: મગફળીના ફોફામાંથી રંગબેરંગી પક્ષી GIET
Google Responses : દેશી રમતો GIET
તને ઓળખું છું મા, ધોરણ 8 ગુજરાતી
કાવ્ય રસાસ્વાદ ડૉ. યોગેન્દ્ર વ્યાસના શબ્દોમાં..
બાળ અભિનય ગીત શ્રેણી
વ્હાલા મિત્રો, GIETના ખજાનામાંથી શાળા તત્પરતા, પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ માટે સુંદર મજાના બાળ અભિનય ગીતો શોધીને આપની સમક્ષ મૂકી રહ્યાં છીએ. ભાઈ શ્રી સાંઈરામ દવેના સ્વરમાં ગવાયેલાં બાળ અભિનય ગીતો આપણી શાળા અને વર્ગખંડના માહોલને વધુ ઉત્સાહપ્રેરક બનાવશે.
👇👇👇👇👇👇👇👇👇👇
👫👫👫👫👫👫👫👫👫
જંગલ કેરા પ્રાણીઓની છુકછુક ગાડી આવી
રોજ નિશાળે જઈએ
વહેલી સવારે ઊઠવું ગમે
મન મોર બની થનગાટ કરે
મારે તે ટોડલે બેઠો ઓલો મોરલો
મોર તારી સોનાની ચાંચ
હરી હરી તે વનનો મોરલો
પેલાં નાચંતા મોરલને કહીદો
રાજુભૈયા
વડદાદાની લાંબી દાઢી
હાલો દાદાજીના દેશમાં
દરબાર છે દરબાર છે
તમે પણ બાળ અભિનય ગીત રેકોર્ડ કરી GIETને નીચે આપેલ ગૂગલ ફોર્મની લીંકમાં મોકલી શકો છો, જે GIET ના પ્લેટફોર્મ પર મૂકાશે.
https://forms.gle/pMfme1Ktz16SJnr29
તો મિત્રો, ચાલો આપણી સર્જનાત્મકતા અન્ય લોકો સુધી પણ પહોંચે તેવું કરીએ.
હંમેશા આપની સાથે Team GIET
0 Comments