Hot Posts

Popular Posts

'Teacher day ' Shikshak Diwas Wishes Image Teacher Day Quotes in Gujrati શિક્ષક દિવસની શુભેચ્છા

'Teacher day ' Shikshak Diwas Wishes Image Teacher Day Quotes in Gujrati  શિક્ષક દિવસની શુભેચ્છા



શિક્ષક દિવસ ની શુભેચ્છાઓ, Teachers Day Quotes in Gujarati, શિક્ષક વિશે શાયરી, શિક્ષક વિશે વાક્યો,માતા પિતાની પ્રતિમા છે મારા ગુરૂ, આ કળયુગમાં ઈશ્વરનો ચેહરો છે મારા ગુરૂ“
શિક્ષક દિવસની હાર્દિક શુભેચ્છા

👉શિક્ષક દિવસ ની શુભેચ્છાઓ પાઠવવા માટે 

અહીંયા ક્લીક કરો 




1 શિક્ષક મીણબત્તી જેવા હોય છે 
જે ખુદને બાળીને વિદ્યાર્થીઓનુ 
જીવન રોશન કરે છે 
 
હેપી ટીચર્સ ડે





 

શિક્ષકો સામર્થ્ય સાથેની ગુમાં કયારેય ઊંડે નથી જતો.

શિક્ષકો જેવા વ્યક્તિઓના ઉદ્ધાર ના લિએ આવનારું પ્રક્રિયા હોવી જોઈએ.

શિક્ષક એવા વ્યક્તિ હોય છે જે કોઈ વ્યક્તિને અંધારામાંથી પ્રકાશ તરફ લઈ જાય .



આ જીવન માટે મારા
માતા-પિતાનો ઋણી છુ,
પણ આ જીવનને સારુ બનાવવા
માટે મારા શિક્ષકોનો ઋણી છુ.“
શિક્ષક દિવસની હાર્દિક શુભેચ્છા!!
 

*શિક્ષક*


કોરી આંખોમાં સપના વાવે તે શિક્ષક,
ખોબામાં ઝાકળ લઈને આવે તે શિક્ષક.

શબ્દોનાં ભાથામાંથી છોડે એવાં તીર,
પંગુને પહાડો ઓળંગાવે તે શિક્ષક.

ગ્રંથોનાં આટાપાટા ઉકેલી સૌને,
મિથ્યા ગ્રંથિઓથી છોડાવે તે શિક્ષક.

સૂરજ જેમ તપી બાળે મનનાં સંશયને,
સ્નેહ તણી વર્ષાથી ભીંજાવે તે શિક્ષક.

પંખીનો માળો જાણે ગૂંથીને  વર્ગમાં,
ટહૂકાઓ ભીંતે જે ચિતરાવે તે  શિક્ષક.

જ્ઞાન તણા પ્રકાશે ઝળહળતું કરવા જગને,
શ્રદ્ધા કેરા દીપક પ્રગટાવે તે શિક્ષક.

બાળકનાં વૃંદાવન જેવા માનસપટ પર,
નિર્ભયતાની કૂંપળ ઉગાવે તે શિક્ષક.

જાદુગર જાણે કે કાચા પીંડ ઘડીને,
ચેતનવંતા શિલ્પો કંડારે તે શિક્ષક.

આંખે ગીતા, કુરાનનો આંજીને સાર,
દુઃખી જનની પીડા વંચાવે તે શિક્ષક.

ફૂલોમાં ફોરમ, પથ્થરમાં ઈશ્વર જોવા,
માના સ્તરે જઈને સમજાવે તે શિક્ષક.

*શૈલેષ પંડ્યા* "નિશેષ"...

એવા આપ સૌ મુખ્ય શિક્ષકને..... *શિક્ષક દિન* નિમિત્તે શત શત પ્રણામ.... સહ ચરણ વંદના...🙏🏻

2 આપણે આપણા જીવન માટે 
માતા પિતાના ઋણી છીએ 
પરંતુ એક સારા વ્યક્તિત્વ માટે 
આપણે એક શિક્ષકના ઋણી છીએ 
 
શિક્ષક દિવસની શુભેચ્છા.... 




શિક્ષક સન્માન શાયરી
આપી જ્ઞાનનો ભંડાર અમને,
કર્યા ભવિષ્ય માટે તૈયાર અમને,
છીએ આભારી એ ગુરૂઓના અમે,
જેમણે કર્યા કૃતજ્ઞ અપાર અમને।
શિક્ષક દિવસની હાર્દિક શુભેચ્છા

4 શિક્ષક અને રોડ એક 
  સમાન હોય છે 
 પોતે જ્યા છે ત્યા જ રહે છે 
 પણ બીજાને તેમની 
 મંઝીલ સુધી પહોંચાડી દે છે 
 
હેપી ટીચર્સ ડે 


READ MORE:Tas FalvaniStd - 3 to 8 Tas Falvani and Vishay karyabhar Babat Paripatra 


