શિક્ષક -વિદ્યાર્થી પ્રમાણ અને વિધાસહાયક /મુખ્યશિક્ષક/ શિક્ષક મહેકમ||TEACHER SETAP STD 1TO 8 AND BALVATIKA

Gujrat
By -
0

 શિક્ષક -વિદ્યાર્થી પ્રમાણ અને વિદ્યા સહાયક /મુખ્યશિક્ષક/ શિક્ષક મહેકમ||TEACHER SETAP STD 1TO 8 AND BALVATIKA  

ગુજરાત રાજ્ય ની સરકારી પ્રાથમિક શાળાઓ અને ધોરણ 1 થી 8 ની તમામ સરકારી શાળાઓ નું મહેકમ વર્ષ મુજબ હોય છે . શાળાઓમાં વિદ્યાર્થી ની સંખ્યા ના પ્રમાણ માં શિક્ષકો ની સંખ્યા મળતી હોય છે . આપણે અહીંયા બાલવાટિકા ,ધોરણ 1 થી 5 અને 6 થી 8 ની સંખ્યા નું સેટઅપ 2023/2024 કેટલી સંખ્યા ના આધારે મળશે તેનો વિગતે અભ્યાસ અહીંયા આપવાનો પ્રયત્ન કરેલ છે.  11.5,2023 ના ઠરાવ ના પ્રકરણ C  (અ ) અને (બ ) મુજબ આપવામાં આવ્યું છે 

  શિક્ષક વિદ્યાર્થી પ્રમાણ 2023/24

  • વર્ષ 2023/24 ના વર્ષ માં ગુજરાત રાજ્ય માં પ્રાથમિક શાળાઓ માં નવીન બાલવાટિકા ઓ શરુ કરવામાં આવી છે. 2023/24 નું મહેકમ જુલાઈ 2023 નું ગણવામાં આવશે. આધાર ડાયસ ના રજીસ્ટ્રેશન મુજબ ની સંખ્યા લેવામાં આવશે

  શિક્ષક વિદ્યાર્થી પ્રમાણ માટે પત્ર

  વર્ષ 2023 /2024 શિક્ષક વિદ્યાર્થી પ્રમાણ અને સેટ અપ માટે નિયામક કચેરી અને શિક્ષણ વિભાગ દ્રારા પત્ર થયેલ છે. તા 27.7.2023

  શિક્ષક વિદ્યાર્થી પ્રમાણ માટે કોષ્ટક

  • વર્ષ 2023 /24 શિક્ષક વિદ્યાર્થી પ્રમાણ નીચે કોષ્ટક મુજબ રહેશે.દર વર્ષે ધોરણ વિદ્યાર્થી સંખ્યા અને તેની સામે કુલ મળવાપાત્ર શિક્ષક આ અંગે ની માહિતી સરકાર વિવિધ ઠરાવ ,પરિપત્ર દ્રારા જાહેર કરે છે . વર્ષ 2022 થી બદલી ના નવા નિયમો અને 2023 માં સુધારેલ નિયમો માં શિક્ષક વિદ્યાર્થી પ્રમાણ જાહેર કરવાંમાં આવ્યું છે .આ પ્રમાણ 11.5,2023 ના ઠરાવ ના પ્રકરણ C  (અ ) અને (બ ) મુજબ આપવામાં આવ્યું છે .

