:- શિક્ષણ અપડેટ્સ*
👉 બદલી ના નિયમો 1.4.2022. Downlod
👉 બદલી માટે પતિ પત્ની કેસ માટેના પ્રમાણપત્રનો નમૂનો- CLICK HERE ●
*પ્રાથમિક શિક્ષકોની બદલી માટે હવેથી અગ્રતા ક્રમ આ મુજબ રહેશે.*
(૧) વિધવા/વિધૂર
(૨) દિવ્યાંગ
(૩) પ્રાથમિક શિક્ષક દંપતિ
(૪) સરકારી નોકરી કરતા દંપતિ
(૫) સરકારી અનુદાનિત સંસ્થામાં નોકરી કરતા કર્મચારીના શિક્ષક પતિ/પત્ની
(૬) વાલ્મિકી
આ મુજબ રહેશે..
👉બદલી ના નવા નિયમ મુજબ મહેકમ પરિશિષ્ટ ક
ધોરણ 6 થી 8 માટે
ક્રમ |
બાબત |
ધોરણ અને માપદંડ શિક્ષકોની સંખ્યા
|
1 |
શિક્ષકોની સંખ્યા (ક) ધો. 1 થી 5 માટે |
દાખલ કરેલ બાળકો 60 સુધી = 2 (બે) 61 થી 90 વચ્ચે = 3 (ત્રણ) 91 થી 120 વચ્ચે = 4 (ચાર ) 121 થી 200 વચ્ચે = 5 (પાંચ) 150 થી વધારે = 5 +1 મુખ્ય શિક્ષક 200 બાળકો થી વધારે =વિધાર્થી શિક્ષક ગુણૉત્તર (મુખ્ય શિક્ષક સીવાય ) 40 થી વધુ નહિ
|
|
6 ધોરણ થી 8 મા ધોરણ માટે |
(1)વર્ગ દીઠ ઓછામાં ઓછો 1 શિક્ષક ,જેથી નિચેના વિષય માટે ઓછામાં ઓછો એક શિક્ષક
(2) પ્રત્યેક 35 બાળકો માટે ઓછામાં ઓછું એક શિક્ષક (3) બાળકોનો પ્રવેશ 100 થી વધારે હોય ત્યાં ( 1) એક પૂર્ણ કાલે મુખ્ય શિક્ષક (ક)કલાશિક્ષક (ખ) આરોગ્ય અને શારીરિક શિક્ષણ (ગ) કાર્ય શિક્ષણ
|
2 |
મકાન |
નીચે પ્રમાણેનું બારે માસ માટે અનુકૂળ મકાન 1. દરેક શિક્ષક માટે ઓછામાં ઓછું 1 વર્ગખંડ અને કાર્યાલય સહ સ્ટોર સહ મુખ્ય શિક્ષક નો ખંડ 2. અવરોધ મુક્ત પ્રવેશ 3. છોકરા અને છોકરીઓ માટે અલગ ટોયલેટ 4. બધા બાળકો માટે સલામતની પીવાના પાણીની સગવડ 5 . શાળામાં મધ્યાહન ભોજન યોજના માટે જ્યાં રસોઈ થતી હોય ત્યાં રસોડું 6. રમતનું મેદાન 7. શાળાના મકાનના રક્ષણ માટે દીવાલ અથવા વાડ ની વ્યવસ્થા
|
3 |
શૈક્ષણિક વર્ષમાં કામકાજના ઓછામાં ઓછા દિવસ
|
શૈક્ષણિક વર્ષમાં કામકાજના ઓછામાં ઓછા દિવસ 1. પ્રથમ ધોરણથી પાંચમા ધોરણ માટે કામકાજના બસો દિવસ 2. છઠ્ઠા થી 8 માં ધોરણ માટે કામકાજના 220 દિવસ 3. 1 થી 5 માં ધોરણ માટે શૈક્ષણિક 800 કલાક 4. છઠ્ઠા થીથી આઠમા ધોરણ માટે શૈક્ષણિક વર્ષ શિક્ષણના 1000 કલાક
|
4 |
શિક્ષક માટે અઠવાડિયાના કામકાજના ઓછામાં ઓછા કલાક
|
શિક્ષકે તૈયારી માટે આપવા પડે તે સહિતના શિક્ષક દીઠ અઠવાડિયાના કામના 45 કલાક
|
5 |
શીખવાની ભણવાની સાધનસામગ્રી
|
દરેક વર્ગની જરૂર મુજબ પૂરી પાડવામાં આવશે
|
6 |
ગ્રંથાલય
|
દરેક શાળામાં ગ્રંથાલય રાખવાનું રહેશે. તેમાં સમાચાર પત્રો, મેગેઝિન ,તમામ વિષયો પરના પુસ્તકો તેમજ વાર્તાની ચોપડીઓ રાખવાની રહેશે
|
7 |
રમત ની સામગ્રી ,રમત ગમત ખેલકૂદની સાધનસામગ્રી
|
દરેક વર્ગની જરૂર મુજબ પૂરી પાડવામાં આવશે
|
0 Comments