subjects

teaching

અદ્યયન નિષ્પત્તિ SATR 2 SCIENCE 6 TO 8 ન્યુ અદ્યયન નિષ્પત્તિ (લર્નિગ આઉટકમ) Nishpatti New 2022 | Download Adhyayan Nishpatti PDF For Std 6 All Subjects

ધોરણ 6 વિષય. SCIENCE સત્ર 2

 અદ્યયન નિષ્પત્તિ પસંદગી  સત્ર 2 .20 અદ્યયન નિષ્પત્તિ પસંદ રચનાત્મક પત્રક માટે હોય છે. અહીંયા અદ્યયન નિષ્પત્તિ આપેલ છે.

👫 pdf માટે અહીંયા ક્લીક કરો 

👉 ધોરણ 6 વિષય. SCIENCE સત્ર 2

પ્રાણીઓના અનુકૂલન અને નિવાસ્થાનો વિશે જાણે છે.

 વનસ્પતિઓના નિવાસ્થાન અને અનુકૂલન વિશે જાણે છે.

ગતિ અને તેના વિવિધ પ્રકાર વિશે સમજે છે

ભૌતિક રાશિઓ અને તેનું SI (એસઆઈ )એકમમાં માપન કરે છે.

માપન અને તેની ચોકસાઈ નો વ્યવહારમાં ઉપયોગ કરે છે.

પ્રકાશના ઉદગમ સ્થાન,  પારભ્રાસક, પારદર્શક, અપારદર્શક પદાર્થો વિશે જાણે છે.

પિન હોલ કેમેરા તેમજ અન્ય સાધનો નિર્માણ કરે છે.

પ્રકાશની સુરેખ ગતિ નું પ્રારંભિક ધોરણે સાબિત કરી બતાવી છે.

વિધુત સુવાહક અને અવાહક ની તેમના ગુણધર્મને આધારિત તારવે છે.

વિદ્યુત કોષ, વિધુત પરિપથ સ્વીચનું નિર્માણ કરે છે.

 ચુંબકીય,બિનચુંબકીય પદાર્થોને જાણે છે ચુંબકીય ધ્રુવ વિશે સમજી છે.

ચુંબકના વિવિધ પ્રકારો વિશે જાણી અને બનાવવાની રીત સમજે છે.

 હોકાયંત્રની રચના અને કાર્ય પદ્ધતિ જાણે છે.

 નિસ્યંદન અને જળચક્રની પ્રક્રિયા સમજે અને આકૃતિ દોરે છે.

અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ વિશે સમજે છે અને વરસાદી પાણીના સંગ્રહની રીતો જાણે છે.

બાષ્પીભવન અને ગનીભવનની ઘટના વિશે જાણે છે..

 હવાના ઘટકો વિશે જાણી અને તેની ઉપયોગીતા સમજે છે.

હવાની લખતા વિવિધ પ્રયોગો સાબિત કરી બતાવે છે.

 કચરાનું ઉત્પાદન તેનાથી થતું નુકસાન અને તેના નિકાલની વ્યવસ્થા સમજે છે.

પ્લાસ્ટિક તેમજ ઘન કચરાનું નિકાલ અને કાગળના પુન ઉત્પાદન વિશે જાણે છે.

👉  ધોરણ 7 વિષય. SCIENCE સત્ર 2  


પાઠ 9 sc(708)માપન અને ગણન કરે છે દા:ત તાપમાન,ભૂમિ દ્રારા પાણી નું શોષણ વિગેરે

પાઠ 10 Sc (704) પ્રશ્નોના જવાબ મેળવવા માટે સરળ તપાસ હાથ ધરે છે. દા:ત  આપણી શ્વાસ કેવી રીતે લઈએ છીએ?

Sc(706) પ્રક્રિયા અને ઘટનાઓની સમજાવે છે. મનુષ્યમાં શ્વસન અને અન્ય પ્રાણીઓમાં શ્વસન.

Sc (707) રાસાયણિક પ્રક્રિયા માટેના શબ્દો સમીકરણ લખે છે.

પાઠ 11

Sc(712) વૈજ્ઞાનિક શોધ વાર્તાઓની ચર્ચા અને કદર કરે છે.રુધિરના પરિવહનની શોધ વિગેરેની માહિતી મેળવે છે.

Sc (715) રચના, આયોજન અને પ્રાપ્ય સંસાધનોના ઉપયોગમાં સર્જનાત્મકતા પ્રદર્શિત કરે છે.

પાઠ 12

Sc(702) પદાર્થ અને સજીવોની તેમના ગુણધર્મો રચના અને કાર્યના આધારે જુદા પાડે છે.(લિંગ -અલિંગ પ્રજનન )

Sc (713) શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોની રોજિંદા જીવનમાં લાગુ કરે છે દા:ત  વાનસ્પતિક પ્રજનન દ્વારા છોડ ઉત્પાદન.

પાઠ 13

Sc(710) આલેખ દોરે છે અને તેનું અર્થઘટન કરે છે દા:ત  અંતર,સમય,આલેખ અને તેના પ્રમાણમાપ

Sc (711) પોતાની આસપાસ માંથી મળી આવતી વસ્તુઓનો ઉપયોગ કરી નમૂનાઓનું નિર્માણ કરે છે અને તેની કાર્યપદ્ધતિ વર્ણવે છે

પાઠ 14 sc (709) પ્રક્રિયા અને સજીવોની નામ નિર્દેશન વાળી આકૃતિ/ ફ્લોચાર્ટ દોરે છે દાખલા તરીકે વિધુત પરિપથ

Sc (713) શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને  રોજિંદા જીવનમાં લાગુ કરે છે દાખલા તરીકે વિધુત કોષ ને  યોગ્ય ક્રમમાં જોડે છે.

