Oral rehydration therapy ORS Corner માટે લગતી જરૂરી સાધન સામગ્રી

Gujrat
By -
0

  ગરમી વધી રહેલ છે ત્યારે પ્રાથમિક શાળા માં ors cornar  oral rehydration therapy પ્રોજેક્ટ કરી શકાય. ગામ ના phc,chc અથવા નજીક ના હેલ્થ સેન્ટર થી અને તેમની મદદ થી આ પ્રોજેક્ટ કરી શકાય છે .



RELETED REDING


1. વિવિધ વિષય પ્રોજેક્ટ અહીંયા થી જુવો 




(ORS)Corner

(ORS) Corner Oral rehydration therapy



👫લુ લાગવા (સન સ્ટ્રોક) ના ચિહ્નો નીચે મુજબ છે ઃ

ખુબ તરસ લાગવી. ●

શરીર અને હાથ પગમાં અસહ્ય દુઃખાવો.

ગભરામણ થવી.

ચક્કર આવવા.

શ્વાસ ચઢવો.

હ્રદયના ધબકારા વધી જવા.


👪સનસ્ટ્રોક (લુ) થી બચવા નીચે મુજબ સુચનાઓ આપવી :

ગરમીમાં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું.

• ઉનાળાની ઋતુ દરમ્યાન ખુલતા, સફેદ, સુતરાઉ કપડા પહેરવા જોઇએ. • નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો તથા અશક્ત વ્યકિતઓએ તડકામાં ફરવુ નહીં.

દિવસ દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવું. શક્ય હોય તો લીંબુ શરબત બનાવીને પીવુ જોઇએ.

ભીના કપડાથી માથુ ઢાંકી રાખવું અને જરૂર જણાયે અવાર-નવાર ભીના કપડાથી શરીર લુછવુ.

• ગરમીની ઋતુ દરમ્યાન બને ત્યાં સુધી ભુખ્યા ન રહેવું.

ગરમીમાં મળતો ખુલ્લો, વાસી ખોરાક ખાવો નહી.

• બજારમાં વેચાતા બરફનો ઉપયોગ ટાળવો. પેપ્સી ખાવી નહીં. લારીઓમાં વેચાતા બરફના ગોળા,ગુલ્ફી, શરબત વગેરેનો ઉપયોગ ટાળવો.

• લગ્ન પ્રસંગે દુધ, માવામાં બનાવેલા ખાધ પદાર્થો ખાવા નહી

👫Oral rehydration therapy ORS Corner માટે  લાગતી જરૂરી સાધન સામગ્રી

1. ટેબલ

2.શુદ્ધ પાણી

3. ORS પાઉચ 

4. ચમચી 

5. ગ્લાસ

6.ઝીંક ટેબલેટ. 

👫(ORS) Corner Oral rehydration therapy ORS બનાવવાની રીતઃ

એક લીટર (૫ – ગ્લાસ) શુધ્ધ પાણીમાં ORS નું એક પેકેટ નાખી ચમચીથી   દ્વાવણ બનાવવું.

બનાવેલા દ્વાવણનો બીજે દિવસે ઉપયોગ ન કરવો.

રમતગમતના પિરિયડ દરમ્યાન દરેક વિધાર્થીઓને ORS નું દ્વાવણ આપવું




Post a Comment

0Comments

Post a Comment (0)

Popular Posts

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!