જૂની પેન્શન યોજના અને નવી પેન્શન યોજના વચ્ચેનો તફાવત//Difference between Old Pension Scheme and New Pension Scheme

Gujrat
By -
0

 દિલ્હીમાં રેલી: ATEWA અને NMOPS સાથે સંકળાયેલી સંસ્થાઓ જૂની પેન્શન યોજનાની માંગ સાથે આજે રવિવારે (1 ઓક્ટોબર) દિલ્હીના રામલીલા મેદાનમાં પહોંચી છે. આ રેલીમાં દેશભરમાંથી સરકારી કર્મચારીઓ પહોંચ્યા છે. શુક્રવારથી કર્મચારીઓ દિલ્હી આવવાનું ચાલુ કરી દીધું હતું. જે આજે 1લી ઓક્ટોબરના સવારથી જ રામલીલા મેદાનમાં આવી પહોંચ્યા છે. અને સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજનાની માંગ કરી રહ્યા છે


જૂની પેન્શન યોજના અને નવી પેન્શન યોજના વચ્ચેનો તફાવત

જૂની પેન્શન યોજના ops

નવી પેન્શન યોજના nps

OPSમાં પેંશન માટે પગારમાંથી કોઈ કપાત કરવામાં આવતી નથી

NPSમાં પગારમાંથી ૧૦% (Basic+DA) ની કપાત કરવામાં આવે છે. . 

OPSમાં GPF (Govt. Provident Fund) ની સુવિધા ઉપલબ્ધ છે. 

NPSમાં GPF (Govt. Provident Fund) ની સુવિધા ઉપલબ્ધ નથી

 OPS એક સુરક્ષીત પેંશન યોજના છે.

NPS શેર બજાર આધારીત અસુરક્ષીત યોજના છે.

૦PS માં નિવૃત્તિ સમયે છેલ્લા પગારના ૫૦% રકમ પેંશન તરીકે પ્રાપ્ત થવાની ગેરંટી છે.

NPS માં નિવૃત્તિ સમયે પેંશનની કોઈ ગેરંટી નથી, બની શકે કે તમામ રકમ ડુબી જાય.

OPS માં મોંધવારી ભથ્થા (DA) તેમજ તેમાં દર છ માસે થતા વધારાનો લાભ પણ મળવા પ્રાપ્ત છે.

NPS માં મોંધવારી ભથ્થા (DA) તેમજ તેમાં દર છ માસે થતા વધારાનો લાભ મળવા પ્રાપ્ત નથી.

OPS અંતર્ગત દર દસ વર્ષે નિમાતા પગાર પંચના લાભો પ્રાપ્ત થાય છે.

NPS અંતર્ગત દર દસ વર્ષે નિમાતા પગાર પંચના લાભો પ્રાપ્ત થશે નહીં.

OPS માં નિવૃત્તિ સમયે સમગ્ર જીવન પર્યંત બજાવેલ સેવાના કદર રૂપે રૂપિયા ૨૦ લાખ સુધીની ગ્રેજયુટી મળવા પાત્ર છે. 

NPS માં નિવૃત્તિ સમયે સમગ્ર જીવન માં .બજાવેલ સેવાની કોઈ સ્કમ મળવા પાત્ર નથી. 


OPS માં સેવા દરમ્યાન કર્મચારીનું અવસાન થતાં તેમનો પરીવાર સન્માન જનક રીતે જીવન નિર્વાહ કરી શકે તે માટે કુંટુંબ પેંશનની જોગવાઈ કરેલ છે.

NPS માં સેવા દરમ્યાન કર્મચારીનું અવસાન થતાં તેમનો પરીવાર સન્માન જનક રીતે જીવન નિર્વાહ કરી શકે તેની કોઈ ચિંતા સરકારને નથી માટે કુંટુંબ પેંશનની જોગવાઈ કરેલ નથી

OPS માં સરકારની તિજોરી મારફત ચુકવણું કરવામાં આવે છે.

 NPS માં શેર બજાર એટલે કે સટ્ટા બજાર આધારીત ચુકવણું કરવામાં આવે છે, જે અનિશ્ચિતતાથી ભરપુર છે.

