trends

Popular Posts

Gujarat Shikshan Vibhag Bharti: ગુજરાત શિક્ષણ વિભાગમાં સીધી ભરતી જાહેર

 Gujarat Shikshan Vibhag Bharti
Gujarat Shikshan Vibhag Bharti: ગુજરાત શિક્ષણ વિભાગમાં સીધી ભરતી જાહેર

સ્પેશ્યલ એજ્યુકેટર દિવ્યાંગ બાળકો માટે ના શિક્ષકો ની ભરતી 

સ્પેશ્યલ એજ્યુકેટર ફોર્મ ભરવા માટે


https://vsb.dpegujarat.in/Home

તારીખ 19.2.2024 થી  28.2.2024 સુધી ભરી શકાશે

કુલ જગ્યા 


  1. કુલ જગ્યા  1થી 5 1861
  2. કુલ જગ્યા  6 થી 8 1139


Gujarat Shikshan Vibhag Bharti: ગુજરાત શિક્ષણ વિભાગમાં સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

Gujarat Shikshan Vibhag Bharti | Gujarat Education Department Recruitment

  1. 💥સંસ્થા સમગ્ર શિક્ષા અભિયાન, ગુજરાત
  2. 💥પોસ્ટ વિવિધ
  3. 💥અરજી માધ્યમ ઓનલાઇન
  4. 💥અરજી છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2024
  5. 💥સત્તાવાર વેબસાઈટ https://samagrashiksha.ssagujarat.org/

જરૂરી તારીખો:

  • સમગ્ર શિક્ષા અભિયાન ગુજરાત સરકાર દ્વારા આ ભરતીની નોટિફિકેશન 12 ફેબ્રુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 12 ફેબ્રુઆરી 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2024 રહેશે.

પોસ્ટનું નામ:

  • ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ખેલ સહાયકના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

અરજી ફી:

  • ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની આ ભરતીમાં તમામ કેટેગરીના ઉમેદવારો નિઃશુલ્ક અરજી કરી શકે છે તેઓએ કોઈપણ પ્રકારની ફી ચુકવવાની રહેતી નથી.

પસંદગી પ્રક્રિયા:

  • ગુજરાત એજ્યુકેશન ડીપાર્ટમેન્ટની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

વયમર્યાદા:

  • ગુજરાત સરકાર અંતર્ગતની આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે તથા નોકરી મેળવવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોની ઓછામાં ઓછી કોઈ ઉંમર નક્કી કરવામાં આવી નથી તથા વધુમાં વધુ 38 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

👉આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ

👉પાસપોર્ટ સાઈઝ ફોટો

👉લિવિંગ સર્ટિફિકેટ

👉માર્કશીટ

👉ડિગ્રી

👉અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)

👉તથા અન્ય જરૂરી પુરાવાઓ

શેક્ષણિક લાયકાત:

  1. લાયકાત સંબંધિત તમામ માહિતી તમે નીચે આપેલ સત્તાવાર જાહેરાતમાં જોઈ શકો છો.

પગારધોરણ:

  • ગુજરાત સ્ટેટ એજ્યુકેશન ડીપાર્ટમેન્ટની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક 21,000 રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે. વધુમાં તમને જણાવી દઈએ કે ઉમેદવારની પસંદગી 11 માસના કરાર ઉપર કરવામાં આવશે તથા આ કરાર પૂર્ણ તથા કામગીરી સંતોષકારક હશે તો ફરીથી નવો કરાર રીન્યુ કરી દેવામાં આવશે. કરાર રીન્યુ થતાની સાથે તમારા પગારના બેઝીક પે માં 5 ટકા નો વધારો કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

આ ભરતીમાં તમારે ઓનલાઈન માધ્યમથી અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2024 છે. અરજી કરવા માટેની વેબસાઈટ www.samagrashiksha.ssagujarat.org છે.

*🔮ખેલ સહાયક માટે રજીસ્ટ્રેશન તા. ૧૨/૦૨/૨૦૨૪ (૧૪:૦૦ કલાક થી શરુ) અને તા. ૧૬/૦૨/૨૦૨૪ (૨૩:૫૯ કલાક સુધી) કરવામાં આવેલ છે.*


https://khelsahayak.ssgujarat.org/


➡️ખેલ સહાયક રજીસ્ટ્રેશન માટે અહીંથી લોગીન કરો.

https://khelsahayak.ssgujarat.org/Candidate/login

💥 Whatsapp Group માં જોડાવા 💥 અહીં ક્લિક કરો

💥 Telegram Group માં જોડાવા 💥 અહીં ક્લિક કરો

💥 YouTube Channel Subscribe કરવા 💥 અહીં ક્લિક કરો

💥 Google News પર Follow કરવા 💥 અહીં ક્લિક કરો

💥 Facebook Page Like કરવા 💥 અહીં ક્લિક કરો





what up 

join here

teligram chenal 

join here

what up chenal 

join here

સૂચના: અમારા લેખની નકલ કરતા પહેલા અમારી પરવાનગી જરૂરી છે. GUJRAT EDUAPDET .NET એ એક ખાનગી વેબસાઇટ છે અને તે કોઈપણ સરકારી સંસ્થા અથવા વિભાગનું પ્રતિનિધિત્વ કરતી નથી. અહીં અમે પ્રાથમિક શિક્ષણ ગુજરાત, શિક્ષણ ગુજરાત , ભરતી, મોબાઈલ અને ગેજેટ્સ, યોજનાઓ, સમાચાર અને ગુજરાત સરકારની વિવિધ સત્તાવાર વેબસાઈટો, અખબારો અને અન્ય વેબસાઈટો વિશેની માહિતી શેર કરીએ છીએ.. 

No comments:

Post a Comment