Hot Posts

Popular Posts

JOCKS# देखिए पति-पत्नी के बेहतरीन चुटकुले, हंसते रहिए/ પતિ પત્ની ના બેસ્ટ જોક્સ જોતા રહો હસતા રહો

 JOCKS# देखिए पति-पत्नी के बेहतरीन चुटकुले, हंसते रहिए/ પતિ પત્ની ના બેસ્ટ જોક્સ જોતા રહો હસતા રહો 

👱🏻‍♀️પત્ની : મારે 🍔બર્ગર ખાવું છે.

👱🏻પતિએ એક 🍔બર્ગર લાવીને આપ્યું.

👱🏻‍♀️પત્ની : 🙏🏻થેન્ક્સ.

👱🏻પતિ : ફક્ત 🙏🏻થેન્ક્સ?

👱🏻‍♀️પત્ની : ઓહ, તો તમને એક 💋કિસ જોઈએ છે.

👱🏻પતિ : બકવાસ બંધ કર અને આ 🍔બર્ગર અડધું અડધું કર, હું પણ ખાઈશ.🤣

🤣🤣

Read More- yojanaફ્રી સિલાઈ મશીન યોજના ગુજરાત | PM Free Silai Machine Yojana in Gujarati

10- BAG-LESS DAYS-  પ્રવુતિ ઓનું અસરકાર આયોજન 10- BAG-LESS DAYS માં શિક્ષકો કેવી રીતે કામ કરશે . 

👱🏻‍♀️પત્ની : મારે 🍔બર્ગર ખાવું છે.

👱🏻પતિએ એક 🍔બર્ગર લાવીને આપ્યું.

👱🏻‍♀️પત્ની : 🙏🏻થેન્ક્સ.

👱🏻પતિ : ફક્ત 🙏🏻થેન્ક્સ?

👱🏻‍♀️પત્ની : ઓહ, તો તમને એક 💋કિસ જોઈએ છે.

👱🏻પતિ : બકવાસ બંધ કર અને આ 🍔બર્ગર અડધું અડધું કર, હું પણ ખાઈશ.🤣

🤣🤣

પપ્પુ જયારે પણ કપડાં ધોતો ત્યારે વરસાદ પડતો હતો.

1 દિવસ તડકો નીકળ્યો તો તે ખુશ થયો અને દુકાન પર કપડાં ધોવાનો સાબુ લેવા ગયો.

તે જેવો જ દુકાન પર ગયો કે વાદળ ગરજવાના શરૂ થઈ ગયા.

પપ્પુએ ફટાફટ આકાશ તરફ જોયું અને બોલ્યો,

અરે ભાઈ, હું તો બિસ્કિટ લેવા આવ્યો છું, કસમથી.🤭

🤫

🤔

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને WHAT UP  પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

👱🏻પતિ (પત્નીને) : આજે સવારે કોણ જાણે કોનું મોં જોઈને ઉઠ્યો હતો કે

દિવસનું જમવાનું પણ નસીબ થયું નહિ.

👱🏻‍♀️પત્ની (પતિને) : મારુ માનો તો બેડરૂમમાં લાગેલો 🪞અરીસો કચરામાં ફેંકી દો,

નહિ તો રોજ આજ ફરિયાદ રહેશે.

ત્યારથી 👱🏻પતિ ભૂખો રહીને ઉપવાસ કરતા શીખી ગયો છે.🤪🤪🤣🤣

એક ભિખારીએ પાંચ રૂપિયા માંગ્યા તો માણસ બોલ્યો,

તારા હાથ પગ સલામત છે, તું કોઈ કામ કેમ નથી કરતો?

ચાલ હું તને કામ આપીશ.

ભિખારી બોલ્યો : મહિનાના કેટલા આપશો?

માણસ બોલ્યો : 5 હજાર રૂપિયા.

ભિખારી : તું તારું કામ છોડીને મારી પાસે બેસવાનું શરૂ કરી દે,

મહિને 25 હજાર રૂપિયા હું તને આપીશ.🤣🤣🤣

Also Read :

શા માટે ભારતની વસ્તી ગણતરીનું કામ અટકી ગયું છે, તે પણ 2021 સુધી મુલતવી રાખવામાં આવ્યું હતું... હવે સમસ્યા ક્યાં છે?

(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.

પતિ : જે ચોરી કરે છે,

પાછળથી ખુબ પસ્તાય છે.

પત્ની (રોમાન્ટિક અંદાજમાં): અને તમે,

આપણા લગ્ન પહેલા જે મારી ઊંઘ ચોરી હતી,

મારું દિલ ચોર્યું હતું,

એના વિષે તમારો શું ખ્યાલ છે?

