Gujrat edu apdet.net
આ પોસ્ટ માં નીચે મુજબ ની માહિતી મળશે
👉અધ્યન નિષ્પત્તિ એટલે શું?
👉અધ્યયન નિષ્પત્તિ
👉letest અધ્યયન નિષ્પતિ ફાઈલ pdf
👉G.C.E.R.T. ની વેબ સાઈટ ની ધોરણ વાઈઝ અધ્યન નિષ્પત્તિ લિંક
👫G.C.E.R.T. ની ધોરણ વાઈઝ અધ્યન નિષ્પત્તિ માટે અહીંયા ક્લીક કરો
સરળ ભાષામાં કહીયે તો જે તે એકમ, પાઠ કે હેતુને ધ્યાનમાં લઈને શિક્ષણકાર્ય પૂરું થયા પછી બાળકોમાં અમુક ચોક્કસ વર્તન પરીવર્તન આવવા જોઈએ તે નક્કી કરતા વિધાનને અધ્યયન નિષ્પત્તિ કહેવાય છે. અધ્યયન નિષ્પત્તિને ક્ષમતા(Xamata) તરીકે પણ ઓળખવામાં આવે છે.
👉અધ્યયન નિષ્પત્તિ
સરળ ભાષામાં કહીયે તો જે તે એકમ, પાઠ કે હેતુને ધ્યાનમાં લઈને શિક્ષણકાર્ય પૂરું થયા પછી બાળકોમાં અમુક ચોક્કસ વર્તન પરીવર્તન આવવા જોઈએ તે નક્કી કરતા વિધાનને અધ્યયન નિષ્પત્તિ કહેવાય છે.
અધ્યન નિષ્પત્તિ રિસોર્સ GCEART 2023/2024
- 👍અધ્યન નિષ્પત્તિ gceart ની રિસોર્સ લિંક અહીંયા નીચે મુકેલ છે. વેબસાઈટ અને gceart ઓફિસિયલ સાઈટ લિંક છે
- રિસોર્સ ડોક્યુમેન્ટ
👉Gujarat Council of Educational Research and Training, Gandhinagar (Declared as Academic Authority as per RTE Act 2009)
Education Department - Government of Gujarat
Learning outcome booklet Year 2023-24
Sr. No.
Standard booklet
Sr. No. |
Standard booklet |
બાલ વાટિકા અધ્યન નિષ્પત્તિ
👉અધ્યયન નિષ્પત્તિનો ઉપયોગ શા માટે કરવો જોઈએ?
👉બાળકોના વર્તન પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે જેમાં શિક્ષકે અપેક્ષિત પરિવર્તન લાવવાનું છે.
👉વિષયવસ્તુ, સમગ્ર વર્ગખંડ પ્રક્રિયા અને મૂલ્યાંકન માટે માર્ગદર્શન પૂરું પાડે છે.
👉શેનું શિક્ષણ પ્રાપ્ત કરવાનું છે ? તે સુનિશ્ચિત કરે છે
👉 શું હસ્તગત કરવાનું છે ? તેનાથી વિધ્યાર્થી માહિતગાર બને છે
આજનું શિક્ષણ અધ્યયન નિષ્પતિ આધારીત થઇ ગયેલ છે. અને તે મુજબ જ શિક્ષણ કાર્ય કરવું અનિવાર્ય છે. વર્ગમાં પણ અધ્યયન નિષ્પતિ કાઈલ રાખવી જરૂરી છે. અને રોજનીશીમાં પણ તે મુજબ આયોજન લખવું જરૂરી છે. અને બાળકોએ કઈ કઈ અધ્યયન નિષ્પતિ સિધ્ધ કરી તે માટે પણ આ ફાઈલ જરૂરી છે. તો આ ફાઈલની પ્રિન્ટ કાઢવા નીચેનાં DOWNLOAD બટન પર lick કરો
રચનાત્મક પત્રક A નવી અધ્યન નિષ્પત્તિ ઓ 2023
રચનાત્મક પત્રક A નવી અધ્યન નિષ્પત્તિ ઓ 2023 |
પત્રક A રચનાત્મક ધોરણ 3 |
|
પત્રક A રચનાત્મક ધોરણ 4 |
|
પત્રક A રચનાત્મક ધોરણ 5 |
|
પત્રક A રચનાત્મક ધોરણ 6 |
|
પત્રક A રચનાત્મક ધોરણ 7 |
|
પત્રક A રચનાત્મક ધોરણ 8 |
|
WhatsApp ગ્રુપમાં જોડાવા |
|
Telegram ગ્રુપમાં જોડાવા |
આ પણ વાંચો
સતત ગેરહાજર રહેતા બાળકો ના 3 દિવસ,7 દિવસ,21 દિવસ pdf અને સમજૂતી
ધોરણ 6 થી 8 english દૈનિક નોંધ પોથી લખવાં માટે ઉપયોગી downlod
ધોરણ 1,2અને 3/4 ની અધ્યન નિષ્પત્તિ
ધોરણ 1 subject downlod
ધોરણ 2 subject downlod
ધોરણ 3 subject downlod
ધોરણ 4 subject downlod
ધોરણ 5 થી 8 ની અધ્યન નિષ્પત્તિ
ધોરણ 5 subject downlod
ધોરણ 6 subject downlod
Sanskrut (નથી )
ધોરણ 7 subject downlod
ધોરણ 8 subject downlod
👉letest અધ્યયન નિષ્પતિ ફાઈલ અહીંયા ક્લીક કરો એક જ pdf માં
Gceart ની અધ્યન નિષ્પત્તિ ઓ
G.C.E.R.T. ની ધોરણ વાઈઝ અધ્યન નિષ્પત્તિ
G.C.E.R.T. ની ધોરણ 1 અધ્યન નિષ્પત્તિ
G.C.E.R.T. ની ધોરણ 2 અધ્યન નિષ્પત્તિ
G.C.E.R.T. ની ધોરણ 3 અધ્યન નિષ્પત્તિ
G.C.E.R.T. ની ધોરણ 4અધ્યન નિષ્પત્તિ
G.C.E.R.T. ની ધોરણ 5 અધ્યન નિષ્પત્તિ
G.C.E.R.T. ની ધોરણ 6 અધ્યન નિષ્પત્તિ
G.C.E.R.T. ની ધોરણ 7 અધ્યન નિષ્પત્તિ
G.C.E.R.T. ની ધોરણ 8 અધ્યન નિષ્પત્તિ
No comments:
Post a Comment