Hot Posts

Popular Posts

દૂરવર્તી શિક્ષણ || બાયસેગ પ્રસારણ (DISTANCE EDUCATION) વંદે ગુજરાત લાઈવ પ્રસારણ

બાયસેગ શું છે? ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની સરકારી અને ખાનગી શાળાઓમાં ધોરણ ત્રણથી 12 સુધી ભણતા વિદ્યાર્થીઓ માટે 'ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ઑફ જીઓઇન્ફર્મેટિક્સ' એટલે કે BISAG વંદે ગુજરાત ચૅનલો, ડીડી ગિરનાર, GCERT અને GHSEBની યૂટ્યૂબ ચૅનલો મારફતે ભણાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.


 “બાયસેગ” થી પ્રસારીત થતાં શિક્ષણના કાર્યક્રમો


  ૨૧ મી સદીએ જ્ઞાન અને વિજ્ઞાનની સદી છે. વિજ્ઞાન અને ટેકનોલોજીએ આજે જે હરણફાળ ભરી છે. તેનો જો શિક્ષણ ક્ષેત્રે વિનિયોગ કરવામાં આવે તો દરેકને શિક્ષણ આપવાનો પ્રયાસ સફળ થઈ શકે. હવે તો ગુજરાતમાં કેયુ બેન્ડની છેક ગામડા સુધી સરકારે સહાય કરી છે. જેથી ગામડાના બાળકો પોતાના જ ગામમાં કે જુથ સંશોધન કેન્દ્રો દ્વારા ઘેર બેઠા શિક્ષણ પ્રાપ્ત કરી શકે. “બાયસેગ” થી પ્રસારીત થતાં શિક્ષણના કાર્યક્રમો સમગ્ર રાજ્યના બાળકો જોઈ શકે, સાંભળી શકે જે ‘દુરવર્તી શિક્ષણ’’ (DISTANCE EDUCATION) તરીકે ઓળખવામાં આવે છે. શિક્ષણના વિસ્તાર માટે દુરવર્તી શિક્ષણ ખુબજ જરૂરી છે. જેથી ગુજરાત રાજ્યમાં બાયસેગના માધ્યમથી ધોરણ ૬ થી ૮ ના ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી, ભાષાઓ તથા સા.વિજ્ઞાન જેવા વિષયોની સંકલ્પનાઓ સ્પષ્ટ થાય અને અસરકારક અને ગુણવતાસભર શિક્ષણ મળે તેવા ઉમદા આશય સાથે દુરવર્તી શૈક્ષણિક કાર્યક્રમ સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ છે.
  કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) અને જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશિપ પરીક્ષા તા.30-03-2024ના રોજ યોજાનાર છે* જે અંગે *હોલ ટીકીટનાં માર્ગદર્શન માટે તા.22-03-2024નાં રોજ સવારે ૧૧:૩૦* કલાકનાં રોજ *બાયસેગ (વંદે ગુજરાત ચેનલ નં.5) તથા યુ-ટ્યુબ (Gujarat e-Class) ચેનલ* પર જીવંત પ્રસારણ થનાર છે. તો આ જીવંતપ્રસારણ આપના તાબા હેઠળની તમામ શાળાઓના શિક્ષકો/બાળકો તેમજ વાલીઓ નિહાળે તે આપની કક્ષાએ સુનિશ્ચિત કરશો.


  *બાયસેગ પર નિહાળવા માટે :*
  બાયસેગ (વંદે ગુજરાત ચેનલ નં.5)

  તારીખ 9.3.2023 લાઈવ પ્રસારણ

  નમો લક્ષ્મી તથા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાઓ


  માન.મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને *જ્ઞાનદા ગર્લ્સ હાઇસ્કૂલ, ઘાટલોડિયા, અમદાવાદ* ખાતે *નમો લક્ષ્મી તથા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાઓ* તેમજ *મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ* અંતર્ગત વિકસાવવામાં આવેલ  *સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર લેબ જેવી ડિજિટલ સુવિધાઓ* ના લોકાર્પણ માટેનો કાર્યક્રમનું જીવંત પ્રસારણ *તા.09-03-2024 શનિવારના રોજ સવારે 9:00 કલાકે Youtube ની Gujarat e-Class ચેનલ પર તથા બાયસેગની વંદે ગુજરાત ચેનલ નં.5* પર પ્રસારણ થનાર છે.