પતિ : એજ તો કહી રહ્યો છું,

જે ચોરી કરે છે તે પાછળથી ખુબ પસ્તાય છે.

😅😝😂😜🤣🤪

Limada no Mor / લીમડાના મોરનો રસ ચૈત્ર મહિનામાં જ કેમ પીવામાં આવે છે? જાણો શું છે કારણ

.

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.

પતિ : જે ચોરી કરે છે,

પાછળથી ખુબ પસ્તાય છે.

પત્ની (રોમાન્ટિક અંદાજમાં): અને તમે,

આપણા લગ્ન પહેલા જે મારી ઊંઘ ચોરી હતી,

મારું દિલ ચોર્યું હતું,

એના વિષે તમારો શું ખ્યાલ છે?

પતિ : એજ તો કહી રહ્યો છું,

જે ચોરી કરે છે તે પાછળથી ખુબ પસ્તાય છે.

😅😝😂😜🤣🤪

પત્ની ગુસ્સામાં પતિને કહે છે,

પત્ની : તમે ઘરમાં આ ચોર નોકર કેમ રાખ્યો છે?

પતિ : કેમ, શું થયું?

પત્ની : તમે પરમ દિવસે હોટલમાંથી જે ચાંદીની પ્લેટ લાવ્યા હતા,

તે આણે ગાયબ કરી દીધી છે.

😅😝😂😜🤣🤪

(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

છોકરી: તમારો મોબાઇલ તો બહુ સરસ છે.

કેટલામાં લીધો. . .

છોકરો: લીધો નથી. રેસમાં જીત્યો. . .

છોકરી: અરે વાહ, કેટલા લોકો હતા રેસમાં. . .

છોકરો: ત્રણ જણ. હું,

પોલિસવાળો અને મોબાઇલ શોપવાળો.

🤣🤣🤣🤣

છોકરી: તમારો મોબાઇલ તો બહુ સરસ છે.

કેટલામાં લીધો. . .

છોકરો: લીધો નથી. રેસમાં જીત્યો. . .

છોકરી: અરે વાહ, કેટલા લોકો હતા રેસમાં. . .

છોકરો: ત્રણ જણ. હું,

પોલિસવાળો અને મોબાઇલ શોપવાળો.

🤣🤣🤣🤣

યુવક- મારી સાથે લગ્ન કરી લે… યુવતી- કેમ?

યુવક-મારા પિતા ગામની સૌથી મોટી વ્યક્તિ છે…

લગ્ન પછી યુવતીને ખ્યાલ આવ્યો કે યુવકના પિતા 105 વર્ષના છે.

🤣🤣🤣🤣

યુવક- મારી સાથે લગ્ન કરી લે… યુવતી- કેમ?

યુવક-મારા પિતા ગામની સૌથી મોટી વ્યક્તિ છે…

લગ્ન પછી યુવતીને ખ્યાલ આવ્યો કે યુવકના પિતા 105 વર્ષના છે.

🤣🤣🤣🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

પપ્પુનો ન્યુઝ પેપર વાળાને લખેલો પત્ર.

સવિનય સાથે જણાવવાનું કે,

તમારા ન્યુઝ પેપરમાં

છૂટાછેડાના ગેરફાયદા ઉપરનો લેખ

વાંચીને મારી પત્નીએ

છૂટાછેડાનો વિચાર રદ કરી સુખ દુઃખમાં

મારો સાથ નિભાવવાનું નક્કી કર્યું છે.

તો મારુ લવાજમ કેન્સલ કરશો, કાલથી

તમારું ન્યુઝ પેપર મારા ઘરે આવવું જોઈએ નહિ.

😅😝😂😜🤣🤪

પપ્પુનો ન્યુઝ પેપર વાળાને લખેલો પત્ર.

સવિનય સાથે જણાવવાનું કે,

તમારા ન્યુઝ પેપરમાં

છૂટાછેડાના ગેરફાયદા ઉપરનો લેખ

વાંચીને મારી પત્નીએ

છૂટાછેડાનો વિચાર રદ કરી સુખ દુઃખમાં

મારો સાથ નિભાવવાનું નક્કી કર્યું છે.

તો મારુ લવાજમ કેન્સલ કરશો, કાલથી

તમારું ન્યુઝ પેપર મારા ઘરે આવવું જોઈએ નહિ.

😅😝😂😜🤣🤪

(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

એક મહિલાએ નાટકમાં

ઝગડાળુ પત્નીનો સફળ અભિનય કર્યો.

લોકોએ એને ઘણો પસંદ કર્યો.

