Hot Posts

Popular Posts

GSEB SSC time Table: GSEB HSC time Table: SSC HSC New Paper Style PDF

 GSEB SSC time Table: GSEB HSC time Table: SSC HSC New Paper Style PDF

GSEB SSC time Table: GSEB HSC time Table: SSC HSC New Paper Style PDF: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે માર્ચ મહિનામા ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ લેવામા આવે છે. માર્ચ 2024 મા લેવાનારી બોર્ડની પરીક્ષાઓ માટે GSEB SSC time Table GSEB HSC time Table જાહેર કરવામા આવ્યુ છે, બોર્ડની પરીક્ષાઓ 11 માર્ચથી શરૂ થનાર છે. કયા દિવસે  કર્યુ પેપર લેવાશે   તેની માહિતી જોઇએ.




[ Gseb ] STD 10 And 12 Board Exam Model Paper 2023 || STD 10 AND 12 2023-24 BLUE PRINT PDF DOWNLOD

ALSO READ: LETEST THREE POST primary school

👉STD 1 And 8 district panchayat  Exam Model Paper Gujrat 

👉1 TO 8 EXAM GUJRAT BLUE PRINT CLIK HERE 

👉Exam PapersVarshik Parixa 2022 Paper Solution Std 3 to 8 

બોર્ડ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ 

આર્ટીકલ પ્રકાર

બોર્ડ પરીક્ષા સમય પત્રક 

 ધોરણ 

ધોરણ 10 અને 12 SSC અને HSC

પરીક્ષા તારીખ

11 માર્ચ 2024 થી શરૂ

 ઓફીસીયલ વેબસાઇટ

https://www.gseb.org/


What up 

Join now

SSC HSC New Paper Style PDF

  1. નવી શિક્ષણ નિતી(nep-2020)  2020 ના અનુસંધાને બોર્ડ તરફથી ધોરણ 10 અને 12 માટે નવી પેપર સ્ટાઇલ નુ માળખુ જાહેર કરવામા આવ્યુ છે.
  2. ધોરણ 10 મા પહેલા 20 % હેતુલક્ષી પ્રશ્નો પુછાતા હતા તેને બદલે હવે 30% હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે.
  3. ધોરણ 10 મા પહેલા 80 % વર્ણનાત્મક પ્રશ્નો પુછાતા હતા તેને બદલે હવે 70 % વર્ણનાત્મક પ્રશ્નો પૂછાશે.
  4. ધોરણ 12 સામાન્ય પ્રવાહ મા પહેલા 20 % હેતુલક્ષી પ્રશ્નો પુછાતા હતા તેને બદલે હવે 30 % હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે.
  5. ધોરણ 12 સામાન્ય પ્રવાહ મા પહેલા 80 % વર્ણનાત્મક પ્રશ્નો પુછાતા હતા તેને બદલે હવે 70 % વર્ણનાત્મક પ્રશ્નો પૂછાશે.

Time table std 10

તારીખ 

વાર 

વિષય 

11-3-2024

સોમવાર 

ગુજરાતી અને અન્ય પ્રથમ ભાષાઓ 

13-3-2024

બુધવાર 

સ્ટાન્ડર્ ગણિત બેજીક ગણિત 

15-3-2024

શુક્રવાર 

સામાજિક વિજ્ઞાન 

18-3-2024

સોમવાર 

વિજ્ઞાન 

20-3-2024

બુધવાર 

અંગ્રેજી (દ્રિતીય ભાષા )

21-3-2024

ગુરુવાર 

ગુજરાતી  (દ્રિતીય ભાષા )

22-3-2024

શુક્રવાર 

અન્ય દ્રિતીય ભાષાઓ અન્ય વિષયો 

આ પણ વાંચો :

 

SCE Patrako SCE "વ્યક્તિત્વ વિકાસ પત્રક" Pragati_Patrak-B, ધોરણ- 3 થી 8

ઉલ્લેખનીય છે કે બોર્ડ દ્વારા નવી શિક્ષણ નિતી ના અમલીકરણ ને ધ્યાનમા રાખીને માર્ચ 2024 મા લેવાનારી ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાઓ માટે પ્રશ્નો ના પ્રકાર મુજબ ગુણભાર બદલાવેલ છે.

