Hot Posts

Popular Posts

શું છે? યશસ્વી એન્ટ્રન્સ ટેસ્ટ-2023-2024 || જાણો NTA PORTAL

શું છે? યશસ્વી એન્ટ્રન્સ ટેસ્ટ-2023-2024 || જાણો NTA PORTAL 


    અહીંયા ગુજરાત ના વિદ્યાર્થી ને ધોરણ 9 થી 12 ધોરણ માં મળતી શિષ્યવૃતિ અને તે અંગે ની પરીક્ષા ની તમામ વિગતો આપવામાં આવી છે.

    NTA શિષ્યવૃતિ ની વિગતો

    શિષ્યવૃતિ નું નામ પરીક્ષા નું નામ 

    યશસ્વી એન્ટ્રન્સ ટેસ્ટ-૨૦૨૩ 

    પોર્ટલ નું નામ 

    NTA Portal

    પરીક્ષા ની તારીખ 

    ૨૯ સપ્ટેમ્બર

    શિષ્યવૃતિ રકમ 

    મહત્તમ વાર્ષિક રૂ.૧.૨૫ લાખ

    હોમ પેજ

    અહીં ક્લિક કરો

    મારી સાથે જોડાઓ 

    અહીં ક્લિક કરો


    NTA PORTAL યશસ્વી એન્ટ્રન્સ શિષ્યવૃતિ કોને મળશે 

    વર્ષ 2023-24માં આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકારના ત વર્ગ (EBC) અને વિચરતી વિમુક્ત (DNT) જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેઓના માતા-પિતાની તમામ સ્ત્રોતની વાર્ષિક આવક રૂ.2.50 લાખથી વધુ ન હોય તેવા ધો.9 અને 10ના વિદ્યાર્થીઓની શાળાની ટ્યુશન ફી અને હોસ્ટેલ ફી એમ મળીને વધુમાં વધુ વાર્ષિક રૂ. 75,૦૦૦ સુધી અને ધો 11 અને ધો 12ના વિદ્યાર્થીઓને શાળાની ટ્યુશન ફી અને હોસ્ટેલ ફી એમ મળીને વધુમાં વધુ વાર્ષિક રૂ.1,25,000- સુધીની શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે

    NTA શિષ્યવૃતિ માટે પસંદ કરાયેલ સંસ્થા

    અહીંયા nta portal અને યશસ્વી એન્ટ્રેસ ટેસ્ટ માટે પસંદ કરાયેલ સંસ્થા ની યાદી આપેલ છે. યાદી ચેક કરવા માટે નીચે તે વેબસાઈટ ની લિંક આપવામાં આવી છે.

    સંસ્થા ની યાદી વેબસાઈટ 

    https://yet.nta.ac.in

    ગુજરાતમાં ધો. 9થી 12માં વિદ્યાર્થીઓને 1.25 લાખની મળશે શિષ્યવૃત્તિ મળવા પાત્ર થશે. આ શિષ્યવૃતિ લેવા માટે તેની પરીક્ષા પાસ કરવી અનિવાર્ય છે.ધોરણ ૯ થી ૧૨માં શિષ્યવૃત્તિ અંગેની યશસ્વી એન્ટ્રન્સ ટેસ્ટ-૨૦૨૩ માટે તા.૧૦ ઓગષ્ટ સુધી  NTA Portal પર અરજી કરવાની રહેશે. NTA દ્વારા આગામી તા.૨૯ સપ્ટેમ્બર-૨૦૨૩ના રોજ પરીક્ષા યોજાશે. ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓને મહત્તમ વાર્ષિક રૂ.૧.૨૫ લાખની શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે.

    NTS શિષ્યવૃતિ FAQ

    Q1. આ શિષ્યવૃતિ માટે પાત્રતા ધોરણ કયા છે?

    Ans - આ શિષ્યવૃતિ માટે પાત્રતા ધોરણ 9 થી 12 છે.


    Q 2 આ શિષ્યવૃતિ ગુજરાત ના બધા વિદ્યાર્થી ને મળશે?

    Ans - આ શિષ્યવૃતિ પસંદ કરાયેલ અને પોર્ટલ પર સંસ્થા યાદીવાળી  શાળા ના વિદ્યાર્થી ને મળશે.

    આ પણ વાંચો:ALSO READ:

    મધ્યાહન ભોજન યોજનામાં ભરતી// MDM BHARTI GUJTAT


     Raja List 2023 : જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023, ફટાફટ ચેક કરી લો આ વર્ષની રજાઓ


    SBI આશા શિષ્યવૃત્તિ 2023: SBI તરફથી વિધ્યાર્થીઓને 5 લાખની શિષ્યવૃત્તિ મળશે, જાણો સંપૂર્ણ માહિતી


    Work from Home: એસબીઆઇ સાથે તમારા મોબાઇલથી કામ કરીને દર મહિને ₹50,000 સુધી કમાઓ


    No comments:

    Post a Comment