nmms subject clendar કેલેન્ડર વિશે તમામ માહિતી જાણો

Gujrat
By -
0

👉Also read  nmms old pepar CLIK HERE 

➡️ વિષય - કેલેન્ડર ભાગ - ૧

  • રોમન કેલેન્ડરમાં સામાન્ય વર્ષ ૩૬૫ દિવસનું હોય છે ( ૫૨ અઠવાડિયા + ૧ દિવસ )*
  • લીપ વર્ષમાં ૩૬૬ દિવસ હોય છે ( ૫૨ અઠવાડિયા + ૨ દિવસ હોય છે )*
  • જાન્યુઆરી - માર્ચ - મે - જુલાઈ - ઓગસ્ટ - ઓક્ટોબર - ડિસેમ્બરમાં ૩૧ દિવસ હોય છે*
  • એપ્રિલ - જૂન - સપ્ટેમ્બર - નવેમ્બરમાં ૩૦ દિવસ હોય છે*
  • ફેબ્રુઆરી માસમાં ૨૮ કે ૨૯ દિવસ ( લીપ વર્ષમાં ) હોય છે*

👉Nmms વધુ મટીરીયલ માટે અહીંયા ક્લીક કરો 

  • લીપ વર્ષમાં ફેબ્રુઆરીના પ્રથમ દિવસ અને અંતિમ દિવસ એક જ વાર આવે*
  • જે માસમાં ૩૦ દિવસ હોય તે માસનો પ્રારંભ જે દિવસે ( વારે ) થયો હોય તેના પછીના દિવસે ( વારે ) અંત થાય*
  • જે માસમાં ૩૧ દિવસ હોય તે માસનો પ્રારંભ જે દિવસે ( વારે ) થયો હોય તેના બે દિવસ ( વાર ) પછી અંત થાય*
  • દર ૪ વર્ષે લીપ વર્ષ આવે જેમાં ફેબ્રુઆરી માસમાં ૨૯ દિવસો આવે*
  • લીપ વર્ષ જાણવા માટે વર્ષને ૪ વડે ભાગવામાં આવે અને ભાગ ચાલે તો લીપ વર્ષ કહેવાય*


👫વિષય - કેલેન્ડર ભાગ - ૩

સામાન્ય વર્ષમાં નીચેના દિવસો સમાન વારે આવે છે*

  • (૧) વેલેન્ટાઇન ડે - ૧૪ ફેબ્રુઆરી
  • (૨) સ્વાતંત્ર્ય દિન - ૧૫ મી ઓગસ્ટ
  • (૩) સરદાર પટેલ જયંતી - ૩૧ ઓક્ટોબર
  • (૪) ગાંધી નિર્વાણ દિન - ૩૦ જાન્યુઆરી
  • (૫) ગુજરાત સ્થાપના દિવસ - ૦૧ મે 
  • (૬) ગાંધી જયંતી - ૦૨ ઓક્ટોબર
  • (૭) નાતાલ - ૨૫ મી ડિસેમ્બર
  • (૮) પ્રજાસત્તાક - ૨૬ મી જાન્યુઆરી

👫વિષય - કેલેન્ડર ( ભાગ - ૨ )

  • સામાન્ય વર્ષમાં જે દિવસે ( વારે ) વર્ષનો પ્રારંભ થાય તે જ દિવસે ( વારે ) વર્ષનો અંત આવે*
  • લીપ વર્ષમાં જે દિવસે ( વારે ) વર્ષનો પ્રારંભ થાય તેના બીજા દિવસે ( વારે ) વર્ષનો અંત આવે છે*
  • કોઈ પણ શતાબ્દી વર્ષનો અંતિમ દિવસ મંગળવાર / ગુરુવાર / શનિવાર ના હોઈ શકે*
  • કોઈ પણ માસની બે તારીખ વચ્ચે ૭ , ૧૪ , ૨૧ , ૨૮ ના ગુણાંકમાં દિવસ આવતા હોય તો તે તારીખે સમાન વાર આવે*
  • દર ૧૧ વર્ષે કેલેન્ડરનું પુનરાવર્તન થાય છે

👫વિષય - કેલેન્ડર ( ભાગ - ૪ )

