Constitution Day of India Know its importance : સંવિધાન દિવસ ભારત એક અધ્યન //જાણો તેનું મહત્વ

Constitution Day of India Know its importance : સંવિધાન દિવસ ભારત  એક અધ્યન //જાણો તેનું મહત્વ  

દેશની સંવિધાન સભાએ હાલના સંવિધાનને વિધિવત રીતે 26 નવેમ્બર 1949ના રોજ સ્વિકાર કર્યું હતું. જો કે, સ્વીકાર કર્યાના બે મહિના બાદ એટલે 26 જાન્યુઆરી 1950ના રોજ તેને લાગૂ કર્યું હતું. દેશભરમાં 26 નવેમ્બર સંવિધાન દિવસ તરીતે મનાવામાં આવે છે. સંવૈધાનિક મૂલ્યોને પ્રમોટ કરવા માટે સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ મંત્રાલયે સંવિધાન દિવસ મનાવાનો નિર્ણય કર્યો હતો. રાષ્ટ્રીય સંવિધાન દિવસને રાષ્ટ્રીય કાનૂન દિવસ અને ભારતીય સંવિધાન દિવસના નામથી જાણવામાં આવે છે. તો આવો જાણીએ સંવિધાન દિવસ ભારત

શા માટે મનાવામાં આવે છે સંવિધાન દિવસ?

  • સંવૈધાનિક મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે સામાજિક ન્યાય મંત્રાલયે 19 નવેમ્બર 2015ના રોજ 26 નવેમ્બરના દિવસને સંવિધાન દિવસ તરીકે મનાવાનો નિર્ણય કર્યો હતો. સંવૈધાનિક મૂલ્યોની જાણકારી દેશના દરેક નાગરિકને હોય, એટલા માટે આ દિવસને મનાવામાં આવે છે. આ દિવસે સ્કૂલ અને કોલેજેમાં ભારતીય સંવિધાનની પ્રસ્તાવનાને ભણાવામાં આવે છે. તેની સાથે જ ભારતીય સંવિધાનની વિશેષતા અને મહત્વ પર પણ ચર્ચા થાય છે.

💥આખા સંવિધાનને તૈયાર કરવા માટે

👉2 વર્ષ, 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો

👉Bag of Borrowings

જાણો: ભારતીય સંવિધાનમાં નાગરિકોના મૌલિક અધિકાર, કર્તવ્ય, સરકારની ભૂમિકા, પીએમ, રાષ્ટ્રપતિ, ગવર્નર અને સીએમનો શક્તિઓનો ઉલ્લેખ કર્યો છે.


👉ભારતીય સંવિધાનને વિશ્વનું સૌથી લાંબુ લેખિત સંવિધાન માનવામાં આવે છે. તેમાં કેટલાય દેશોના સંવિધાનને અપનાવવામાં આવ્યું છે. એટલા માટે તેને ‘Bag of Borrowings’ પણ કહેવાય છે, તેમાં અમુક ભાગ યૂકે, અમેરિકા, જર્મની, આયરલેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને જાપાનના સંવિધાનમાંથી લાવવામાં આવ્યું છે.


સંવિધાન મૂળ કોપી 

👉સંવિધાનની મૂળ કોપી ટાઈપ અથવા પ્રિન્ટેડ નથી. તેને પ્રેમ નારાયણ રાયજાદાએ હાથેથી લખી હતી. સંવિધાનને કેલીગ્રાફીમાં ઈટેલિક અક્ષરોમાં લખ્યું છે

સંવિધાનની ઓરિજિનલ કોપી 

👉16 ઈંચ પહોંળી છે તેમાં 22 ઈંચ લાંબા પ્રેચમેન્ટ શીટ પર લખેલ્યું છે. તેમાં કુલ 251 પેજ છે

સંવિધાન કોપી વિષે


જાણો સંવિધાનમાં કુલ 1,45,000 શબ્દ છે. અંતિમ રુપ આપતા પહેલા તેમાં 2000થી વધારે સંશોધન કર્યા હતા.


