અદ્યયન નિષ્પત્તિ MATHS Adhyan nishpati std 6TO 8 satr 2Nishpatti New 2022 | Download Adhyayan Nishpatti PDF For Std 6 to 8 All Subjects

teaching

અદ્યયન નિષ્પત્તિ MATHS Adhyan nishpati std 6TO 8 satr 2Nishpatti New 2022 | Download Adhyayan Nishpatti PDF For Std 6 to 8 All Subjects


 અદ્યયન નિષ્પત્તિ પસંદગી  સત્ર 2 .20 અદ્યયન નિષ્પત્તિ પસંદ રચનાત્મક પત્રક માટે હોય છે. અહીંયા અદ્યયન નિષ્પત્તિ આપેલ છે.

👫 ગણિત સત્ર 2 અધ્યન નિષ્પત્તિ downlod

👉 ધોરણ 8 વિષય. ગણિત સત્ર 2

(1)  પદાવલિ ના પ્રકારો તેમજ તેના સળવાળા બાદબાકી કરી શકે છે .

(2) બહુપદીઓ ના ગુણાકાર કરી શકે છે .

(3) નિત્યસમ ની સમજ ,પ્રમાણિત નિત્યસમ અને ઉપયોગીતા સમજે .

(4) દ્રિ પરિમાણીય અને ત્રિ પરિમાણીય આકારો વિષે નો ખ્યાલ મેળવે .

(5) બહુફલક અને તેના પ્રકાર સમજે  છે .

(6) યુલર સંબંધ ચકાસી શકે છે 

(7)ચોરસ અને લંબચોરસ આકૃતિઓના ક્ષેત્રફળ શોધે છે .

(8) સામંતરબાજુ ચતુષ્કોણ અને સમલંબ ના ક્ષેત્રફળ શોધે છે .

(9) ઘન ,લંબઘન તેમજ નળાકાળ નું પુષ્ઠફળ શોધે છે .

(10) પૂર્ણાંક ઘાતાંક ના નિયમો જાણે અને નિયમોનો ઉપયોગ કરે .

(11) વિધાનો માં દર્શાવેલ સંખ્યા ને પ્રમાણિત સ્વરૂપે લખી શકે છે .

(12) ગુણોત્તર તથા સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ સમજે  છે .


(13) સમપ્રમાણ અને વ્યસ્તપ્રમાણ ના કોયડા ઉકેલે છે .

(14) અવયવીકરણ ની સમજ  તેમજ નિત્યસમ નો ઉપયોગ કરે છે .

(15)બેજીક પદાવલિ ના ભાગાકાર કરે છે .

(16) બેજીક નિયમોનો ઉપયોગ કરી પદાવલિ ના અવયવ પાડે છે .

(17)લંબ  આલેખ અને વર્તુળ આલેખ પરની માહિતી નું  અર્થઘટન કરે છે .

(18) લંબ  આલેખ અને વર્તુળ આલેખની રચના કરી શકે છે .

  (19)સંખ્યા માં વ્યાપક સ્વરૂપ સમજે છે તેમજ તેના આધારિત કોયડા ઉકેલે છે . 

(20)  વિભાજ્યતા ની ચાવીઓ જાણે અને તેનો ઉપયોગ કરે છે .

👉 ધોરણ 7 વિષય. ગણિત સત્ર 2

👉🏿રાશિઓની તુલના

1.પ્રમાણ માં રહેલી રાશિઓને ઓળખી બતાવે છે.જેમકે 15,45, 40,120 પ્રમાણ માં છે.

2.અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક ને ટકા માં તથા ટકા ને અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક માં ફેરવી બતાવે છે.

3.નફા ખોટ ની ટકાવારી ની તેમજ સાદા વ્યાજ ની ગણતરી કરે છે.

👉🏿સંમેય સંખ્યા ઓ

4.સંમેય સંખ્યા ને લગતા  રોજિંદા જીવન ના વ્યવહારુ કોયડા ઉકેલે છે.

5.સંમેય સંખ્યાઓ વિશે સમજે છે અને સંમેય સંખ્યાઓ નો ઉપયોગ કરી ગણતરી કરે છે.

6.ઘન અને ઋણ સંમેય સંખ્યા જણાવે છે.

👉🏿પ્રા.ભૂમિતિ

7.માપપટ્ટી પરિકરથી  આપેલી રેખા પર હોય,ન હોય તેવા બિંદુમાંથી તે રેખા ને સમાંતર રેખા ની રચના કરે છે.

8.માપપટ્ટી પરિકરથી  આપેલી રેખા પર ન હોય તેવા બિંદુમાંથી તે રેખા ને સમાંતર રેખા ની રચના કરે છે.

👉🏿 પરિમિતિ ક્ષેત્રફળ

9. વિવિધ સમતલીય આકૃતિઓના પરિમિતિ અને ક્ષેત્રફળ સંબંધી સમસ્યાઓ ઉકેલે છે.