  નિન્મ પ્રાથમિક - બાલવાટિકા થી ધો .5 

  ધોરણ 

  વિધાર્થી સંખ્યા 

  કુલ મળવાપાત્ર શિક્ષક 

  બાલ 

  60 વિધાર્થી સુધી 

  2

  વાટિકા 

  61થી 90 વિધાર્થી સુધી

  3

  થી 

  91થી 120 વિધાર્થી સુધી

  4

  ધો 5 

  121થી 200 વિધાર્થી સુધી

  5

  સુધી 

  201થી 240 વિધાર્થી સુધી

  6

  મળવા પાત્ર 

  241થી 280 વિધાર્થી સુધી

  7

  શિક્ષક 

  281થી 320વિધાર્થી સુધી

  8

  NEP 

  321થી 360 વિધાર્થી સુધી

  9

  2020

  361થી 400 વિધાર્થી સુધી

  10

  મુજબ 

  401થી 440 વિધાર્થી સુધી

  11

  સેટઅપ 

  441થી 480 વિધાર્થી સુધી

  12


  481થી 520 વિધાર્થી સુધી

  13


  521થી 560 વિધાર્થી સુધી

  14


  561 થી 600 વિધાર્થી સુધી

  15


  ધોરણ 6 થી 8 મંજુર મહેકમ 

  વિદ્યાર્થી સંખ્યા 

  વર્ગ 

  ભાષા 

  ગણિત 

  સામાજિક 

  એક એક વર્ગ 

  3

  1

  1

  1

  106 થી 140 વિદ્યાર્થી 

  4

  2

  1

  1

  141 થી 175 વિદ્યાર્થી 

  5

  2

  2

  1

  176 થી 210 વિદ્યાર્થી 

  6

  3

  2

  1

  211 થી 245 વિદ્યાર્થી 

  7

  3

  2

  2

  246 થી 280 વિદ્યાર્થી 

  8

  3

  3

  2

  281 થી 315 વિદ્યાર્થી 

  9

  4

  3

  2

  316 થી 350 વિદ્યાર્થી 

  10

  5

  3

  2

  351 થી 385 વિદ્યાર્થી 

  11

  5

  3

  3

  386થી 420 વિદ્યાર્થી 

  12

  5

  4

  3

  421 થી 455 વિદ્યાર્થી 

  13

  6

  4

  3

  456 થી 490 વિદ્યાર્થી 

  14

  6

  5

  3

  491થી 525 વિદ્યાર્થી 

  15

  6

  5

  4

  526 થી 560 વિદ્યાર્થી 

  16

  7

  5

  4

  શિક્ષક વિધાર્થી પ્રમાણ મજુર પદ્ધતિ 

  • વિદ્યાસહાયકશિક્ષક/મુખ્યશિક્ષકના વિધાર્થી પ્રમાણ અનુસાર શાળાવા૨ મહેકમ દર વર્ષે 30 મી જુલાઈ ની સ્થિતિએ શાળાના સામાન્ય વયપત્રક (જી.આ૨.) પર નોંધાયેલ તથા અભ્યાસ ચાલુ હોય તેવી વિધાર્થી સંખ્યાના આધારે નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણ એ મંજૂર કરવાનુ રહેશે. નિયામકશ્રી દ્વારા મંજૂર કરેલ મહેકમને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તાલુકાવાર મંજૂ૨ ક૨શે તથા તાલુકા પ્રામિક શિક્ષણાધિકારીએ શાળાવાર મંજૂર મહેકમની જાણ શાળાઓને કરવાની રહેશે તથા આ મંજૂર મહેકમ આગામી નવુ મહેક્મ મંજૂર ન થાય ત્યાં સુધી માન્ય ગણવાનુ રહેશે. દરેક શાળામાં પ્રાથમિક વિભાગ (ધોરણ-૧ થી ૫) અને ઉચ્ચ પ્રાથમિક વિભાગ (ધોરણ-૬ થી ૮) માં વિદ્યાર્થી સંખ્યાના આધારે જુદા જુદા વિભાગ/વિષયમાં RTE ACT 2009 ના પરિશિષ્ટ મુજબ .

  શિક્ષક વિધાર્થી પ્રમાણ  FAQ 


  Q .1 વર્ષ 2023 નું મહેકમ /સેટઅપ કયા મહિના ના આધારે નક્કી કરવામાં આવશે ?
  • ANS . વર્ષ 2023 નું મહેકમ જુલાઈ 2023 માસ આધારે થશે .

  Q .2 મંજુર મહેકમ શાનાં આધારે ગણશે ?
  • મંજુર મહેકમ 2023 માં આધાર ડાયસ ના ડેશબોર્ડ ના આધારે ગણાશે .

  સૂચના: અમારા લેખની નકલ કરતા પહેલા અમારી પરવાનગી જરૂરી છે. GUJRAT EDUAPDET .NET એ એક ખાનગી વેબસાઇટ છે અને તે કોઈપણ સરકારી સંસ્થા અથવા વિભાગનું પ્રતિનિધિત્વ કરતી નથી. અહીં અમે પ્રાથમિક શિક્ષણ ગુજરાત, શિક્ષણ ગુજરાત , ભરતી, મોબાઈલ અને ગેજેટ્સ, યોજનાઓ, સમાચાર અને ગુજરાત સરકારની વિવિધ સત્તાવાર વેબસાઈટો, અખબારો અને અન્ય વેબસાઈટો વિશેની માહિતી શેર કરીએ છીએ. GUJRAT EDU APDET NET એ વિવિધ પરિપત્ર વિવિધ ઠરાવ ના આધારે ઉપરોક્ત માહિતી આપે છે .આ માહિતી માત્ર જાણકારી હેતુ છે . માહિતી ગુજરાત ના વાલી ,વિધાર્થી અને શિક્ષકો ને ઉપયોગી હોઈ અહીંયા મુકવામાં આવી છે

  આ પણ વાંચો:ALSO READ:

  મધ્યાહન ભોજન યોજનામાં ભરતી// MDM BHARTI GUJTAT


   Raja List 2023 : જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023, ફટાફટ ચેક કરી લો આ વર્ષની રજાઓ


  SBI આશા શિષ્યવૃત્તિ 2023: SBI તરફથી વિધ્યાર્થીઓને 5 લાખની શિષ્યવૃત્તિ મળશે, જાણો સંપૂર્ણ માહિતી


  Work from Home: એસબીઆઇ સાથે તમારા મોબાઇલથી કામ કરીને દર મહિને ₹50,000 સુધી કમાઓ


   .

  Post a Comment

  0Comments

  Post a Comment (0)

  Popular Posts

  #buttons=(Ok, Go it!) #days=(20)

  Our website uses cookies to enhance your experience. Check Now
  Ok, Go it!