Election commission of india national votars sarvice state clecation gujrat ચૂંટણી માટે,ઇલેકશન કમિશન ઓફ ઇન્ડિયા
પ્ર
Imp
👫EVM VVPAT ના વપરાશ દરમિયાન આવતી વિવિધ errors અને તેમના કારણો.અહીંયા કલીક કરો
👫મતદાન વખતે અને જમા કરતી વખતે nil પત્રક DOWNLOD
👫ઇવીએમ સાથે જમા કરવા ના કવર. અહીં ક્લિક કરો
👫 ઇલેકશન book અહીં ક્લિક કરો
👉. પ્રિસાઇડિંગ ઓફિસર book અહીં ક્લિક કરો
👫 પ્રિસાઇડિંગ ઓફિસર એપઅહીં ક્લિક કરો
👉 પ્રમુખ અધિકારીઓની સત્તા અને
જવાબદારી અહીં ક્લિક કરો CLICK HERE
👪ચૂંટણી માટે ની અગત્યની ફાઈલ DOWNLOD
👉મતદાન પૂરું થાય અને પાંચ વાગ્યાં બાદ કાપલી ની જરૂર પડે
Downlod
👫તમારા વિસ્તાર ના blo શોધો click here
👫 તમારું ઇલેકશન કાર્ડ શોધો click here
👉blo ની બધી રજાઓ ની માહિતી અને રજા માહિતી DOWNLOD
બ્રેકીંગ ન્યુઝ
બુથ એપ ફોર પોલિંગ ઓફિસર
આગામી ચૂંટણી માં આવશે આ એપ PO 1 અને PO2 બને એ આ એપ દ્વારા વેરીફાઈ કરવામાં આવશે મતદાતા ને.
ફોટો પર ક્લીક કરતા આપ એપ્પ્લીકેશન પર જઈ શકશો
*📝મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2022*
*ખાસ ઝુંબેશના દિવસો* :-
*૧. તા.૨૧.૦૮.૨૦૨૨ (રવિવાર)*
*૨. તા.૨૮.૦૮.૨૦૨૨ (રવિવાર)*
*૩. તા.૦૪.૦૯.૨૦૨૨ (રવિવાર)*
*૪. તા.૧૧.૦૯.૨૦૨૨ (રવિવાર)*
જે કોઈને નવું ચૂંટણી કાર્ડ કઢાવવું હોય, નામમાં સુધારો કરાવવો હોય તે લોકો ને જાણ કરવી..
*જરૂરી પુરાવા*
1. આધાર કાર્ડ. ઝેરોક્ષ
2. શાળા ની L.C. ઝેરોક્ષ
3. ઘરના કોઈ એક સભ્ય નું ચુંટણી કાર્ડ ઝેરોક્ષ
4. પાસપોર્ટ ફોટો
*ઉપરોક્ત પુરાવા સાથે લઈ ને તમારા વિસ્તાર ની પ્રાથમિક શાળામાં જવું*
HELP LINE NUMBER : 1950 તમારા મિત્રો સબંધીઓને ખાસ જાણ કરજો.
સરપંચ અને વોર્ડની ટકાવારી ઓટોમેટિક નીકળી જાય તેવી સીટ બનાવેલ છે..ફક્ત પીળા સેલમાં જ માહિતી ભરવી.
અહીં ક્લીક કરો
(પેટી )ગ્રામ પંચાયત ચૂંટણી માટે અગત્ય ની ફાઈલ Downlod
ગ્રામ પંચાયત ચૂંટણી ફોર્મ અને તમામ માહિતી
>
Post a Comment