  ઉપરોક્ત પ્રસારણ આપના તાબા હેઠળની તમામ પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના તમામ વિદ્યાર્થીઓ,આચાર્યશ્રીઓ, શિક્ષકો તથા એસ.એમ.સી./એસ.એમ.ડી.સી.ના સભ્યો તેમજ તમામ વાલીશ્રીઓ હાજર રહીને આ કાર્યક્રમને નિહાળે તે આપની કક્ષાએ સુનિશ્ચિત કરશો.

  *

  *બાયસેગ પર નિહાળવા માટે:*
  વંદે ગુજરાત ચેનલ નં.5  *ધોરણ 1, 2 નિદાન કસોટી અને ઉપચારાત્મક શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત ટેલીકોન્ફરન્સ* 

  *TPEO, કેની, BRC, CRC, આચાર્ય, ધોરણ 1, 2 ના શિક્ષકો તમામ કાર્યક્રમ નિહાળે તે સુનિશ્ચિત કરશો.*

  *તા. 15/02/2024, સવારે 11.30 કલાકે*


  https://www.youtube.com/live/1e44JNd7fnk?si=5CAXb_1mjwnqdlPi

  *🏷️ ધોરણ 1, 2 નિદાન કસોટી અને ઉપચારાત્મક શિક્ષણ કાર્ય ક્યારે કરવું / કેવી રીતે કરવું તે માટે અગત્યની સૂચનાઓ...જોઈ લો*

  👉 અહીંયા થી જૂવો 


         _શિક્ષક મિત્રોને શેર કરજો...🤟_

  👉જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધના ધોરણ 5 અને 8 ટેલીકોંફ્રન્સ 

  https://www.youtube.com/live/0axwYLV8-ks?si=RCdXjxIFVxf1233H
  Follow the એજ્યુકેશન માહિતી channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va96raMGk1Fjr3etnQ2Y

  ALSO READ

   

  :SAT Schedule Letter Gujrat Primary school ગુજરાત ની પ્રાથમિક શાળા નું પ્રથમ વાર્ષિક પરીક્ષા નું ટાઈમ ટેબલ 

  Model Papers all subject class wise 22 -23 imp paper std 3 ,4,5 6, 7,8 all  all subject from gujarat  primary school 

  હેતુઓ :

  • રાજ્યના તમામ સરકારી પ્રાથમિક શાળાઓના ધોરણ ૬ થી ૮ ના તમામ બાળકો દુરવર્તી શિક્ષણના માધ્યમથી વિષયવસ્તુનું જ્ઞાન મેળવે. 
  • ભાષાઓ તથા સા.વિજ્ઞાન જેવા વિષયો વિશિષ્ટ શિક્ષણ દ્વારા રાજ્યનાવિજ્ઞાન અને ટેક્નોલોજી, ગણિત, વિદ્યાર્થીઓ લાભ મેળવે. 
  • ટેક્નોલોજીના માધ્યમ દ્વારા દુરવર્તી શિક્ષણ પ્રક્રિયાથી માહિતગાર થાય. 
  • સ્થાનિક કક્ષાએ યોગ્ય શૈક્ષણિક સાધન સામગ્રી (Teaching Learning Material) ની મર્યાદા દુર થાય. 
  • જુદા- જુદા વિષય શિક્ષણની વિવિધ પદ્ધતિઓ અને પ્રયુક્તિઓથી રાજ્યના શિક્ષકો વાકેફ થાય. 
  • રાજ્યના અંતરિયાળ વિસ્તારના બાળકોનો શૈક્ષણિક પ્રવાસ દ્વારા શૈક્ષણિક જ્ઞાનમાં વધારો થાય

