મધ્યાહન ભોજન યોજનામાં ભરતી// MDM BHARTI GUJTAT

teaching

મધ્યાહન ભોજન યોજનામાં ભરતી// MDM BHARTI GUJTAT

 મધ્યાહન ભોજન યોજનામાં ભરતી// MDM BHARTI GUJTAT

MDM Gujarat Recruitment:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારે માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણે કે મધ્યાહન ભોજન યોજનામાં ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.

    MDM Gujarat Recruitment

    પોસ્ટનું નામ

    વિવિઘ

    સંસ્થાનું નામ

    મધ્યાહન ભોજન યોજના

    નોકરી સ્થળ

    ગુજરાત

    નોટીફિકેશનની તારીખ

    11 જુલાઈ 2023

    ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ

    11 જુલાઈ 2023

    ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

    21 જુલાઈ 2023

    ઓફિશ્યલ વેબસાઇટ લીંક

    https://mdm.gujarat.gov.in/

    મારી સાથે જોડાઓ 

    અહીંયા ક્લીક કરો 

    પોસ્ટનું નામ

    નોટીફિકેશનમાં જણાવ્યા મુજબ મધ્યાહન ભોજન યોજના દ્વારા

    • જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર
    • તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝર

    કુલ ખાલી જગ્યા

    • જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર:-01
    • તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝર:-05

    લાયકાત

    મિત્રો,MDM ગુજરાતની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની માહિતી તમે નીચે આપેલ જાહેરાતમાં વિસ્તારપૂર્વક જોઈ શકો છો.

    પસંદગી પ્રક્રીયા

    પીએમ પોષણ યોજના અંતર્ગત ઉમેદવારની ભરતી ઓફલાઈન માધ્યમથી ફોર્મ ભરાઈ ગયા બાદ ઇન્ટરવ્યૂ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનદ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.


    પગારધોરણ


    પોસ્ટનું નામ

    સંસ્થાનું નામ

    જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર

    રૂપિયા 10,000

    તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝર

    રૂપિયા 15,000


    આ પોસ્ટ પણ વાંચો: 

    અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

    1. આધારકાર્ડ
    2. કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
    3. અભ્યાસની માર્કશીટ
    4. અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
    5. ડિગ્રી
    6. 2 ફોટો
    7. સહી
    8. તથા અન્ય

    મહત્વની તારીખ

    આ ભરતીની નોટિફિકેશન પીએમ પોષણ યોજના ઘ્વારા 11 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી

    • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:-11 જુલાઈ 2023
    • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:21 જુલાઈ 2023


    અરજી કેવી રીતે કરવી?


    • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
    • આ ભરતીમાં તમારે અરજી ફોર્મ રૂબરૂ જઈ મેળવવાનું રહેશે. અરજી ફોર્મ મેળવવાનું સ્થળ પી.એમ.પોષણ યોજના, કલેકટર કચેરી, વલસાડ છે.
    • આ ફોર્મ ભરી તથા સાથે જરૂરી પ્રમાણપત્રો જોડી આ જ સરનામાં ઉપર ફરીથી રૂબરૂ જઈ અથવા RPAD અથવા સ્પીડ પોસ્ટના માધ્યમથી મોકલવાનું રહેશે.

    આ પોસ્ટ પણ વાંચો: 

     SBI આશા શિષ્યવૃત્તિ 2023: SBI તરફથી વિધ્યાર્થીઓને 5 લાખની શિષ્યવૃત્તિ મળશે, જાણો સંપૂર્ણ માહિતી

    અરજી કરવા માટે જરૂરી લીંક


    નોકરીની જાહેરાત વાંચવા માટે

    અહીં ક્લિક કરો

    સત્તાવાર વેબસાઇટ પર જવા માટે

    અહીં ક્લિક કરો


    FAQs: મધ્યાહન ભોજન યોજનામાં ભરતીલગતા પ્રશ્નો અને જવાબો

    આ ભરતીનું નામ શું છે?

    આ ભરતીનું નામ મધ્યાહન ભોજન યોજના છે.


    આ ભરતીમાં કેટલો પગાર ચૂકવવામાં આવશે?

    આ ભરતીમાં રૂપિયા 15,000 પગાર ચૂકવામાં આવશે.


    આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

    આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 જુલાઈ 2023 છે.


    ALSO READ:

     Raja List 2023 : જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023, ફટાફટ ચેક કરી લો આ વર્ષની રજાઓ


    SBI આશા શિષ્યવૃત્તિ 2023: SBI તરફથી વિધ્યાર્થીઓને 5 લાખની શિષ્યવૃત્તિ મળશે, જાણો સંપૂર્ણ માહિતી


    SBI Work from Home: એસબીઆઇ સાથે તમારા મોબાઇલથી કામ કરીને દર મહિને ₹50,000 સુધી કમાઓ


    Post a Comment

    0 Comments

    Close Menu