  • સામાન્ય વર્ષમાં ૨૬ મી જાન્યુઆરીના વારથી બે દિવસ અગાઉ ૧૫ મી ઓગસ્ટનો વાર આવે*
  • ઉ.દા - જો ૨૬ મી જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ બુધવાર હોય તો ૧૫ મી ઓગસ્ટ ૨૦૨૨ ના રોજ સોમવાર જ હોય*
  • વિજયનો જન્મ વર્ષ ૨૦૧૬ ના ફેબ્રુઆરી માસના છેલ્લા દિવસે થયેલ છે તો તેણે વર્ષ ૨૦૨૮ સુધી....... જન્મ દિવસો મનાવ્યા હશે

💥💥 MOST IMP

📅📌 વિજયની જન્મ તારીખ ૨૯/૦૨/૨૦૧૬ હોય જે લીપ વર્ષ છે અને લીપ વર્ષ દર ૪ વર્ષે આવે
હવે વર્ષનો સમયગાળો ૨૦૨૮ - ૨૦૧૬ = ૧૨*
લીપ વર્ષ ૩ આવે છે*
માટે વિજય પોતાના ૩ જન્મ દિવસ ઉજવી શકશે*

👫કેલેન્ડર

👉જો ૧ જાન્યુઆરી ૨૦૧૬ ના રોજ મંગળવાર હોય તો ૩૧ મી ડિસેમ્બર ૨૦૧૬ ના રોજ........ વાર હોય

  • જવાબ - વર્ષ ૨૦૧૬ લીપ વર્ષ છે.માટે તેનો અંતિમ દિવસ જે દિવસથી વર્ષનો પ્રારંભ થયો હોય તેના એક દિવસ પછીનો દિવસ હોય*
  • ૩૧ મી ડિસેમ્બર ૨૦૧૬ ના રોજ બુધવાર આવશે*

👉૧૪ ફેબ્રુઆરી વર્ષ ૨૦૧૦ ના રોજ શુક્રવારે વેલેન્ટાઇન ડે ની રજા હતી તો સરદાર પટેલ જયંતી ૩૧ ઓક્ટોબર ૨૦૧૦ ના રોજ....... વાર હોય

સામાન્ય વર્ષમાં નીચેના તહેવાર એક જ વારે આવે*

જવાબ - ૩૧ મી ઓક્ટોબર ૨૦૧૦ ના રોજ શુક્રવાર હોય

વર્ષ ૨૦૦૯ માં ૧ મે ના રોજ બુધવાર છે તો ૨૫ ડિસેમ્બર ૨૦૦૯ ના રોજ સપ્તાહનો.......દિવસ હશે*

સામાન્ય વર્ષમાં નીચેના તહેવાર સપ્તાહના એક જ વારના રોજ આવે

૩૦ મી જાન્યુઆરી - ગાંધી નિર્વાણ દિવસ

૧ મે ગુજરાત સ્થાપના દિવસ

૨૫ ડિસેમ્બર નાતાલ

👉લીપ વર્ષમાં ફેબ્રુઆરી ૧ ના રોજ સોમવાર છે તો ૨૯ ફેબ્રુઆરીના રોજ.........વાર હોય*

📅📌 *MOST IMP

➡️ જવાબ - લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસનો પ્રથમ દિવસ અને અંતિમ દિવસ હંમેશા સમાન હોય*

👫વિષય - કેલેન્ડર*

સળંગ ૧૦૦૦ વર્ષમાં લીપ વર્ષ......હોય

  • જવાબ - સળંગ ૧૦૦૦ વર્ષમાં કુલ ૨૪૨ વર્ષ લીપ વર્ષ હોય*

👉વિષય - કેલેન્ડર

👉૧ મે ૨૦૧૭ ના રોજ મંગળવાર છે તો ૩૧ મે ૨૦૧૭ ના રોજ ક્યો વાર હોય?*

મે માસમાં ૩૧ દિવસ હોય

👉જે માસમાં ૩૧ દિવસ હોય તે માસ સપ્તાહનો જે વારથી શરૂ થાય તે પછીના બે દિવસ બાદ મહિનો પુર્ણ થાય

👉૨૯ ફેબ્રુઆરી ૨૦૧૬ ના રોજ શુક્રવાર છે તો વર્ષ ૨૦૧૬ ના વર્ષનું સમાન કેલેન્ડર........વર્ષ પછી આવે*

📅📌 સમાન કેલેન્ડર વાળું લીપ વર્ષ હંમેશા ૨૮ વર્ષ પછી આવે



Tags:

Post a Comment

0Comments

Post a Comment (0)

Popular Posts

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!