Hot Posts

Popular Posts

Be careful with the coming storm? Find out what forecasting is

શું બિપોરજોય વાવાજોડું પાછુ આવી રહ્યું છે. 

 વાવાઝોડુ આગાહિ: વરસાદ ની આગાહિ: હવામાન સમાચાર: હવામાન નિષ્ણાંત અને હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે ફરી એકવાર ચિંતાજનક આગાહી કરી છે. જેનાથી ગુજરાતીઓની ચિંતા વધી છે. અંબાલાલ પટેલે આગાહિ કરતા જણાવ્યું છે કે ફરી એકવાર અરબસાગરમાં વાવાઝોડું સર્જાશે. આ વાવાઝોડું બીપરજોય જેવું હોય તેવી શકયતા છે. 16 ઓક્ટોબરે અરબસાગરમાં લો પ્રેશર સર્જાવાથી હલચલ જોવા મળશે અને 18 ઓક્ટોબરે લૉ પ્રેશર સર્જાશે. જે 22-24 ઓક્ટોબરે ચક્રવાત મા પરિવર્તિત થશે. આ વાવાઝોડું બંગાળના ઉપસગારનો ભેજ ખેંચતા મજબૂત બનશે. ત્યારબાદ વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સ ને લીધે લઘુત્તમ તાપમાન ઘટશે. જો કે હાલ વાવાઝોડું ક્યાં ફટાશે તેવી આગાહી કરવી મુશ્કેલ તેમ જણાવ્યું હતું.


Also Read :

વાવાઝોડુ આગાહિ

  • અંબાલાલ પટેલે વધુમાં આગાહિ કરતા જણાવ્યું હતું કે, જો આ વાવાઝોડું જો ઓમાન તરફ ફંટાય તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શકયતા છે. નહીંતર રાજ્યમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. જો કે મોટાભાગે હાલની સ્થિતિ મુજબ વાવાઝોડું ઓમાન તરફ જવાની શક્યતા વધુ દેખાઇ રહી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 22 થી 26 ઓક્ટોબરે ગુજરાતમાં ફરી પોસ્ટ મોન્સૂન આવવાની શકયતા છે. 17 ઓક્ટોબરે સમુદ્ર કિનારે ભારે પવન ફૂંકાઇ શકે છે. જેના લીધે સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ના ભાગોમા વરસાદ આવશે. આ આગાહી વચ્ચે શનિવારે ભારત પાકિસ્તાનની મેચ રમાવાની છે, ત્યારે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે મેચમાં વરસાદ ક્યાંય વિઘ્ન નહી બને તેવી શકયતાઓ દેખાઇ રહી છે.

નવરાત્રી વરસાદ આગાહિ

  • ક્રિકેટ પ્રેમીઓ માટે સૌથી મોટા ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. ભારત પાકિસ્તાન ની અમદાવાદમા રમાનારી મેચમાં વરસાદનું વિઘ્ન નહીં નડે. ભારત-પાકિસ્તાનની મેચમાં વરસાદ આવવાની શકયતાઓ નહિંવત છે. હવામાન ખાતાનું કહેવું છે કે અમદાવાદમાં વરસાદની શક્યતા બીલકુલ નથી. અત્રે જણાવવાનું કે આવતી કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપ 2023ની હાઇ વોલ્ટેજ મેચ રમાનાર છે.

રાજ્ય હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતી એ જણાવ્યુ હતુ કે હાલ 2-4 દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. નવરાત્રીમાં ખેલૈયાઓ માટે માઠા સમાચાર છે. બીજી તરફ વર્લ્ડ કપ મેચ દરમિયાન પણ વરસાદ પડી શકે છે. આગામી ચાર દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવુ જણાઇ રહ્યુ છે. 14,15,16 ઓક્ટોબરે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરવામા આવી છે. 14,15 ઓક્ટોબરે અમદાવાદમાં હળવા નાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી

  • ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં વરસાદી માહોલ બનશે. દક્ષિણ અમદાવાદમાં વરસાદ રહેશે, ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા નહીવત છે
Important Link :

• અરબી સમુદ્રમાં મજબૂત સિસ્ટમ બની ગુજરાતીમાં માહિતી વાંચવા – અહી ક્લિક કરો


આ પણ વાંચો :

જાણવા જેવું વધુ 

ગુજરાતી ક્વિઝ પ્રશ્ન પુસ્તિકા 

Downlod 

ગુજરાતી ક્વિઝ 500 પ્રશ્ન પુસ્તિકા

Downlod 

સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ કોર્નર 2012

Downlod 

સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ કોર્નર 2013

Downlod 

સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ કોર્નર 2014

Downlod 

    5000  હિન્દી પ્રશ્ની 

    Downlod 

    પંચાયતી રાજ અને સ્થાનિક સ્વરાજ  વિષે અગત્યના પ્રશ્નો

    CLIK HERE

    પંચાયતી રાજ અગત્ય ના પ્રશ્નો

    CLICK HERE

    ભારત માં 16 મહાજન પદ// ગણ રાજ્ય 

    CLICK HERE

    WHAT UP JOIN NOW 

    JOIN


    GUJRATEDUAPDET.NET

    Welcome Togujrateduapdet.net  is a Professional comparative exam news,govt requirements news,Gujarat jobs Platform. Here we will provide you only interesting content, which you will like very much. We're dedicated to providing you the best of comparative exam news,govt requirements news,Gujarat jobs,ssb,gpsc,gseb,gpssb,ssc,hsc,neet,gujcet,gsssb,police bharati, post office,indian relwey,upsc and many more gujarat and india govt.job portal with a focus on dependability and online earning. We're working to turn our passion for comparative exam news,govt requirements news,Gujarat jobs into a booming online website. We hope you enjoy our comparative exam news,govt requirements news,Gujarat jobs, ojas, ojas gpsc,ojas hc as much as we enjoy offering them to you. I will keep posting more important posts on my Website for all of you. Please give your support and love. Thanks For Visiting Our Site Have a nice day !

    No comments:

    Post a Comment