  વંદે ગુજરાત લાઈવ જોવા માટે અગત્ય ની લિંક સૂર્ય નમસ્કાર 

  વંદે ગુજરાત લાઈવ tv 

  અહીંયા કલીક કરો 

  💥સૂર્ય નમસ્કાર સેશન લિંક 

  યુ ટ્યૂબ લાઈવ

  💥અહીંયા કલીક કરો

  💥 લિંક 2 https://youtube.com/live/Z6O-xVXI3j4?feature=share

  વંદે ગુજરાત 5 

  અહીંયા કલીક કરો 

  ગૂજરાત e  class 

  અહીંયા કલીક કરો 

  વંદે ગુજરાત 2 

  અહીંયા કલીક કરો 

  વંદે ગુજરાત 1

  અહીંયા કલીક કરો 

  ડીડી ગિરનાર 

  અહીંયા કલીક કરો 

  school program 27.9.2023 Ssa એ class

  અહીંયા કલીક કરો

      અહીંયા ક્લીક કરો 

  pm  કાર્યક્રમ તા .27.9.2023 લાઈવ 

  અહીંયા કલીક કરો


  મારી સાથે જોડાઓ 

  અહીંયા કલીક કરો 


  NCERT દ્વારા યોજવામાં આવનાર રમત અને રમત આધારિત શિક્ષણ પરના વૅબિનારમાં ફાઉન્ડેશનલ સ્ટેજના શિક્ષકો, પ્રશિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને અન્ય સ્ટેક હોલ્ડર્સને નીચે જણાવેલ યુટ્યુબ લિંકમાં જોડાવા આપની કક્ષાએથી બિનચૂક જાણ કરશો.  તા. ૧૧/૧/૨૦૨૪ ના રોજ બપોરે ૨-૩૦ થી ૪-૩૦
  ALSO READ  આગામી તા.27.09.2023 બુધવારના રોજ માન. વડાપ્રધાનશ્રીના અધ્યક્ષસ્થાને *મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત રાજ્યની શાળાઓમાં વિવિધ માળખાકીય અને ડિજિટલ સુવિધાઓના લોકાર્પણ અને ખાતમૂહુર્તમાટેનો કાર્યક્રમ છોટાઉદેપુર જિલ્લાના  મુ.બોડેલી ખાતે આયોજિત કરવામાં આવેલ છે.

  આ કાર્યક્રમનું BISAG – વંદે ગુજરાત ચેનલ ઉપરાંત *સમગ્ર શિક્ષા-ગુજરાતની YouTube ચેનલ “Gujarat e-Class”ના માધ્યમથી પણ *તા.27.09.2023ના રોજ બુધવાર બપોરે 12:15* કલાકેથી જીવંત પ્રસારણ કરવામાં આવનાર છે. જેની લીંક આ મુજબ છેઃ

  👇👇👇👇👇👇

  https://shorturl.at/wyCGK

  Teaching larnig matriyal CLICK HERE

  આપના તાબા હેઠળની  તમામ શાળાઓમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ, સમુદાયના આગેવાનો અને મહાનુભાવો માન. વડાપ્રધાનશ્રીના અધ્યક્ષસ્થાને યોજાનાર આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી શકે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવા શાળા કક્ષાએ જરૂરી સૂચના અને આદેશ કરવા આજ્ઞાનુસાર વિનંતી છે. જે શાળાઓમાં સ્માર્ટ ક્લાસની સુવિધા છે ત્યાં ગામ લોકો અને સ્થાનિક મહાનુભાવો સ્માર્ટ ક્લાસની ઉપયોગથી મોટી સ્ક્રીન પર પ્રસારણ નિહાળી શકે તે સુનિશ્તિત કરવાનું રહેશે.

  શિક્ષણ સમાચાર ન્યૂઝ પેપર   No comments:

  Post a Comment