Join what up teligram
-Gratuity Calculator અને DR કેલ્ક્યુલેટર । Calculate કરો તમારી Gratuity
👉Gpf કેટલો કપાવી શકાય અથવા સરકાર નિયમ મુજબ ફરજીયાત કેટલો કાપી શકે તેની માહિતી નીચે છે.
👫GPF ફરજીયાત કપાત પત્ર DOWNLOD
નાણા વિભાગના તા.૨૯/૩/૧૯૯૩ના ઠરાવ ક્રમાકઃ પીએફઆર/૧૦૯૩/૫૩/મ ની જોગવાઇ અનુસાર સરકારી કર્મચારીઓએ તેમના સામાન્ય ભવિષ્ય નીધી ખાતામાં તેમના મુળ પગારના ૧૦% રકમ ફાળા તરીકે જમા કરાવવી ફરજિયાત છે. પરંતુ મહત્તમ કપાત બાબતે મુંબઇ જનરલ પ્રોવિડન્ડ ફંડ નિયમોના નિયમ ૧૦(૧) હેઠળની શરતો મુજબ કર્મચારી પોતાને મળતા મળતર જેટલી રકમ કપાવી શકે છે.
રાજ્ય સરકારના કર્મચારીઓને તા.૧/૧/૨૦૦૬થી છઠ્ઠા પગારપંચની ભલામણ મુજબના પગાર ધોરણનો લાભ આપવામાં આવેલ છે તેમજ તેના પર વખતો વખત ચૂકવવામાં આવતા મોંઘવારી ભથ્થાને કારણે પગારમાં ખુબજ વધારો થયેલ છે.
આ બાબત ધ્યાને રાખી કાળજી પૂર્વકની વિચારણા કરી મુંબઇ જનરલ પ્રોવિડન્ડ ફંડ નિયમોના નિયમ ૧૦(૧) હેઠળ નિયમોમાં મહત્તમ કપાત સંદર્ભે “ બચતદારના મળતરોથી તે વધુ ન હોવી જોઇએ" તેવી જે જોગવાઇ છે તેમાં સુધારો કરી તેને બદલે“બચતદાર દ્વારા તેના જી.પી.એફ. ખાતામાં તેમના કુલ મળતરના ૫૦ % થી વધુ રકમની કપાત કરાવી શકશે નહીં. તે મુજબ સુધારો કરવાનું આથી સરકાર ઠરાવે છે.
આ હુક્મો તેની રવાનગીની તારીખથી અમલમાં આવશે.
મુંબઇ જનરલ પ્રોવિડન્ડ ફંડ નિયમોમાં જરુરી સુધારો હવે પછીથી કરવામાં આવશે. ગુજરાતના રાજયપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
👫आवेदन निर्धारित प्रपत्र में होना चाहिए यानी। 10-ए, 10-बी या फॉर्म 10-सी में मृत्यु के मामले में विधिवत भरा हुआ और सब्सक्राइबर द्वारा हस्ताक्षरित और डीडीओ/एचओडी द्वारा प्रमाणित।
👪अंतिम निधि कटौती का विवरण अर्थात। कोषागार का नाम, वाउचर संख्या, कटौती का महीना और राशि
पिछले 12 महीनों के लिए निकासी का विवरण यानी। ट्रेजरी का नाम, वाउचर नंबर, निकासी का महीना और राशि
👉90% की वापसी का विवरण - यदि पहले से आहरित नहीं है और यदि नहीं तो डीडीओ द्वारा इस आशय का प्रमाण पत्र कि 90% आहरित नहीं किया गया है और इस कार्यालय को एफपी आवेदन अग्रेषित करने के बाद इसे आहरित नहीं किया जाएगा।
👉स्वैच्छिक सेवानिवृत्ति/बर्खास्तगी/त्यागपत्र का आदेश।
डीएलआई भुगतान जारी करने/अधिकृत करने के लिए सेवा में रहते हुए ग्राहक की मृत्यु हो गई है, इस प्रमाण पत्र के साथ ग्राहक का मृत्यु प्रमाण पत्र।
यदि नामांकन मौजूद है तो एफपी प्राधिकरण नामांकन में दर्शाए गए हिस्से के अनुसार नामिती/नामितियों के पक्ष में होगा।
यदि सब्सक्राइबर के परिवार के सदस्य/सदस्यों के पक्ष में कोई नामांकन नहीं होता है, तो फंड का पैसा उसके परिवार के सदस्यों के बराबर हिस्से में देय हो जाता है। परिवार के सदस्यों की सूची को डीडीओ द्वारा विधिवत प्रमाणित किया जाना चाहिए और कार्यालय डीडीओ द्वारा प्रदान किए गए आवेदन/प्रमाणन में दी गई जानकारी के अनुसार प्रक्रिया करेगा। परिवार के सदस्य के रूप में माने जाने वाले व्यक्ति की पात्रता जीपीएफ नियमों के तहत परिवार की परिभाषा के अनुसार होगी।
यदि यह ऐसा मामला है जिसमें कोई नामांकन मौजूद नहीं है और साथ ही सदस्य का कोई परिवार नहीं है, तो कानूनी उत्तराधिकार को वरसाई या अन्य कानूनी मोड के माध्यम से स्थापित किया जाना है।
0 Comments