Hot Posts

Popular Posts

GSSSB Call Letter Download: GSSSB ની વિવિધ 5554 જગ્યાઓ માટે પરીક્ષા કાર્યક્રમ જાહેર,આ તારીખથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો

GSSSB Call Letter Download: GSSSB ની વિવિધ 5554 જગ્યાઓ માટે પરીક્ષા કાર્યક્રમ જાહેર,આ તારીખથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો

GSSSB Call Letter Download 2024 : Gsssb Recruitment 2024 : જાહેરાત ક્રમાંક 212 /202324  ની વિવિધ 5554 જગ્યાઓ માટે પરીક્ષા કાર્યક્રમ જાહેર, ઉમેદવારો 21/03/2024 થી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ હેઠળના (ગ્રુપ : A તથા ગ્રુપ: B ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class ꠰꠰꠰ ) (Group A –and Grup B) (Combined Competitive Examination ) માટે નીચે દર્શાવેલ  જગ્યાઓ માટે  સીધી ભરતી થી જગ્યાઓ ભરવા માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસે થી Ojas ની વેબ સાઈટ ઉપર 04/01/2024 થી 31/01/2024 દરમ્યાન ઓન લાઇન અરજીઓ મંગાવવામાં આવેલ હતી.  

    1. GSSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત નં 212/202324 ની વિવિધ વિભાગો ની 5554 જગ્યાઓ માટેની પરીક્ષા માટેનો વિગતવાર કાર્યક્રમ અને પરીક્ષા આપનાર ઉમેદવારો માટેની વિગતવાર સૂચનાઓ જાહેર કરવામાં આવેલ છે.


    1. આ પરીક્ષા તારીખ : 01/04/2024 થી 08/05/2024 સુધી દરરોજ 4 શીફ્ટમાં યોજવામાં આવનાર છે. તેમજ આ પરીક્ષા CBRT  (Computer Based Response Test ) પધ્ધતિથી લેવામાં આવનાર છે.


    GSSSB Call Letter Download :

    • સદરહુ જાહેરાતના અનુસંધાને ઉમેદવારો CBRT  (Computer Based Response Test પધ્ધતિથી લેવાનાર આ પરીક્ષાનો કોલ લેટર તારીખ : 21/03/2024 બપોરના 2.00 કલાક થી પરીક્ષા શરૂ થવાના એક કલાક પહેલાં સુધી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.

    પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ :


    પરીક્ષાનો સમયગાળો 01/04/2024 થી 08/05/2024

    પરીક્ષા પધ્ધતિ CBRT  (Computer Based Response Test )

    કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ 21/03/2024 ના રોજ બપોરે 2.00 કલાકથી પરીક્ષા શરૂ થવાના એક કલાક પહેલાં સુધી

    also read ::::Saving account Tax Notice: જો તમારા બચત ખાતામાં આટલા પૈસા જમા છે તો તમારે આવકવેરો ભરવો પડી શકે છે. 

    પરીક્ષા કાર્યક્રમ :

    71 સિફ્ટમાં યોજાનાર પરીક્ષાનો કાર્યક્રમ :

    Date

    Day

    Remarks

    01/04/2024

    Monday

    4 shifts

    02/04/2024

    Tuesday

    4 shifts

    03/04/2024

    Wenusday

    4 shifts

    07/04/2024

    Sunday

    4 shifts

    13/042024

    Saturday

    1 shifts

    14/04/2024

    Sunday

    2 shifts

    16/04/2024

    Tuesday

    4 shifts

    17/04/2024

    Tuesday

    4 shifts

    18/04/2024

    Wenusday

    4 shifts

    19/04/2024

    Friday

    4 shifts

    20/04/2024

    Saturday

    4 shifts

    21/04/2024

    Sunday

    4 shifts

    27/04/2024

    Saturday

    4 shifts

    28/04/2024

    Sunday

    4 shifts


    04/05/2024

    Saturday

    4 shifts

    05/05/2024

    Sunday

    4 shifts

    06/05/2024

    Monday

    4 shifts

    07/05/2024

    Thursday

    4 shifts

    08/04/2024

    Wednesday

    4 shifts



    સિફ્ટનો સમય :