 10.સમાંતર બાજુ ચતુષ્કોણ ના ક્ષેત્રફળ આધારિત સમસ્યા ઉકેલે છે.

 11.ક્ષેત્રફળના માપનના એકમોનું રૂપાંતર કરે છે.

👉🏿 બીજ ગણિત પદાવલી

 12.બીજ ગણિત પદાવલીને  સમજે છે અને તેના સરવાળા બાદબાકી કરે છે.

13. પદાવલીના પદો તેમજ પદાવલીના સહ ગુણક જણાવે છે.તથા તેમાં રહેલા સજાતીય અને વિજાતીય પદો કહે છે.

 14.આપેલ પદાવલી નું એકપદિ  દ્વિપદીય અને ત્રિપદીમાં વર્ગીકરણ કરે છે.

👉🏿 ઘાત અને ઘાતાંક

 15.ઘાત સ્વરૂપ નો ઉપયોગ કરી મોટી સંખ્યાના ગુણાકાર અને ભાગાકાર કરે છે.

16. પુનરાવર્તિત ગુણાકાર ને  ઘાત સ્વરૂપે દર્શાવે  છે.

👉🏿રૈખિક સંમિતિ

17.રૈખિક સંમિતિ તથા પરિભ્રમણીય સંમિતિ વિશે સમજ કેળવે છે.

18.રૈખિક સંમિતિ તથા પરિભ્રમણીય સંમિતિ ધરાવતી બંને આકૃતિ દોરે છે

👉🏿 ઘન આકારો

19. ઘન આકારોનું વિવિધ જગ્યાએથી પ્રત્યક્ષીકરણ કરે છે.

20.3D આકારો ની નેટ ઓળખે છે.

👉  ધોરણ 6  વિષય. ગણિત સત્ર 2 

👉🏿દશાંશ સંખ્યા ઓ

🔑રોજિંદા જીવનમાં અપૂર્ણાંક/ દશાંશ અપૂર્ણાંક વાળી સંખ્યાઓના સરવાળા, બાદબાકીના વ્યવહારુ કોયડા ઉકેલે છે.

🔑 રોજિંદી પરિસ્થિતિમાં દશાંશ અપૂર્ણાંક વાળી સંખ્યાના સરવાળા બાદબાકી કરી સમસ્યા ઉકેલે છે.

👉🏿 માહિતી નું નિયમન 

🔑 વિવિધ પરિસ્થિતિમાં રોજિંદા જીવન વ્યવહારની જરૂરી માહિતી એકત્ર કરે છે

 🔑રોજિંદા જીવનમાંથી માહિતીને એકત્રિત કરી તેની કોષ્ટકમાં દર્શાવે છે.

👉🏿માપન

 🔑આસપાસ રહેલ વસ્તુ ઓની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધે છે.

 🔑ચોરસ લંબચોરસ ની પરિમિતિ શોધે છે.

 🔑નિયમિત આકારોની પરિમિતિ શોધે છે.

👉🏿 બીજ ગણિત

 🔑ચલ નો ઉપયોગ કરીને આપેલ પરિસ્થિતિનું સામાન્યકરણ કરે છે.

 🔑ચલની અભિવ્યક્તિની સમજ દર્શાવે છે.

 🔑ચલની અભિવ્યક્તિનું વ્યવહારિક ઉપયોગ કરે છે.

👉🏿 ગુણોત્તર અને પ્રમાણ

 🔑વિવિધ પરિસ્થિતિમાં ગુણોત્તરનો ઉપયોગ કરીને જથ્થાની તુલના કરે છે.

🔑 ગુણાકાર ભાગાકાર ની મદદથી ગુણોત્તર દર્શાવે છે.

 🔑વિવિધ સમસ્યાના ઉકેલ માટે એકાત્મક પદ્ધતિનો ઉપયોગ કરે છે.

👉🏿સંમિતિ

🔑 એક કે વધુ રેખાઓની સંમિતિ ધરાવતા દ્વિપરિમાણીય આકારોની રેખીય સંમિતિ ની સમજ દર્શાવે છે.

🔑સંમિતિ ધરાવતા આકારો બનાવે છે.

🔑 આપેલ આકૃતિ એક કે વધુ રેખાથી સંમિતિ હોય તે કહે છે.

👉🏿 પ્રાયોગિક ભૂમિતિ

🔑 માપપટ્ટી, પરીકરના ઉપયોગથી વિવિધ ભૌમિતિક આકૃતિ ની રચના કરે છે.

🔑 આપેલી ત્રિજ્યા વાળા વર્તુળની રચના કરે છે.

 🔑આપેલી લંબાઈના રેખાખંડની રચના કરે છે.

Post a Comment

0 Comments

Close Menu