નાટક પછી એક પત્રકારે પૂછ્યું,

‘પહેલી વારમાં જ આટલો સફળ અભિનય

કરવાં પાછળનું રહસ્ય શું છે?’

મહિલા : એમાં કોઈ ખાસ વાત નથી.

મંચ પર પોતાના કલાકાર સાથી સાથે બોલતા

સમયે મેં મનમાં એ વિચારી લીધું કે

હું વાસ્તવમાં પોતના પતિ સાથે વાત કરી રહી છું.

પતિ : આ વાત અવિશ્વસનીય છે,

તે સાંભળી છે માણસ જેટલો વધારે મુર્ખ હોય,

એને એટલી જ વધારે સુંદર પત્ની મળે છે.

પત્ની (ખુશ થઈને) : બસ-બસ,

રહેવા દો મારી પ્રશંસા કરવા સિવાય

કોઈ બીજા કામ પણ કરતા રહો.

😅😝😂😜🤣🤪

પતિ : આ વાત અવિશ્વસનીય છે,

તે સાંભળી છે માણસ જેટલો વધારે મુર્ખ હોય,

એને એટલી જ વધારે સુંદર પત્ની મળે છે.

પત્ની (ખુશ થઈને) : બસ-બસ,

રહેવા દો મારી પ્રશંસા કરવા સિવાય

કોઈ બીજા કામ પણ કરતા રહો.

😅😝😂😜🤣🤪

( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

ટ્રેનમાં એક મહિલા

પોતાના બાળકને વારંવાર કહી રહી હતી કે,

દીકરા જલ્દી ખીર ખાઈ લે,

નહીંતર સામે બેસેલા કાકાને આપી દઈશ.

કાકાથી રહેવાયું નહિ એટલે છેવટે બોલ્યા;

બહેન… જલ્દી કરો,

તમારી ખીરના ચક્કરમાં

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.

😅😝😂😜🤣🤪

જયારે કોઈ પરણેલો વ્યક્તિ

કોઈ કામ વિષે કહે કે

‘હું વિચારીને જણાવીશ.’

.

તો તેનો સીધો અર્થ છે કે તે

‘પોતાની પત્નીને પૂછીને જણાવશે.’

😅😝😂😜🤣🤪

😅😝😂😜🤣🤪

વાંચતા શીખવતી એપ્લિકેશન ડાઉનલોડ કરો

💛gujrateduapdet .net

Click Here

    💛news fact news .in

Click Here

💛gujrati help to help .com 

Click Here

    💛dharmik .com 

Click Here

    💛what up join 

Click Here

💛Join Our Telegram Group

Click Here

આ પણ વાંચો:પીએમ શ્રી યોજનાનો 14,500 શાળાને લાભ મળશે.

આ પણ વાંચો:What is an IPO Stock? How to Apply in Ipo. All Details About Ipo Stock Read Full Details Given Below.

આ પણ વાંચો  :રક્ષાબંધન નિબંધ ગુજરાતી | Raksha Bandhan Essay in Gujarati [PDF]

  1. આ પણ વાંચો Std 3 to 8 samayik mulyankan pat aayojan &pat online entry //xamta online entry 2023-24
  2. આ પણ વાંચો: SAT Schedule Letter Gujrat Primary school ગુજરાત ની પ્રાથમિક શાળા નું પ્રથમ વાર્ષિક પરીક્ષા નું ટાઈમ ટેબલ 
  3. આ પણ વાંચો ગુણોત્સવ 2.0 ની તૈયારી માટે માર્ગદર્શન || gunotsav 2.0 in 2023-24
  4. આ પણ વાંચો :HTAT મદદનીશ કેળવણી નિરીક્ષક (AEI )ના પ્રમોશન બઢ઼તી ભરતી 2023 નિયમો અને નોટિફેકશન    

Disclaimer

WWW.GUJRATEDU.NET WEBSITE IS NOT ASSOCIATED WITH ANY GOVERNMENT ORGANIZATION. The  . On our website you will find information related to education, jobs, schemes, entertainment.monsun and other topic iinformeshan .informeshan in teaching  

ગુજરાતી સુવિચાર શાળા માટે | નાના સુવિચાર | Gujarati Suvichar for School 

વાંચતા શીખવતી એપ્લિકેશન ડાઉનલોડ કરો – Read Along by GoogleTas FalvaniStd - 3 to 8 Tas Falvani and Vishay karyabhar Babat Paripatra ENGLISH 

એકમ કસોટી (પ્રશ્નબેંક) ડાઉનલોડ કરો | Ekam Kasoti Papers Download @ https://schoolattendancegujarat.in

rte gujarat admission 2024 25 online date

No comments:

Post a Comment