    Shift

    Start Time

    End Time

    Shift 1

    9.00 AM

    10.00 AM

    Shift 2

    11.30 AM

    12.30 PM

    Shift 3

    2.00 PM

    3.00 PM

    Shift 4

    4.30 PM

    5.30 PM

    ઉમેદવારો માટે અગત્યની સૂચનાઓ :

    • ઉમેદવારોએ પરીક્ષા ખંડમાં પ્રવેશ સમયે પોતાનું અસલ ઓળખપત્ર રજૂ કરવું પડશે આ માટે આધારકાર્ડ,પાનકાર્ડ,ડ્રાઇવિંગ લાઇસન્સ, ભારતીય પાસપોર્ટ અથવા ચૂંટણી કાર્ડ ફરજીયાત  બતાવવું પડશે.
    • કોલ લેટરમાં દર્શાવેલ સમયના 15 મિનિટ પહેલાં પરીક્ષા ઉમેદવારોનો પરીક્ષા પ્રવેશ  બંધ કરી દેવામાં આવશે જેથી ઉમેદવારોએ ચુસ્તપણે સમય પાલન કરવા જણાવવામાં આવે છે.
    • સલામતી અને પરીક્ષાની સંવેદનશીલતાને લીધે કોઈ પણ સંજોગો માં પરીક્ષા કેન્દ્ર બદલી આપવામાં આવશે નહી. જેની ઉમેદવારોએ નોંધ લેવી.

    અગત્યની લિંક્સ :

    💥ગૌણ સેવા પસંદગી મંડળનું સત્તાવાર નોટિફિકેશન જોવા માટે

    💥અહી ક્લીક કરો

    💥ગૌણસેવા પસંદગી મંડળની વેબ સાઇટ પર જવા માટે

    💥અહી ક્લીક કરો

    💥પરીક્ષાનો કોલ લેટર ડાઉનલોડ કરવા માટે

    💥અહી ક્લીક કરો


    મિત્રો,આપ પરીક્ષા સબંધી વધુ જાણકારી મેળવવા માટે ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળનું સત્તાવાર નોટિફિકેશન જોઈ શકો છો. અને અમારો આ આર્ટીકલ આપને કેવો લાગ્યો તે અમોને કોમેંટમાં જણાવશો. આજનો આ આર્ટીકલ વાંચવા બદલ આપનો ખૂબખૂબ આભાર.

    પરીક્ષા મોકૂફ અંગે 


    પરીક્ષા મોકૂફ રાખવા અંગે


    ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તા. ૦૧/૦૪/૨૦૨૪ ના રોજથી શરૂ કરવામાં આવેલ છે.


    મંડળ દ્વારા આયોજીત સદરહુ પરીક્ષા કાર્યક્રમની તા. ૨૦,૨૧,૨૭,૨૮ એપ્રિલ ૨૦૨૪ અને તા. ૦૪,૦૫ મે ૨૦૨૪ના રોજ રાખવામાં આવેલ તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટી કારણોસર હાલ પુરતી મોકૂફ રાખવામાં આવે છે. તા. ૦૮/૦૫/૨૦૨૪ અને ૦૯/૦૫/૨૦૨૪ ના રોજનો પરીક્ષા કાર્યક્રમ યથાવત રાખવામાં આવેલ છે.


    *🔥 મળવાપાત્ર વિવિધ રજાના નિયમો શિક્ષક જ્યોત (ફેબ્રુઆરી 2024

    અહીંયા ક્લીક કરી pdf downlod કરો 

    *👩‍🏫 પ્રસુતિની રજા* ને લગતા નવા *પરિપત્રોનું સંકલન*


    🔖 ફોર્મ

    🔖 નિયમોની સ્પષ્ટતા

    *✍️ અહીંયા થી જૂવો

    https://www.factinfectnews.in/2023/04/prasuti-and-pitrutva-all-gr-circular.html

    〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

    No comments:

    Post a Comment