Hot Posts

Popular Posts

Free Samras Hostel Admission 2023: II સમરસ હોસ્ટેલ

રહેવા જમવાની સગવડ મળશે Free Samras Hostel Admission 2023: સમરસ હોસ્ટેલ મા એડમીશન માટે પ્રવેશ ફોર્મ


    સમરસ હોસ્ટેલ એડમીશન જાહેરાત

    Samras Hostel Admission 2023: સમરસ હોસ્ટેલ એડમીશન: ગુજરાતમા અમદાવાદ, ભુજ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિંમતનગર અને પાટણ મા સમરસ હોસ્ટેલ આવેલી છે. જેમા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે રહેવા જમવાની સ્વલત આપવામા આવે છે. જેમા એડમીશન માટે વર્ષ 2023-24 ની જાહેરાત આવી ગયેલ છે. સમરસ હોસ્ટેલ એડમીશન. સમરસ હોસ્ટેલ મેરીટ લીસ્ટ, ફોર્મ ભરવાની માહિતી વગેરે જરૂરી માહિતી આ પોસ્ટમા મેળવીશુ

    સંસ્થાનું નામ

    ગુજરાત સમરસ હોસ્ટેલsosayti 

    છાત્રાલય નું નામ 

    Samras Hostel Admission 2023

    કુલ છાત્રાલય 

    20

    અભ્યાસક્રમ વિગત 

    કોલેજ કક્ષાના અભ્યાસક્રમો 

    જિલ્લો 

    અમદાવાદ, આણંદ, ભાવનગર, ભુજ હિંમતનગર, જામનગર, પાટણ, રાજકોટ, સુરત, વડોદરા

    અરજી કરવાની છેલ્લી તારીખ 

    25.6.2023

    અરજી 

    online 

    વેબસાઈટ 

    https://samras.gujarat.gov.in/

    હોમ પેજ 

    click here 

    Samras Hostel Admission 2023; કોલેજ કક્ષાના સ્નાતક, અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને વર્ષ 2023-24નાં શૈક્ષણિક વર્ષ માટે અમદાવાદ, ભુજ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિમતનગર અને પાટણ મા આવેલી સમરસ કુમાર અને કન્યા હોસ્ટેલ મા ફ્ક્ત ગ્રુપ-૧ (ઇજનેર કક્ષાના અભ્યાસક્રમો) માં પ્રવેશ મેળવવા ઇચ્છતા તમામ વિદ્યાર્થીઓ પાસેથી સમરસ હોસ્ટેલ એડમીશન માટેની ઓફીસીયલ વેબસાઇટ  https://samras.gujarat.gov.in/  વેબસાઈટ પર તા: 25-06-2023 સુ ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

    સમરસ હોસ્ટેલ પ્રવેશ નિયમો

    👉સમરસ હોસ્ટેલ પ્રવેશ માટે સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં કોઈપણ વર્ષ કે સેમેસ્ટરમાં નવો પ્રવેશ મેળવવા માટે ધોરણ-૧૨ ની ટકાવારીના આધારે મેરીટના આધારે એડમીશન આપવામાં આવશે. (નોંધ: વિદ્યાર્થીએ ૫૦% કે તેથી વધુ માર્ક મેળવેલ હોવા જોઈએ.) વિદ્યાર્થી માત્ર ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ અંગેનો હક્ક દાવો કરી શકશે નહિ. ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરીટ યાદી પ્રસિદ્ધ થયેથી તેમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓએ વેબસાઈટ પર દર્શાવેલ નિયત સમયમાં સબં સમરસ છાત્રાલય ખાતે અસલ પ્રમાણપત્રો નુ ડોકયુમેન્ટ વેરીફીકેશન કરાવવાનુ હોય છે. ત્યારબાદ સબંધિત સમરસ છાત્રાલય દ્વારા એડમીશન નિયત કરવામાં આવશે.

    👉 જો કોઈ વિદ્યાર્થિની ઓનલાઈન ફોર્મમાં ભરેલ ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના પ્રમાણપત્રો/વિગતોમાં તફાવત જણાશે તો તેવા અરજદારોનો પ્રવેશ રદ કરવામાં આવશે.

    👉સમરસ છાત્રાલય જે જિલ્લામાં આવેલ છે તે જ જિલ્લાની કોલેજ ખાતે અભ્યાસ કરતા છાત્રો જ પ્રવેશપાત્ર ગણાશે.

    👉સમરસ છાત્રાલયના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો ઓફીસીયલ દર્શાવેલ વેબસાઈટ પર દર્શાવેલ છે. જેનો સંપુર્ણ અભ્યાસ કરી છાત્રોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. • ગ્રામ્ય વિસ્તારના છાત્રો ઈ-ગ્રામ ` પણ પ્રવેશ માટેની ઓનલાઈ કરી શકે છે.

    ગુજરાત સમરસ હોસ્ટેલ લીસ્ટ

    ✔રાજકોટ સમરસ હોસ્ટેલ એડમીશન 2023-24

    ✔અમદાવાદ સમરસ હોસ્ટેલ પ્રવેશ 2023-24

    ✔બરોડા સમરસ હોસ્ટેલ એડમીશન2023-24

    ✔ સુરત સમરસ હોસ્ટેલ પ્રવેશ 2023-24

    ✔આનંદ સમરસ હોસ્ટેલ એડમીશન 2023-24

     ✔પાટણ સમરસ હોસ્ટેલ પ્રવેશ 202324

    ✔ભાવનગર સમરસ હોસ્ટેલ પ્રવેશ 2023-24

    ✔જામનગર સમરસ હોસ્ટેલ પ્રવેશ 2023-24

     ✔ભુજ સમરસ હોસ્ટેલ પ્રવેશ2023-24

    ✔હિમતનગર સમરસ હોસ્ટેલ પ્રવેશ 2023-24

    ✔જામનગર સમરસ હોસ્ટેલ પ્રવેશ2023-24

     ✔ભુજ સમરસ હોસ્ટેલ પ્રવેશ 2023-24 

    ✔ હિમતનગર સમરસ હોસ્ટેલ પ્રવેશ 2023-24

    Samras Hostel એડમીશન 2023 ડોકયુમેન્ટ લીસ્ટ

    ✔ વિદ્યાર્થીનું જાતિ પ્રમાણપત્ર

     ✔આવકનું પ્રમાણપત્ર

    ✔વિદ્યાર્થીની છેલ્લી માર્કશીટ

    ✔સ્થાનિક વાલી માટે પાસપોર્ટ ફોટા

    મહત્વ પૂર્ણ લિંક 

    તારીખ 

    મહત્વ પૂર્ણ તારીખ 

    last date 

    25.6.2023

    સતાવાર વેબસાઈટ 

    અહીંયા ક્લીક કરો 

    સત્તાવાર જાહેરાત 

    અહીંયા ક્લીક કરો 

    ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી નોટિફેકશન ઓરિજિનલ





    Samras hostel faq

    પ્રશ્ન 1. સમરસ હોસ્ટેલ કોણે માટે છે

    જવાબ - કોલેજ વિદ્યાર્થી માટે રહેવા અને જમવા ની સુવિધા માટે છે.

    પ્રશ્ન 2. સમરસ હોસ્ટેલ માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે.

    જવાબ. છેલ્લી તારીખ 25.6.2023 છે.

    No comments:

    Post a Comment