👉સંવિધાનની અસલી કોપી હિન્દી અને અંગ્રેજી, બંને ભાષામાં લખેલી હતી.24 જાન્યુઆરી 1950ના રોજ સંવિધાન સભામાં 284 સભ્યોએ તેના પર હસ્તાક્ષર કર્યા હતા, તેમાં 15 મહિલા સામેલ હતી.

👉પેહલા :ભારતીય સંવિધાનમાં 395 અનુચ્છેદ, 22 ખંડ અને 8 અનુસૂચિ છે. 

👉જો કે, હાલના સમયમાં આપણા સંવિધાનમાં 470 અનુચ્છેદ, 25 ખંડ અને 12 અનુચૂસિની સાથે સાથે 5 પરિશિષ્ટ પણ છે.

👉જાણો ડો, ભીમરાવ આંબેડકરને ભારતીય સંવિધાનના નિર્માતા કહેવાય છે. ભારતીયના પ્રથમ કાયદા મંત્રી ડો. આંબેડકર સંવિધાન સમિતિના અધ્યક્ષ પણ હતાં.

👉જાણો: ભારતીય સંવિધાનની મૂળ સંરચના ભારતય સરકાર અધિનિયમ 1935 પર આધારિત છે.💥વર્ષ 2015માં 26 નવેમ્બરને સંવિધાન દિવસ તરીકે મનાવાનો નિર્ણય કર્યો હતો, તે એટલા માટે ખાસ છે કેમ કે તે વર્ષે સંવિધઆન નિર્માતા ડો. ભીમરાવ આંબેડકરની 125મી જન્મજયંતિ મનાવામાં આવી રહી હતી.


26 જાન્યુઆરી અને 26 નવેમ્બર વચ્ચેનો તફાવત

  •  આપણું બંધારણ 26 નવેમ્બર 1949ના રોજ તૈયાર કરવામાં આવ્યું હતું અને તેને બંધારણ સભા દ્વારા અપનાવવામાં આવ્યું હતું.  પરંતુ આ તારીખના બે મહિના પછી 26 જાન્યુઆરી 1950ના રોજ દેશમાં બંધારણ લાગુ કરવામાં આવ્યું.  26મી નવેમ્બર બંધારણ અને કાયદો દિવસ છે અને 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ છે.
READ MORE = બંધારણ માં શેક્ષણિક જોગવાઈઓ // Educational Provisions in the Constitution CLICK HERE 


READ MORE :બંધારણ સભા ||  bandharn sabha  CLICK HERE 

.

READ MORE :ભારતીય બંધારણ ના સ્ત્રોત CLICK HERE 

.


સૂચના: અમારા લેખની નકલ કરતા પહેલા અમારી પરવાનગી જરૂરી છે. GUJRAT EDUAPDET .NET એ એક ખાનગી વેબસાઇટ છે અને તે કોઈપણ સરકારી સંસ્થા અથવા વિભાગનું પ્રતિનિધિત્વ કરતી નથી. અહીં અમે પ્રાથમિક શિક્ષણ ગુજરાત, શિક્ષણ ગુજરાત , ભરતી, મોબાઈલ અને ગેજેટ્સ, યોજનાઓ, સમાચાર અને ગુજરાત સરકારની વિવિધ સત્તાવાર વેબસાઈટો, અખબારો અને અન્ય વેબસાઈટો વિશેની માહિતી શેર કરીએ છીએ. 

👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
ALSO READ:  બેસ્ટ આર્ટિકલ વાંચવા 

  1. 💥આપણે  Go ogle Pay અને Paytm વાપરીએ છીએ પણ ચાર્જ પર કોઈ દિવસ ધ્યાન ગયું છે ?
  2. 💥SIP Investment:સંતાન માટે સરસ રોકાણ SIP Investment A good investment for children
  3. 💥SBI Scheme: ₹1 લાખ બની જશે ₹2 લાખ, જાણો કેવી રીતે મેળવવો જોખમ મુક્ત યોજનાનો લાભ
  4. 💥Self Business Idea: ઓછા પૈસાથી તમારો પોતાનો વ્યવસાય શરૂ કરો, તમને દર મહિને મોટો નફો કમાવો


Popular Posts