OPS માં નિવૃત્તિ સમયે પ્રાપ્ત GPF ના વ્યાજ પર કોઈપણ પ્રકારનો આવક વેરો લોગતો નથી.

NPS માં નિવૃત્તિ સમયે પ્રાપ્ત શેર બજાર આધારીત રકમ પર આવક વેરો ચુકવવો પડશે.

OPS માં નિવૃત્તિ સમયે પેંશન પ્રાપ્ત કરવા માટે GPF ફંડ માંથી કોઈપણ પ્રકારનું રોકાણ કરવાનું હોતું નથી.

NPS માં નિવૃત્તિ સમયે પેંશન પ્રાપ્ત કરવા માટે આપણા સમગ્ર કાર્યકાળ દરમ્યાન પેંશન ફંડમાં જમા કરેલ રકમના ૪૦% રકમનું ફરજીયાત રોકાણ કરવું અનિવાર્ય છે.

OPS માં ૪૦% રકમ પેંશન રોકડ રૂપાંતરણ (Pension Commutation) અંગેની જોગવાઈ છે.

NPS માં પેંશન રોકડ રૂપાંતરણ (Pension Commutation) અંગેની જોગવાઈ નથી.

 OPS નિવૃત્તિ બાદ મેડિકલ ફેસિલિટી ઉપલબ્ધ છે

NPS નિવૃત્તિ બાદ મેડિકલ ફેસિલિટીની કોઈ પણ પ્રકારની સ્પષ્ટ જોગવાઈ નથી.

    જૂની પેંશન યોજના માં શું છે ?

    આ પણ વાંચો : તમારા સંતાન ની પરીક્ષા માટે ઉપયોગી માહિતી 

    [ Gseb ] STD 10 And 12 Board Exam Model Paper 2023 || STD 10 AND 12 2023-24 BLUE PRINT PDF DOWNLOD

    👉STD 1 And 8 district panchayat  Exam Model Paper Gujrat 

    👉1 TO 8 EXAM GUJRAT BLUE PRINT CLIK HERE 

    👉Exam PapersVarshik Parixa 2022 Paper Solution Std 3 to 8 

    • આ યોજના હેઠળ સરકારી કર્મચારીઓને નિવૃત્તિ સમયે મળતા પગારનો અડધો ભાગ પેન્શન તરીકે આપવામાં આવે છે. 
    • OPS હેઠળ, પેન્શન માટે કર્મચારીઓના પગારમાંથી કોઈ પૈસા કાપવામાં આવતા નથી. 
    • જૂની પેન્શન યોજના હેઠળ પેમેન્ટ સરકાર પોતાની તિજોરીમાંથી કરે છે. 
    • આ સ્કીમમાં 20 લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુઈટી ઉપલબ્ધ છે. 
    • આમાં જનરલ પ્રોવિડન્ટ ફંડની જોગવાઈ છે. 
    • છ મહિના પછી મોંઘવારી ભથ્થું વધારવાની જોગવાઈ છે.

    1 ઓક્ટોબર પેંશન રેલી ઑફસીયલ વિડીયો 

    નવી પેન્શન યોજનામાં શું છે?

    1. કર્મચારીના મૂળ પગારમાંથી 10 ટકા અને ડીએ કાપવામાં આવે છે.
    2. નવી પેન્શન યોજના શેરબજાર પર આધારિત છે, જેના કારણે તે એટલી સલામત નથી.
    3. છ મહિના પછી મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની કોઈ જોગવાઈ નથી.
    4. નિવૃત્તિ પછી નિશ્ચિત પેન્શનની કોઈ ગેરંટી નથી.આ પણ કર કપાત હેઠળ આવે છે.
    5. નિવૃત્તિ પછી પેન્શન મેળવવા માટે, તમારે એનપીએસના 40 ટકા વાર્ષિકીમાં રોકાણ કરવું પડશે.

    કયા રાજ્યોમાં જૂની પેન્શન યોજના લાગુ છે?

