શ્રીમદ ભગવદગીતા: શાળાઓમા હવે ભણાવાશે ગીતાજીના પાઠ, શિક્ષણની સાથે થશે સંસ્કારોનુ સિંચન

Gujrat
By -
0

શ્રીમદ ભગવદગીતા: શાળાઓમા હવે ભણાવાશે ગીતાજીના પાઠ, શિક્ષણની સાથે થશે સંસ્કારોનુ સિંચન     

  • શ્રીમદ ભગવદગીતા: ગીતા જયંતિ નિમિતે રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામા આવ્યો છે. હવે હોરણ 6 થી 12 મા શ્રીમદ ભગવદગીતા ના પાઠ વિષય તરીકે ભણાવવામા આવશે. શિક્ષણ ની સાથે સાથે વિદ્યાર્થીઓમા સંસ્કારોનુ સિંચન થાય તે માટે રાજય સરકાર દ્વારા આ મહ્ત્વનો નિર્ણય લેવામા આવ્યો છે. શ્રીમદ ભગવદગીતા નો વિષય તરીકે સમાવેશ કરવામા આવ્યો છે. જૂન 2024 થી શરૂ થતા નવા શૈક્ષણિક સત્રથી તેનો અમલ કરવામા આવશે.

ગીતા જયંતિ પર રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય


  1. ધોરણ 6 થી 12 મા ભણાવાશે ગીતાજી ના પાઠ
  2. • પ્રથમ તબક્કામા ધોરણ 6 થી 8 ને આવરી લેવામા આવશે
  3. • વિદ્યાર્થીઓને ચિત્ર વાર્તા સાથે ભણાવાશે ગીતાજીના પાઠ

ક્યારથી ભણાવશે  

વર્ષ 2024-25

કયા ધોરણ 

ધોરણ 6 થી 12

પુસ્તક નામ 

શ્રીમદ ભગવદગીતા ના સિદ્ધાંતો અને મૂલ્યો

ગુજરાત અપડેટ 

અહીંયા થી જુવો 

ધાર્મિક જ્ઞાન 

અહીંયા થી જુવો 


પુસ્તક અનુક્રમણિકા


ક્રમ 

પ્રકરણ નામ 

1

धर्मक्षेत्रे कुरूक्षेत्रे

2

અંતિમ દીક્ષા

3

આને કહેવાય વિદ્યાર્થી!

4

આપણી પરંપરા

5

સંતુલિત જીવન

6

ચાણક્યની અલિપ્તતા

7

कर्मण्येवाधिकारस्ते

8

સહનશીલતા

9

મોજીલો કાગડો

10

સ્થિતપ્રજ્ઞ: કોને કહેવાય?




  • સરકારે ભગવદગીતાના પાઠ ભણવાના અને તેના થકી વિદ્યાર્થીઓ મા થનાર સંસ્કાર સિંચન ના અનેક ફાયદા ગણાવ્યા છે. આ પુસ્તકનો અભ્યાસમા સમાવેશ કરવા પાછળ વિદ્યાર્થીઓને સરળ ભાષામાં ભગવદગીતાની સમજણ મળે તેવો હેતુ રહેલો છે. ભગવદગીતા વિદ્યાર્થીઓને વાસ્તવિક જીવનના અનેક સવાલો ના જવાબ મળશે.
  • આજે ગીતા જયંતિ નિમિતે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી હતી. શાળાઓમાં ધોરણ 6 થી 12 ના અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદગીતાનો સમાવેશ કરવામા આવ્યો છે. પહેલા તબક્કામાં ધોરણ 6 થી 8 ને આવરી લેવામા આવનાર છે. ગીતા જયંતિના દિવસે જ કારે આ મહત્વનો નિર્ણય કર્યો છે.
  • આવનારી પેઢીમાં શિક્ષણની સાથે સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી આ નિર્ણય લઇ શ્રીમદ ભગવદગીતાનો અભ્યાસક્રમ મા સમાવેશ કરવામા આવ્યો છે. સરકારે ભગવદગીતાના પાઠ ભણવાથી વિદ્યાર્થીઓને થનાર અનેક ફાયદા ગણાવ્યા છે. વિદ્યાર્થીઓને સરળ ભાષામાં ભગવદગીતાની સમજણ આપવામા આવશે.

