GIET વિદ્યાદર્શન ગણિતના ઘડિયાને સરળતાથી યાદ રાખી શકાય તે માટે રજૂ કરી રહ્યું છે : સંગીતમય ઘડિયાગાન

Gujrat
By -
0

GIET વિદ્યાદર્શન ગણિતના ઘડિયાને સરળતાથી યાદ રાખી શકાય તે માટે રજૂ કરી રહ્યું છે : સંગીતમય ઘડિયાગાન 

સંગીતમય ઘડિયાગાન ભાગ 2
GIET વિદ્યાદર્શન ગણિતના ઘડિયાને સરળતાથી યાદ રાખી શકાય તે માટે સંગીતમય ઘડિયાગાન રજૂ કરી રહ્યું છે. 
અહીં બીજા ભાગમાં લોકગીત, ધૂન, હનુમાન ચાલીસા, સુંદરકાંડ અને રઘુપતિ રાઘવના રાગ પર આધારિત ઘડિયાગાન આપેલ છે, તમે પ્રાર્થના સમયે અથવા વર્ગખંડમાં ઘડિયાગાનનો અમલ કરી જુઓ અસરકારક લાગે તો અન્ય શાળા, શિક્ષકમિત્રો અને વિદ્યાર્થી સુધી share જરૂર કરો..
આ સિવાય બીજી પધ્ધતિ અથવા ગીત દ્વારા પણ સરળ ઘડિયાગાન કરાવી શકો છો.

અહીંયા રામાયણ આધારિત ઘડિયા ગાન ની yoy tube લિંક છે

0:00 - Intro
0:41 - લોકગીત રાગ આધારિત ઘડિયાગાન
5:18 - ધૂનના રાગ આધારિત ઘડિયાગાન
9:29 - હનુમાન ચાલીસાના રાગ આધારિત ઘડિયાગાન
13:51 - સુંદરકાંડના રાગ આધારિત ઘડિયાગાન
18:11 - રઘુપતિ રાઘવના રાગ પર આધારિત ઘડિયાગાન

#GIET #ઘડિયાગાન #VIDYADARSHAN

GIET વિદ્યાદર્શન ગણિતના ઘડિયાને સરળતાથી યાદ રાખી શકાય તે માટે રજૂ કરી રહ્યું છે : સંગીતમય ઘડિયાગાન ભાગ 2

https://youtu.be/OSA0WdU66FE

અહીં બીજા ભાગમાં લોકગીત, ધૂન, હનુમાન ચાલીસા, સુંદરકાંડ અને રઘુપતિ રાઘવના રાગ પર આધારિત ઘડિયાગાન આપેલ છે, તમે પ્રાર્થના સમયે અથવા વર્ગખંડમાં ઘડિયાગાનનો અમલ કરી જુઓ અસરકારક લાગે તો અન્ય શાળા, શિક્ષકમિત્રો અને વિદ્યાર્થી સુધી share જરૂર કરો..

આ સિવાય બીજી પધ્ધતિ અથવા ગીત દ્વારા પણ સરળ ઘડિયાગાન કરાવી શકો છો.

  • 0:41 - લોકગીત રાગ આધારિત ઘડિયાગાન
  • 5:18 - ધૂનના રાગ આધારિત ઘડિયાગાન
  • 9:29 - હનુમાન ચાલીસાના રાગ આધારિત ઘડિયાગાન
  • 13:51 - સુંદરકાંડના રાગ આધારિત ઘડિયાગાન
  • 18:11 - રઘુપતિ રાઘવના રાગ પર આધારિત ઘડિયાગાન

👉ભાગ 1

https://youtu.be/ryMXEWKYl78

👉ભાગ 2

https://youtu.be/OSA0WdU66FE

GIET વિદ્યાદર્શન ગણિતના ઘડિયાને સરળતાથી યાદ રાખી શકાય તે માટે રજૂ કરી રહ્યું છે : સંગીતમય ઘડિયાગાન ભાગ 1

https://youtu.be/ryMXEWKYl78

અહીં પહેલા ભાગમાં લોકગીત, લગ્નગીત અને ફિલ્મીગીત આધારિત ઘડિયાગાન આપેલ છે, તમે પ્રાર્થના સમયે અથવા વર્ગખંડમાં ઘડિયાગાનનો અમલ કરી જુઓ અસરકારક લાગે તો અન્ય શાળા, શિક્ષકમિત્રો અને વિદ્યાર્થી સુધી share જરૂર કરજો..

આ સિવાય બીજી પધ્ધતિ અથવા ગીત દ્વારા પણ સરળ ઘડિયાગાન કરાવી શકો છો.

  • 1:16 - લોકગીત આધારિત ઘડિયાગાન
  • 6:19 - લગ્નગીત આધારિત ઘડિયાગાન
  • 14:16 - ફિલ્મીગીત આધારિત ઘડિયાગાન

Post a Comment

0Comments

Post a Comment (0)

Popular Posts

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!