હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ભરતી, HNGU માં નોકરી મેળવવાની સારી તક, એક લાખ રૂપિયા સુધી પગાર

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ભરતી, hngu માં નોકરી મેળવવાની સારી તક, એક લાખ રૂપિયા સુધી પગારHNGU Recruitment 2024, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ભરતી : હેમચંદ્રચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી કૂલ વિવિધ 87 પોસ્ટ ઉપર ભરતી માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. આ લેખમાં ભરતીની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.

HNGU Recruitment 2024, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ભરતી : શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરવાની ઇચ્છા ધરાવતા ઉમેદવારો માટે સારી તક આવી છે. ઉત્તર ગુજરાતની જાણિતી યુનિવર્સિટી હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ પદોની ભરતી માટે નોકરીનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. નોટિફિકેશન પાટણ યુનિવર્સિટી ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફની મોટી ભરતી કરવા જઈ રહી છે. હેમચંદ્રચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી કૂલ વિવિધ 87 પોસ્ટ ઉપર ભરતી માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ભરતી માટે વિવિધ પોસ્ટ, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સહિતની મહત્વપૂર્ણ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ભરતી માટે મહત્વની માહિતી

સંસ્થા

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી – પાટણ

પોસ્ટ

ટિચિંગ અને નોન ટિચિંગ

ખાલી જગ્યા

87

અરજી મોડ

ઓનલાઈન

અરજી કરવાની છેલ્લી તારીખ

16 જુલાઈ 2024

વેબસાઈટ

https://www.ngu.ac.in/


હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ભરતી પોસ્ટની વિગતે માહિતી

વિભાગ

પોસ્ટનું નામ

ખાલી જગ્યા

પગાર

કેમેસ્ટ્રી

આસિસ્ટન્ટ પ્રોફેસર

ઓર્ગેનિક 6

₹ 40,000

કેમેસ્ટ્રી

આસિસ્ટન્ટ પ્રોફેસર

ઇનઓર્ગેનિક2

₹ 40,000

કેમેસ્ટ્રી

આસિસ્ટન્ટ પ્રોફેસર

ફિઝિકલ 3

₹ 40,000

ફિઝિક્સ

આસિસ્ટન્ટ પ્રોફેસર

2

₹ 40,000

અંગ્રેજી

આસિસ્ટન્ટ પ્રોફેસર

2

₹ 40,000

લો ડિપાર્ટમેન્ટ

આસિસ્ટન્ટ પ્રોફેસર

4

₹ 40,000

મેથેમેટીક્સ

આસિસ્ટન્ટ પ્રોફેસર

3

₹ 40,000

કમ્પ્યુટર એન્ડ આઈટી

આસિસ્ટન્ટ પ્રોફેસર

3

₹ 40,000

જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન

આસિસ્ટન્ટ પ્રોફેસર

1

₹ 40,000

S.K સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ

આસિસ્ટન્ટ પ્રોફેસર

1

₹ 40,000

S.K સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ

આસિસ્ટન્ટ પ્રોફેસર

 (BBA) 1

₹ 40,000

S.K સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ

આસિસ્ટન્ટ પ્રોફેસર

 (BCom) 2

₹ 40,000

લાઈફ સાયન્સ

આસિસ્ટન્ટ પ્રોફેસર

(માઇક્રો બાયોલોજી) 2

₹ 40,000

લાઈફ સાયન્સ

આસિસ્ટન્ટ પ્રોફેસર

 (પર્યાવરણ વિજ્ઞાન) 3

₹ 40,000

લાઈફ સાયન્સ

આસિસ્ટન્ટ પ્રોફેસર

 (બોટની) 2

₹ 40,000

લાઈફ સાયન્સ

આસિસ્ટન્ટ પ્રોફેસર

 (ઝુલોજી)2

₹ 40,000

લાઈફ સાયન્સ

આસિસ્ટન્ટ પ્રોફેસર

 (બાયો ટેક1)