શાળા આપશે ગીતા જ્ઞાન


  • ધોરણ 6 થી 12ના અભ્યાસક્રમમાં ગીતાના પાઠ નો સમાવેશ કરવામા આવ્યો છે. નવા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતુ. રાજ્યના શિક્ષણ વિભાગે આ પુસ્તકને તૈયાર કર્યું છે. પુસ્તકમાં ગીતાના મંત્ર અને તેનું ગુજરાતીમાં ભાષાંતર સરળ ભાષામા આપવામા આવ્યુ છે. સાથે ચિત્રાત્મક રજૂઆત કરવામા આવી છે. 2024ના નવા સત્રથી શાળામાં ગીતાના પાઠ ભણાવવામા આવશે.પુસ્તક માં  સચિત્ર વિગત પણ આપવામાં આવી છે.

💥શ્રીમદ ભગવદગીતા ના સિદ્ધાંતો અને મૂલ્યો bhag 1 

👉downlod 

💥ગીતાના આ ઉપદેશો વાંચો, તમને દરેક પગલે મળશે સફળતા

👉અહીંયા થી વાંચો 

💥 મારી સાથે જોડાઓ 

👉અહીંયા ક્લીક કરી જોડાઓ 


શું કહ્યું શિક્ષણમંત્રીએ ?


  • શ્રીમદ ભગવદગીતા ના અભ્યાસક્રમ મા તૈયાર કરાયેલા પુસ્તકનુ રાજયના શિક્ષણમંત્રીશ્રીના હસ્તે વિમોચન કરવામા આવ્યુ હતુ. આ પ્રસંગે રાજ્યના શિક્ષણમંત્રીશ્રી એ જણાવ્યુ હતુ કે સિલેબસ ને રસપ્રદ બનાવવા ઘણી મહેનત કરવામા આવી છે. ગીતાજીના અભ્યાસક્રમથી વિદ્યાર્થીઓનો સ્ટ્રેસ ઓછો થશે. આત્મહત્યાના કેસમાં પણ ઘટાડો થશે. અર્જુન સૌપ્રથમ ડિપ્રેશનનો ભોગ બન્યો હતો. કૃષ્ણએ ગીતાનું જ્ઞાન આપી તેને ડિપ્રેશનમાંથી બહાર કાઢ્યો હતો. ભગવદગીતા ના ભણાવેલા અંગે પરીક્ષા પણ લેવામા આવશે.

ALSO READ : 

👉Gujarati Panchag - Gujarati Calendar 2024 Download Here

 

સૂચના: અમારા લેખની નકલ કરતા પહેલા અમારી પરવાનગી જરૂરી છે. GUJRAT EDUAPDET .NET એ એક ખાનગી વેબસાઇટ છે અને તે કોઈપણ સરકારી સંસ્થા અથવા વિભાગનું પ્રતિનિધિત્વ કરતી નથી. અહીં અમે પ્રાથમિક શિક્ષણ ગુજરાત, શિક્ષણ ગુજરાત , ભરતી, મોબાઈલ અને ગેજેટ્સ, યોજનાઓ, સમાચાર અને ગુજરાત સરકારની વિવિધ સત્તાવાર વેબસાઈટો, અખબારો અને અન્ય વેબસાઈટો વિશેની માહિતી શેર કરીએ છીએ. 

👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
ALSO READ:  બેસ્ટ આર્ટિકલ વાંચવા 

  1. 💥આપણે  Go ogle Pay અને Paytm વાપરીએ છીએ પણ ચાર્જ પર કોઈ દિવસ ધ્યાન ગયું છે ?
  2. 💥SIP Investment:સંતાન માટે સરસ રોકાણ SIP Investment A good investment for children
  3. 💥SBI Scheme: ₹1 લાખ બની જશે ₹2 લાખ, જાણો કેવી રીતે મેળવવો જોખમ મુક્ત યોજનાનો લાભ
  4. 💥Self Business Idea: ઓછા પૈસાથી તમારો પોતાનો વ્યવસાય શરૂ કરો, તમને દર મહિને મોટો નફો કમાવો










.


Post a Comment

0Comments

Post a Comment (0)

Popular Posts

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!