Hot Posts

Popular Posts

શાળા કક્ષાએ નિપુર્ણ ભારત અંતર્ગત બેનર પોસ્ટર લગાવવા બાબત SSAનો લેટર- ક્યાં પોસ્ટર લાગવાના રહેશે..? શાળામાં કેટલી સાઈઝન લગાવવા

શાળા કક્ષાએ નિપુર્ણ ભારત અંતર્ગત બેનર પોસ્ટર લગાવવા બાબત SSAનો લેટર- ક્યાં પોસ્ટર લાગવાના રહેશે..? શાળામાં કેટલી સાઈઝન લગાવવા..?


શાળા કક્ષાએ નિપુણ ભારત મિશન અંતર્ગત બેનર અને પોસ્ટર લગાવવા બાબત, 

વિષય:- શાળા કક્ષાએ નિપુણ ભારત મિશન અંતર્ગત બેનર અને પોસ્ટર લગાવવા બાબત, 

ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે, ભારત સરકાર શિક્ષા મંત્રાલય ધ્વારા નિપુણ ભારત ન કાર્યક્રમ અમલીકૃત કરવામાં આવેલ છે. જે અનુસંધાને નિપુણ ભારત મિશનના ધ્યેયો અને તેના અમલીકરણ ની વિગતોને વધુને વધુ પ્રચાર પ્રસાર થાય તે હેતુથી રાજ્યની વિવિધ બેનર અને ધોરણવાર વર્ગખંડમાં “વવા માટે પોસ્ટરો તૈયાર કરવામાં આવ્યા છે. બેનર અને પોસ્ટરના નમુના સોફ્ટકોપી અને ઓપન ફાઈલમાં સાથે સામેલ રાખેલ છે. આ અંગે નીચે જણાવેલી બાબતો ધ્યાને લઇ નિપુણ ભારત મિશનના બેનર અને વાર વર્ગખંડોના પોસ્ટર શાળાઓ ધ્વારા ફ્લેક્ષ (બેનર/પોસ્ટર)પ્રિન્ટ કરાવી શાળા/વર્ગખંડોમાં લગાવવા બેનર અને પોસ્ટરના નમૂના મુજબ શાળા/વર્ગખંડમા ઓઈલ પેઈન્ટ કરાવવા જિલ્લાની તમામ સરકારી મેક શાળાઓને જણાવવામાં આવે છે.
બેનર pdf નીચે આપી છે 

આ બેનર ની pdf માટે અહીંયા ક્લીક કરો 


 મહત્વપૂર્ણ લિંક શાળા કક્ષાએ નિપુર્ણ ભારત અંતર્ગત બેનર પોસ્ટર લગાવવા બાબત SSAનો લેટર- ક્યાં પોસ્ટર લાગવાના રહેશે..? શાળામાં કેટલી સાઈઝન લગાવવા..?

ALSO READ: FLN ALL MATRIYAL ALL INFO ABOUT FOUNDATIONAL LITERACY&NUMERACY (FLN) 


ALSO READ  :  બેઝ લાઈન એસેસમેન્ટ

શાળા કક્ષાએ નિપુણ ભારત મિશન અંતર્ગત બેનર અને પોસ્ટર લગાવવા બાબત , શ્રી ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે ભારત સરકાર શિક્ષા મંત્રાલય દ્વારા નિપુણ ભારત મિશન કાર્યક્રમ અમલીકૃત કરવામાં આવેલ છે . જે અનુસંધાને નિપુણ ભારત મિશનના ધ્યેયો અને તેના આલીકરણ અંગેની વિતોનો વધુને વધુ પ્રચાર - પ્રસાર થાય તે હેતુથી અત્રેની કચેરી દ્વારા વિવિધ બેનર અને ધોરણવાર વર્ગખંડમાં લગાવવા માટે પોસ્ટર તૈયાર કરવામાં આવ્યા છે . બેનર અને પોસ્ટરના નમુના સોફ્ટકોપી અને ઓપન ફાઇલમાં સાથે સામેલ રાખેલ છે . આ અંગે નીચે જણાવેલી બબતોને ધ્યાને લઈ નિપુણ ભારત મિશનના બેનર અને ધોરણવાર વર્ગખંડોનાં પોસ્ટર શાળાઓ દ્વારા ક્ષ ( બેનર / પોસ્ટર ) પ્રિન્ટ કરાવી શાળા / વર્ગખંડોમાં લગાવવા અથવા બેનર અને પોટરના નમૂના મુજબ શાળા / વર્ગખંડમાં ઓઈલ પેઈન્ટ કરાવવા જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓની આપની કક્ષાએથી જાણ કરવા વિનંતી છે . 1. શાળા કક્ષાએ વાલીઓ આવતા જતા મુલકો જોઈ શકે તે રીતે શાળાની બહારની દીવાલ પર નિપુણ ભારત બેનર લગાવવાનું આયોજન કરવું . ( અપેક્ષિત સાઇઝ : પફૂટ x ફૂટ ) 2 . ધોરણવાર વર્ગખંડોમાં લગાવવા માટે બે - બે પોસ્ટર્સ છે . ધોરણ ૧ થી ૩ ના પ્રત્યેક વર્ગનેમાં પ્રારંભિક ભાષા અને પ્રારંભિક સંખ્યાજ્ઞાન , એ બે પોસ્ટર શ્યામકુલની આજુબાજુ લગાવવા . ( અપેક્ષિત સાઈઝ ૨ ફૂટ X૨.૫ ફૂટ ) ૩. આ સાથે સામેલ બેનર અને પોસ્ટર્સમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો નહીં . ઉપરોક્ત બાબત અંગેનો ખર્ચ સ્કૂલ કમ્પોઝીટ ગ્રાન્ટમાંથી કરવાનો રહેશે ,  

પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાનનાં લક્ષ્યો ધોરણ ૧ અથવા ઉંમર ૬-૭ NIPUN BHARAT મૌખિક ભાષા વાચન લેખન ૧. પોતાની જરૂરિયાતો અને આસપાસની વસ્તુઓ વિશે મિત્રો અને વર્ગ શિક્ષક સાથે વાતચીત કરે . ૧. મુખવાચન / વાર્તાના સત્ર દરમિયાન સક્રિય રીતેભાગ લે અને વાર્તા દરમિયાન અને પછી પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપે , તેમજ સાધન - સામગ્રી કે પપેટ દ્વારા પરિચિત વાર્તા રજૂ કરે . ૧. પરિચિત સંદર્ભો જેવા કે વાર્તા / કવિતા / પર્યાવરણને લગતા સાહિત્યમાં જોવા મળતા શબ્દોમાં આવતી માત્રાઓનો પરિચય કેળવે . ૨ , વર્ગખંડમાં ઉપલબ્ધ છાપેલી સામગ્રી વિશે વાતચીત કરે . ૩. અભિનય સાથે જોડકણાં / ગીતો / કવિતાનું ઝીલગાન કરે . ૨. શબ્દો લખવા માટે અનુરૂપ ધ્વનિ - ચિહ્નોનો ઉપયોગ કરે . ૨. વર્કશીટ અને શુભેચ્છા સંદેશ પર નામ દર્શાવવા અને અર્થ સમજાવવા કંઈક લખે , દોરે કે બનાવે અથવા ઓળખી શકાય તેવી વસ્તુ / વ્યક્તિનું ચિત્ર બનાવે . ૩. અપરિચિત લખાણમાંથી ઓછામાં ઓછા ૪-૫ સાદા શબ્દો ધરાવતા નાના વાક્યોનું વાચન કરે . HO 57 . 

- પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાનનાં લક્ષ્યો ધોરણ ૧ અથવા ઉંમર ૬-૦ સંખ્યાજ્ઞાન ૧. ૨૦ સુધીની વસ્તુઓ ગણે . ૨. ૯૯ સુધીની સંખ્યાઓ વાંચે અને લખે . ૩. રોજિંદા જીવનની પરિસ્થિતિઓમાં ૯ સુધીની સંખ્યાઓના સરવાળા અને બાદબાકીનો ઉપયોગ કરે . ૪. આસપાસ રહેલ ૩ આકારો ( ઘનાકારો ) નું અવલોકન કરે અને તેમના ભૌતિક લક્ષણો જેવા કે વક્ર / સપાટ સપાટી , ખૂણા અને ધારની સંખ્યા વગેરેનું વર્ણન કરે . ૫. વેંત , ડગલું , આંગળા વગેરે જેવા અપ્રમાણિત બિન - એકરૂપ એકમોનો ઉપયોગ કરીને લંબાઈ તથા કપ , ચમચી , જગ વગેરે જેવા અપ્રમાણિત એકમોનો ઉપયોગ કરને ગુંજાશનું અનુમાન કરી તેની ચકાસણી કરે . ૬. આકારો અને સંખ્યાઓનો ઉપયોગ કરીને વાર્તાઓ અને જોડકણાં બનાવે અને ગાન કરે . 

પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાનનાં લક્ષ્યો ધોરણ ૨ અથવા ઉંમર ૭-૮ મૌખિક ભાષા વાચન લેખન ૧. વર્ગખંડમાં ઉપલબ્ધ છાપેલી સામગ્રી વિશે વાતચીત કરે . ૧. બાળ - સાહિત્ય / પાઠ્યપુસ્તકમાંથી વાર્તાઓ વાંચે અને વર્ણન કરે / ફરીથી કહે . ૧. વ્યક્ત કરવા માટે ટૂંકા / સાદા વાકયો યોગ્ય રીતે લખે . ૨. પ્રશ્નો પૂછવા માટે વાતચીતમાં જોડાય ૨. નામ અને ક્રિયા દર્શાવતા શબ્દો અને વિરામચિહ્નોને ઓળખે . અને બીજાને સાંભળે . ૨. આપેલ શબ્દના મૂળાક્ષરો વડે નવા શબ્દો બનાવે . ૩. ગીતો / કવિતાઓનું ગાન કરે . ૪. વાર્તાઓ / કવિતાઓ / છાપેલી સામગ્રીમાં આવતા પરિચિત શબ્દોનું પુનરાવર્તન કરે . ૩. અપરિચિત અને સાદા શબ્દોથી બનેલ ૮-૧૦ વાકયો યોગ્ય ઝડપ ( અંદાજે ૪૫ થી ૬૦ સાચા શબ્દો પ્રતિ મિનિટ ) અને શુદ્ધ ઉચ્ચાર સાથે વાંચે 


No comments:

Post a Comment