₹ 40,000

લાઈફ સાયન્સ

આસિસ્ટન્ટ પ્રોફેસર

(PGDMLT) 2

₹ 40,000

ફિઝિકલ એજ્યુકેશન એન્ડ યુથ કલ્ચર ઇવેન્ટ


કોચ 2

₹ ₹ 25,000

યોગ વિભાગ

આસિસ્ટન્ટ પ્રોફેસર

1

₹ 40,000

યોગ વિભાગ

યોગ ટ્રેઇનર

1

₹ 20,000

કેમેસ્ટ્રી વિભાગ વડાલી કેમ્પસ

આસિસ્ટન્ટ પ્રોફેસર 

(ઓર્ગેનિક)1

₹ 40,000

કેમેસ્ટ્રી વિભાગ વડાલી કેમ્પસ

આસિસ્ટન્ટ પ્રોફેસર 

 (ઈનઓર્ગેનિક)1

₹ 40,000

કેમેસ્ટ્રી વિભાગ વડાલી કેમ્પસ

આસિસ્ટન્ટ પ્રોફેસર

 (ફિઝિકલ) 1

₹ 40,000

યોગ વિભાગ

યોગ ટ્રેઇનર

1

₹ 20,000

કેમેસ્ટ્રી

લેબ આસિસ્ટન્ટ

2

₹ 15,000

ફિઝિક્સ

લેબ આસિસ્ટન્ટ

2

₹ 15,000

મેથેમેટિક્સ

લેબ આસિસ્ટન્ટ

1

₹ 15,000

લાઇફ સાયન્સ

લેબ આસિસ્ટન્ટ

7

₹ 15,000

ઇન્સ્ટીટ્યુટ ઓફ આર્કિટેક

પ્રોફેસર

1

₹ 1,00,000

ઇન્સ્ટીટ્યુટ ઓફ આર્કિટેક

aa. પ્રોફેસર

1

₹ 70,000

ઇન્સ્ટીટ્યુટ ઓફ આર્કિટેક

પ્રોફેસર

6

₹ 45,000

ઇન્સ્ટીટ્યુટ ઓફ આર્કિટેક

આર્ટિસ્ટ

1

₹ 40,000

ઇન્સ્ટીટ્યુટ ઓફ આર્કિટેક

સ્ટ્રક્ચર એન્જીનિયર

1

₹ 45,000

હોસ્પિટલ મેનેજમેન્ટ

આસિસ્ટન્ટ પ્રોફેસર

2

₹ 40,000

ડિપ્લોમા ઇન હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર

આસિસ્ટન્ટ પ્રોફેસર

2

₹ 40,000

ડિપ્લોમા ઇન હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર

ટ્રેઇની ઓફિસર

1

₹ 25,000

ડિપ્લોમા ઇન હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર

ટુટર

1

₹ 20,000

રિઝલ્ટ સેન્ટર

વેબ ડેવલોપર

1

₹40,000

લીગલ સેલ

લીગલ ઓફિસર

1

₹40,000

હેલ્થ સેન્ટર

મેડિકલ ઓફિસર

1

₹50,000

ગર્લ્સ હોસ્ટેલ

વોર્ડન

2

₹20,000

બોય હોસ્ટેલ

વોર્ડન

2

₹20,000

પગાર ધોરણ

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી માટે પગારની વાત કરીએ તો આ ભરતી 11 મહિનાના કરાર આધારિત કરવામાં આવી રહી છે. જેના માટે સંસ્થા દ્વારા વિવિધ પોસ્ટ માટે અલગ પગાર ધોરણ રાખવામાં આવ્યું છે. 15,000 રૂપિયાથી લઈને એક લાખ રૂપિયા સુધી અલગ અલગ પગાર ધોરણ નક્કી કરવામાં આવ્યું છે.

નોટિફિકેશન

HNGU-recruitment-2024  Download

શૈક્ષણિક લાયકાત

હેમચંદ્રાયાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા બહાર પાડેલી ભરતી માટે વિવિધ પોસ્ટ માટે વિવિદ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. ઉમેદવારોને વિનંતી છે કે વિગતવાર શૈક્ષણિક લાકયાત જાણવા માટે આપેલી પીડીએફ વાંચવી.

Qualification_Experience

Download

કેવી રીતે અરજી કરવી?

  1. પાટણ યુનિવર્સિટી ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારોએ આપેલા પગલાં અનુસરવા
  2. સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://www.ngu.ac.in/
  3. LATEST NEWS & EVENT વિકલ્પ પર ક્લિક કરો.
  4. https://recruitment.ngu.ac.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  5. ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  6. ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  7. ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

Home page

અહીં ક્લિક કરો

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

અહીં જોડાઓ

વોટ્સએપ

અહીં જોડાઓ

ટેલિગ્રામ ગ્રુપમાં 

અહીં જોડાઓ


Popular Posts