New Driving license Rules in India 2024: 2024ma ડ્રાઇવિંગ લાઇસન્સ નવા નિયમો

Gujrat
By -
0

 New Driving license Rules in India 2024: 2024ma ડ્રાઇવિંગ લાઇસન્સ નવા નિયમો RTO New Rules आरटीओ ने रातों-रात वाहन चलाने वाले के लिए जारी किये नए रूल्स जाने । जैसे की आप सभी जानते ही होंगे की अब केंद्र सरकार की और से टाइम के मुताबित अब ये यातायात के नियमों में भी चेंज करवाए गए है। उसी बीच गाड़ी चलाने वालों के लिए एक नया रूल्स भी जारी कर दिया गया है। अगर आप भी रोड पर गाड़ी चलाते तो जान ले ये रूल्स नहीं तो बाद में पड़ेगा पछताना। अब ये आप के लिए बहुत ही आवश्यक है RTO New Rules 2024 के बारे में जान ले

 • बता दे की अब ये हर साल यातायात के नियमों में बड़ा ही चेंज भी देकने को मिलता है। जैसे की 2024 में भी यातायात के नए रूल्स को जारी कर दिए गए जो की ये RTO New Rules 2024 में केंद्र सरकार की और से बड़े ही चेंज भी किये जायेगे। जिसमे बड़े टेक्नोलॉजी के दौरान अभी सभी यात्रियों की स्कैनिंग द्वारा जांच भी की जाएगी।

जानकारी के मुताबित अब हमारे सड़कों पर भी गाड़ी दौड़ने वाली हर यात्री की स्कैनिंग होगी और सभी हरकत हाईटेक कमरे में रिकॉर्ड की जाएगी। अब स्कैनिंग के दौरान गाड़ी का इंश्योरेंस का भी पता किया जायेगा। चाहे आप चार पहिया वाहन चला रहे हो या दो पहिया सभी वाहन के बारे में पता होगा।


ट्रैफिक रूल्स 2024

 •  जैसे की अब ये नए कानून के और से अब ये ड्राइविंग लाइसेंस के नए रूल्स का भी उल्लंघन किया जा रहा जिस पर 100000 का जुर्माना ठोका जायेगा।  सड़को पर भी तेज रफ्तार से गाड़ी चलाने पर 1000 से लेकर ₹2000 तक जुर्माना ठोका जायेगा। RTO New Rules आरटीओ ने रातों-रात वाहन चलाने वाले के लिए जारी किये नए रूल्स

New Driving license Rules in India

New Driving license Rules in India 2024: નમસ્કાર મિત્રો, તમારા માટે એક સારા સમાચાર છે. ટુ વ્હીલર કે ફોર વ્હીલર વાહનો ચલાવનાર માટે હવે લાઇસન્સ બનાવવા માટે કોઈપણ રીઝલ્ટ ટ્રાન્સપોર્ટેશન ઓફિસ ( RTO) જવાની જરૂર પડશે નહીં.

કેન્દ્ર સરકાર દ્વારા નવું ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે નિયમોમાં બદલાવ કર્યો છે. જ્યા હવે ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરવાની કોઈ જરૂર નથી જે સામાન્ય વ્યક્તિ માટે એક મોટી રાહત સમાન છે.👉ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે જરૂરિયાતોમાં બદલાવ કરવામાં આવ્યો છે. અને આ નવા ડ્રાઇવિંગ લાઇસન્સ નિયમ 1 જુલાઈ 2022 થી પ્રભાવિત થયા છે અને તે યુનિયન મંત્રાલય ઓફ રોડ્સ એન્ડ મોટરવે મુજબ છે.

👉સરકારે હવે માન્યતા પ્રાપ્ત ડ્રાઇવિંગ પ્રશિક્ષણ કેન્દ્રોને પ્રમાણિત ડ્રાઇવિંગ લાઇસન્સ આપવા માટે ની મંજૂરી આપી દીધી છે. જે હવે ઉમેદવારોના પ્રશિક્ષણ સફળ થયા બાદ DL આપી શકે છે વ્યક્તિઓને આરટીઓ ઓફિસ જઈને લાંબી લાઈનમાં ઉભા રહીને DL બનાવવાની જરૂરિયાતમાંથી મુક્તિ મળી ગઈ.


ભારતમાં નવા ડ્રાઇવિંગ લાઇસન્સ નિયમ

 • તમામ નવા અરજદારોને ભારતીય સળગ પરિવહન મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવેલ નવા ડ્રાઇવિંગ લાઇસન્સ નિયમો સાથે ખુશ થવું જોઈએ.
 • ભારત સરકાર દ્વારા ભારતમાં નવા ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે 2024 માં લાગુ કરવાનો પ્રયાસ કર્યો છે. અને તેની સાથે કેન્દ્ર સરકાર દ્વારા જુદા જુદા નિયમોને બદલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
 • અને તેમાં તેઓ સફળ રહ્યા, એક જુલાઈ 2024 થી નવા ડ્રાઇવિંગ લાઇસન્સ નિયમો લાગુ થશે. ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની જરૂરિયાત ભારતના બધા જ રાજ્યોમાં સમાન હશે.