  • નેશનલ એજ્યુકેશન પોલિસી ૨૦૨૦ અન્વયે ગુજરાતના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં નિર્ણય કરવામા આવ્યો છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ થી આ નિર્ણયોનો અમલ કરાશે.
  • ધોરણ -10 અને ધોરણ 12 સામાન્ય  પ્રવાહની બોર્ડની પરીક્ષાઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય કરવામા આવ્યો છે. હવે વર્ણનાત્મક પ્રશ્નોમાં પણ આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ અપાશે.
  •  હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારવામા આવ્યુ છે.
  • ધો-૧૦માં અનુત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ બે વિષયોની જગ્યાએ ત્રણ વિષયોની પૂરક પરીક્ષા આપી શકશે, જ્યારે ધો-૧૨ સામાન્ય પ્રવાહમાં અનુત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ બે વિષયોની પૂરક પરીક્ષા આપી શકશે
  • ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના તમામ વિષયો ની પુનઃ પરીક્ષા જૂન /જુલાઈ માસમાં યોજાશે 
  • શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલી નેશનલ એજ્યુકેશન પોલિસી ૨૦૨૦ અન્વયે આ નિર્ણયો મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કરવામાં આવ્યા હતા.
  •  શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઇ ડીંડોર, શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરિયા, મુખ્ય સચિવશ્રી રાજકુમાર તેમજ મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કે.કૈલાશનાથન અને વરિષ્ઠ સચિવશ્રીઓની યોજાયેલી બેઠકમા આ નિર્ણયો લેવામાં આવ્યા છે.

અગત્યની લીંક

GSEB SSC time Table PDF

અહિં ક્લીક કરો

SSC HSC New Paper Style PDF

અહિં ક્લીક કરો

હોમ પેજ 

અહિં ક્લીક કરો

what up ચેનલ 

જોઈન  થાવ 

આ પણ વાંચો :
*Front Page Breaking*
---------------------------------------

*ધો.10-12નું પરિણામ 25 દિવસમાં જાહેર કરી દેવાશે, બોર્ડે 71 પેપર ચેકિંગ કેન્દ્રો વધાર્યા, માર્કની ડેટા એન્ટ્રી 24 કલાક કરાશે*

*✓ શિક્ષણબોર્ડના પરીક્ષા નિયામક એમ.કે.રાવલ સાથે 'દિવ્ય ભાસ્કર'ની સીધી વાત*

✓ *ચુંટણી ઈફેક્ટ* | શિક્ષકોને ચુંટણી કામગીરીના ઓર્ડર કરાય તે પહેલા બોર્ડની પરીક્ષાના પેપર ચેકિંગ કામગીરી પૂરી કરી દેવાશે.

✓ પહેલી વખત ધો.10-12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ મેને બદલે એપ્રિલમાં આવશે: અધિકારીઓને ટ્રેનિંગ અપાઈ.

✓ ધો.10ના 24, ધો.12 સાયન્સના 39, કોમર્સના 08 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો વધ્યા



જાણવા જેવું વધુ 

ગુજરાતી ક્વિઝ પ્રશ્ન પુસ્તિકા 

Downlod 

ગુજરાતી ક્વિઝ 500 પ્રશ્ન પુસ્તિકા

Downlod 

સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ કોર્નર 2012

Downlod 

સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ કોર્નર 2013

Downlod 

સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ કોર્નર 2014

Downlod 

5000  હિન્દી પ્રશ્ની 

Downlod 

પંચાયતી રાજ અને સ્થાનિક સ્વરાજ  વિષે અગત્યના પ્રશ્નો

CLIK HERE

પંચાયતી રાજ અગત્ય ના પ્રશ્નો

CLICK HERE

ભારત માં 16 મહાજન પદ// ગણ રાજ્ય 

CLICK HERE

WHAT UP JOIN NOW 

JOIN


GUJRATEDUAPDET.NET

Welcome Togujrateduapdet.net  is a Professional comparative exam news,govt requirements news,Gujarat jobs Platform. Here we will provide you only interesting content, which you will like very much. We're dedicated to providing you the best of comparative exam news,govt requirements news,Gujarat jobs,ssb,gpsc,gseb,gpssb,ssc,hsc,neet,gujcet,gsssb,police bharati, post office,indian relwey,upsc and many more gujarat and india govt.job portal with a focus on dependability and online earning. We're working to turn our passion for comparative exam news,govt requirements news,Gujarat jobs into a booming online website. We hope you enjoy our comparative exam news,govt requirements news,Gujarat jobs, ojas, ojas gpsc,ojas hc as much as we enjoy offering them to you. I will keep posting more important posts on my Website for all of you. Please give your support and love. Thanks For Visiting Our Site Have a nice day !

No comments:

Post a Comment