પાઠ 15 sc (701) પદાર્થ અરીસા અને લેન્સ વિગેરે ના  દેખાવ, રચના કાર્ય વિગેરે જેવા અવલોકન ક્ષમ લક્ષણોના આધારે ઓળખે છે.

Sc (704) પ્રશ્નોના જવાબ મેળવવા માટે સરળ તપાસ હાથ ધરે છે.

પાઠ 16 SC (705) પ્રક્રિયા અને ઘટનાના કારણો સાથે જોડે છે. દા.ત. ભૂગર્ભ જળ  સ્તરથી થયેલ ઘટાડાની માનવીએ પ્રવૃત્તિ સાથે.

Sc (715) રચના આયોજન સંસાધનોના ઉપયોગમાં સર્જનાત્મકતા પ્રદર્શિત કરે છે. ભૂમિજળ,જળ વ્યવસ્થાપન

પાઠ 17 sc (714) પર્યાવરણના રક્ષણ માટે પ્રયત્ન કરે છે દા :ત વૃક્ષો વાવે છે જંગલનું મહત્વ સમજી તેની બચાવે છે.

Sc (716) પ્રામાણિકતા વસ્તુલક્ષીતા સહકાર ભય અને પૂર્વગ્રહથી મુક્તિ જેવા મૂલ્યો પ્રદર્શિત કરે છે.

પાઠ 18 sc (713) શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોની રોજિંદા જીવનમાં લાગુ કરે છે.

Sc (716) પ્રામાણિકતા વસ્તુલક્ષીતા સહકાર ભય અને પૂર્વગ્રહથી મુક્તિ જેવા મૂલ્યો પ્રદર્શિત કરે છે.

ધોરણ 8  વિષય. SCIENCE સત્ર 2  

SC તરુણાવસ્થા

 805 તરુણાવસ્થામાં થતા શારીરિક ફેરફારો અને તેનું મહત્વ સમજે છે

   મનુષ્યમાં પ્રજનન કાળની અવધિ અને સંતતિનું લિંગ નિશ્ચયનમા રંગસૂત્રોની ભૂમિકા સમજે છે

  વસ્તીગણતરીના આધારે જાતીયપરીક્ષણ પ્રતિબંધ HIV/AIDS, લગ્નપ્રતિબંધ વગેરેમાંથી એક વિષય પર અંક બનાવે છે.

બળ અને દબાણ

 પ્રક્રિયા અને  ઘટનાઓને સમજાવે છે. બળ અને તેની અસર, દબાણ, ઘર્ષણ, તરલ ઘર્ષણ,

શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે.

પ્રશ્નોના જવાબ મેળવવા માટે સરળ તપાસ હાથ ધરે છે.  શું પ્રવાહી સરખી ઊંડાઈએ સરખું દબાણ લગાવે છે ? 

ઘર્ષણ

શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે. ઘર્ષણ વધારે/ઘટાડે છે.

પોતાની આસપાસમાંથી મળી આવતી વસ્તુનો ઉપયોગ કરી નમૂનાઓનું નિર્માણ કરે છે

ધ્વનિ

પદાર્થને તેમનાં ગુણધર્મો રચના અને કાર્યના આધારે જુદા પાડે છે. શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ

શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે. ધ્વનિ પ્રદુષણ ઘટાડે છે,

વિ.પ્ર.ની રા.અસરો

પ્રક્રિયા અને ઘટનાને કારણો સાથે જોડે છે.

શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે.

કેટલીક કુદરતી ઘટનાઓ 

વીજળી ભૂકંપ જેવી ઘટનાઓ થવાના કારણો જાણે

કુદરતી આફતો સામે પોતાના રક્ષણ માટેના પગલા સમજે

પ્રકાશ

પ્રકાશના પરાવર્તનના નિયમો જાણે તેનાથી મળતા પ્રતિબિંબ વિશે સમજે છે

પ્રકાશીય સાધનો, ઉપયોગ તેમજ આંખની દેખભાળ વિશે સજાગ રહે છે

આંખની રચના, કેલિડોસ્કોપ-પેરિસ્કોપની રચના જાણે અને સાધન નિર્માણ કરે છે 

તારા/ સૂર્યમંડળ

સૌરમંડળના વિવિધ અવકાશી પદાર્થો અને તેમની લાક્ષણિકતા વિશે સમજે છે.

પ્રદૂષણ, ગ્રીન હાઉસ અસર, ગ્લોબલ વોર્મિંગની માહિતી જાણે 

પ્રદૂષણ નિયંત્રણ અને અટકાવવાના ઉપાયો સમજે છે

નોંધ  : આ માત્ર ઉદાહરણ રૂપ છે .નમૂના માટે છે . GCEART  વેબસાઈટ પર જઈ અભ્યાસ કરવો .અને પોતાના વર્ગખંડ ,સ્થાનિક પરિસ્થિતિ મુજબ લઇ શકાય 

Post a Comment

0 Comments

Close Menu