Read More: RTO Exam Android Apps丨Driving Licence Test 

નવા ડ્રાઇવિંગ લાઇસન્સ નિયમો 2024 અને વ્યક્તિગત ડ્રાઇવિંગ સ્કૂલ સ્થાપવા માટેના બીજા નિયમો એક જુલાઈ 2024 થી લાગુ થશે. અને તે મુજબ ભારતમાં તમામ ટુ અને ફોર વ્હીલર વાળા વાહનો ના ડ્રાઇવિંગ લાઇસન્સ નવા નિયમ મુજબ હશે જેમાં ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરવાની કોઈ જરૂરિયાત રહેશે નહીં.

નવા ડ્રાઇવિંગ લાઇસન્સ નિયમો કેવી રીતે કાર્યરત છે

 • જે વ્યક્તિઓ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા ઈચ્છે છે તો તેમણે એક ડ્રાઇવિંગ એજ્યુકેશન સંસ્થામાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને તેમાં આપવામાં આવેલી ડ્રાઈવિંગ ટેસ્ટમાં પાસ થવું પડશે.
 • અને તેમને સર્ટિફિકેટ આપવામાં આવશે, આ સર્ટિફિકેટ મેળવ્યા બાદ ઉમેદવાર ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરી શકે છે જેમણે માત્ર ડ્રાઇવિંગ પ્રશિક્ષણ સર્ટિફિકેટ ના આધારે RTO તપાસ કરશે.

નવા ડ્રાઇવિંગ લાઇસન્સ નિયમો ના લાભ અને તેની સાથે સડક અને મોટરમાર્ગ મંત્રાલય એ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો લાગુ કર્યા છે. ડ્રાઇવિંગ લાઇસન્સ નવા નિયમો 2024 મુજબ ટુ અને ફોર વ્હીલર વાહન ચાલકો માટે સારા સમાચાર છે.

💥ડ્રાઇવિંગ લાઇસન્સ રજીસ્ટ્રેશન પ્રક્રિયા સંપૂર્ણ રીતે Parivahan.gov.in પર ઓનલાઇન કરવાનું રહેશે. જેના કારણે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે RTOs મા લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર પડશે નહીં.

2024 માં નવા ડ્રાઇવિંગ લાઇસન્સ ના પ્રકાર 

1.વ્યક્તિગત વાહન ડ્રાઇવિંગ લાઇસન્સ ના પ્રકાર

 • MC 50CC:55cc શાંતા અથવા તો તેના કરતાં ઓછી એન્જીન ક્ષમતા ધરાવતું બાઈક
 • MC EX50CC: ગેર વાળા અને 50cc અથવા તો તેનાથી વધારે એન્જીન ક્ષમતા ધરાવતા કાર અને બાઈક
 • MCWOG/FVG: ગેયર વગરની કોઈપણ  એન્જીન ક્ષમતા ધરાવતી બાઈક ,સ્કૂટર અથવા મોપેડ
 • M/CYCL.WG: તમામ ગિયર વગરની અને ગિયર વાળી બાઈક
 • LMV -NT: પરિવારના ઉપયોગ માટે વ્હીકલ

Read More::લાઇસન્સ પરીક્ષા બુક: Driving license PDF Book: ડ્રાઇવિંગ લાયસન્સ PDF બુક downlod now


2. વ્યવસાયિક વાહન ડ્રાઇવિંગ લાઇસન્સના પ્રકાર

 • HMV: હેવી મોટર વાહન
 • HGMV: હેવી ગુડસ્ મોટર વાહન
 • MGV: મીડીયમ ગુડ્સ વાહન
 • ટ્રેલર: હેવી ટ્રેલર લાયસન્સ
 • LMV: બાઈક ,વાન ,જીપ અને ટેક્સી
 • HPMV/HTV: હેવી ટ્રાન્સપોર્ટ મોટર વાહન અથવા હેવી ટ્રાન્સપોર્ટ વાહન


સૂચના: અમારા લેખની નકલ કરતા પહેલા અમારી પરવાનગી જરૂરી છે. GUJRAT EDUAPDET .NET એ એક ખાનગી વેબસાઇટ છે અને તે કોઈપણ સરકારી સંસ્થા અથવા વિભાગનું પ્રતિનિધિત્વ કરતી નથી. અહીં અમે પ્રાથમિક શિક્ષણ ગુજરાત, શિક્ષણ ગુજરાત , ભરતી, મોબાઈલ અને ગેજેટ્સ, યોજનાઓ, સમાચાર અને ગુજરાત સરકારની વિવિધ સત્તાવાર વેબસાઈટો, અખબારો અને અન્ય વેબસાઈટો વિશેની માહિતી શેર કરીએ છીએ..

Post a Comment

0Comments

Post a Comment (0)

Popular Posts

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!