    નવી પેન્શન યોજનાના વિરોધમાં દેશના પાંચ રાજ્યોમાં જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવામાં આવી છે, જેનો અર્થ એ છે કે આ રાજ્યોના કર્મચારીઓને કોઈપણ કપાત વિના દર મહિને જૂની પેન્શન યોજના હેઠળ પેન્શનનો લાભ મળશે. જૂની પેન્શન યોજના સૌપ્રથમ રાજસ્થાનમાં લાગુ કરવામાં આવી હતી. ત્યારબાદ આ યોજના છત્તીસગઢ, ઝારખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં લાગુ કરવામાં આવી છે.


    Zee 24 Kalak લાઈવ 


    આજે Zee 24 Kalak પર ફિક્સ પગાર અને જૂની પેન્શન યોજના બાબતે દંગલ રાખેલ છે. જેમાં આપણી ટીમ તરફથી પણ પ્રતિનિધિ હાજર રહેવાના છે ..તેમજ OPS અને ફિકસ પગારના મુદ્દે મીડિયાના માધ્યમથી સરકારી કર્મચારીને અન્યાય કારી તમામ નીતિ દૂર કરવા વિનંતી કરશે જે જોવા માટે સાઈટ  https://bit.ly/3LKa6  આ છે જેથી તમામ કર્મચારી મિત્રો આજે Zee 24 kalak પર સાંજે ૭:૫૦ વાગે આ ડીબેટ ને નિહાળે તેમજ પોતાના મિત્રો અને પરિવારજનો ને આ બાબતની જાણ કરે...

     ન્યુઝ ચેનલ : Zee 24 kalak Gujarati* 

     *એંકર: જનક સુતરીયા

     સમય :સાંજે ૭:૫૦ કલાક

    important link 

    Blue pint std 10 &12 પેપર pdf 

    clik here 

    home page 

    clik here 

    join my what up

    clik here 

    join teli gram chenal 

    clik here 

     ALSO READ

    :SAT Schedule Letter Gujrat Primary school ગુજરાત ની પ્રાથમિક શાળા નું પ્રથમ વાર્ષિક પરીક્ષા નું ટાઈમ ટેબલ 

    Model Papers all subject class wise 22 -23 imp paper std 3 ,4,5 6, 7,8 all  all subject from gujarat  primary school 

    How to check the date you joined CPF online?


    WhatsApp ગ્રુપમાં જોડાવા

    અહીં ક્લિક કરો

    Telegram ગ્રુપમાં જોડાવા

    અહીં ક્લિક કરો

    YouTube Channel Subscribe કરવા

    અહીં ક્લિક કરો

    Google News પર Follow કરવા

    અહીં ક્લિક કરો

    Facebook Page Like કરવા

    અહીં ક્લિક કરો

    સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માટે ની બે વેબસાઈટ 

    NEWS FECT NEWS .IN


       

      👉releted artikals:

      1. Raja List 2023 : જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023, ફટાફટ ચેક કરી લો આ વર્ષની રજાઓ

      1. બાલ જીવન વીમા યોજના (Bal Jeevan Bima Yojana in Gujarati)  Bal Jeevan Bima Yojana 2023: દરરોજ માત્ર ₹6 થી ₹18નું રોકાણ કરો અને ₹1 લાખ જેટલી મોટી રકમ મેળવો
      GUJRATEDUAPDET.NET

      Welcome Togujrateduapdet.net  is a Professional comparative exam news,govt requirements news,Gujarat jobs Platform. Here we will provide you only interesting content, which you will like very much. We're dedicated to providing you the best of comparative exam news,govt requirements news,Gujarat jobs,ssb,gpsc,gseb,gpssb,ssc,hsc,neet,gujcet,gsssb,police bharati, post office,indian relwey,upsc and many more gujarat and india govt.job portal with a focus on dependability and online earning. We're working to turn our passion for comparative exam news,govt requirements news,Gujarat jobs into a booming online website. We hope you enjoy our comparative exam news,govt requirements news,Gujarat jobs, ojas, ojas gpsc,ojas hc as much as we enjoy offering them to you. I will keep posting more important posts on my Website for all of you. Please give your support and love. Thanks For Visiting Our Site Have a nice day !

      Post a Comment

      0Comments

      Post a Comment (0)

      Popular Posts

      #buttons=(Ok, Go it!) #days=(20)

      Our website uses cookies to enhance your experience. Check Now
      Ok, Go it!