READ MORE:masik aayojan NEW SYLLABUS PLANNING FOR STANDARD 3 TO 8


READ MORE: શિક્ષક -વિદ્યાર્થી પ્રમાણ અને વિધાસહાયક /મુખ્યશિક્ષક/ શિક્ષક મહેકમ||TEACHER SETAP STD 1TO 8 AND BALVATIKA  
3 મારા જેવા શૂન્ય ને 
શૂન્ય નુ જ્ઞાન બતાવ્યુ 

દરેક અંક સાથે શૂન્ય 
જોડવાનુ મહત્વ સમજાવ્યુ 
 
હેપી ટીચર્સ ડે 


5 એક સારો શિક્ષક જ્યારે 

 જીવનનો પાઠ ભણાવે છે 
 ત્યારે તેને કોઈ નથી 
 મટાડી શકતુ 

Happy Teacher's day




6. મને વાંચતા-લખતા શિખવાડવા માટે આભાર 
મને સાચુ-ખોટુ સમજાવવા માટે આભાર 
મને મોટા સપના જોવા અને આકાશ આંબવાનુ સાહસ આપવા માટે આભાર 
મારા મિત્ર, ગુરૂ અને પ્રકાશ બનવા માટે આભાર 

શિક્ષક દિવસની  શુભેચ્છા




7 જે બનાવે આપણને માણસ અને
આપે સાચા ખોટાની ઓળખ 
દેશના એ નિર્માતાઓને 
અમે કરીએ છીએ કોટિ કોટિ પ્રણામ 
શિક્ષક દિવસની હાર્દિક શુભકામનાઓ 



8. સાક્ષર અમને બનાવે છે 
જીવન શુ છે એ સમજાવે છે 
જ્યારે પડીએ છીએ અમે હારીને તો સાહસ એ જ વધારે છે 
આવા મહાન વ્યક્તિ જ તો શિક્ષક-ગુરૂ કહેવાય છે 
શિક્ષક દિવસ પર બધા ગુરૂજનોને કોટિ-કોટિ પ્રણામ 





9. આપ્યા જ્ઞાનનો ભંડાર અમને 
કર્યા ભવિષ્ય માટે તૈયાર અમને 
છીએ આભારી એ ગુરૂઓના અમે 
જેમણે કર્યા કૃતજ્ઞ અપાર અમને 
શિક્ષક દિવસની  શુભેચ્છા
 




10. મારા જીવનમાં આવનારા દરેક શિક્ષકને શત શત નમન 
તમે મારા જીવનની પ્રેરણા રહ્યા છીએ, 
તમે હંમેશા મને સત્ય અને શિષ્ટાચારનો પાઠ ભણાવ્યો છે 
તમને શિક્ષક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા.. 




















GUJRATEDUAPDET.NET

Welcome Togujrateduapdet.net  વ્યવસાયિક તુલનાત્મક પરીક્ષા સમાચાર, સરકારી જરૂરિયાતો સમાચાર, ગુજરાત જોબ પ્લેટફોર્મ છે. અહીં અમે તમને માત્ર રસપ્રદ સામગ્રી પ્રદાન કરીશું, જે તમને ખૂબ ગમશે. અમે તમને શ્રેષ્ઠ તુલનાત્મક પરીક્ષાના સમાચારો, સરકારી જરૂરિયાતોના સમાચાર, ગુજરાતની નોકરીઓ, ssb, gpsc, gseb, gpssb, ssc, hsc, neet, gujcet, gsssb, પોલીસ ભારતી, પોસ્ટ ઓફિસ, ભારતીય રેલ્વે, upsc અને શ્રેષ્ઠ પ્રદાન કરવા માટે સમર્પિત છીએ. ભરોસાપાત્રતા અને ઓનલાઈન કમાણી પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે ગુજરાત અને ભારત સરકારના જોબ પોર્ટલ. અમે તુલનાત્મક પરીક્ષાના સમાચાર, સરકારી જરૂરિયાતોના સમાચાર, ગુજરાતની નોકરીઓ માટેના અમારા જુસ્સાને એક તેજીમય ઑનલાઇન વેબસાઇટમાં ફેરવવા માટે કામ કરી રહ્યા છીએ. અમે આશા રાખીએ છીએ કે તમે અમારા તુલનાત્મક પરીક્ષાના સમાચારો, સરકારી જરૂરિયાતોના સમાચારો, ગુજરાતની નોકરીઓ, ઓજસ, ઓજસ જીપીએસસી, ઓજસ એચસીનો એટલો જ આનંદ માણશો જેટલો અમને તમને ઓફર કરવામાં આનંદ આવે છે. હું તમારા બધા માટે મારી વેબસાઈટ પર વધુ મહત્વની પોસ્ટ્સ પોસ્ટ કરતો રહીશ. કૃપા કરીને તમારો સાથ અને પ્રેમ આપો. અમારી સાઇટની મુલાકાત લેવા બદલ આભાર તમારો દિવસ શુભ Coment

👇👇👇👇👇👇👇👇

Coment


No comments:

Post a Comment