અરસપરસ માંગણીથી જિલ્લામાં આંતરિક/જિલ્લા ફેરબદલીઓ :Jilla Fer Badli form / Jilla Fer Badli Camp/ Jilla Fer Badli Seniority list/ Jilla Fer Badli Paripatra all Districts Jilla fer khali jagyao nu list

teaching

અરસપરસ માંગણીથી જિલ્લામાં આંતરિક/જિલ્લા ફેરબદલીઓ :Jilla Fer Badli form / Jilla Fer Badli Camp/ Jilla Fer Badli Seniority list/ Jilla Fer Badli Paripatra all Districts Jilla fer khali jagyao nu list

 અરસપરસ માંગણીથી જિલ્લામાં આંતરિક/જિલ્લા ફેરબદલીઓ :
અરસપરસ બદલી ઈચ્છતા વિધાસહાયક/શિક્ષક/મુખ્યશિક્ષકએ દ૨ વર્ષે ૩૧મી માર્ચ સુધી અ૨જી ક૨વાની ૨હેશે. નિયામકશ્રીની સૂચના થયેથી કેમ્પ દ્વારા જ ક૨વાની ૨હેશે, પરંતુ શિક્ષકની હાજ૨ીની જરૂરીયાત રહેશે નહી. એક વખત અરસપરસ બદલી માટે કરેલ અ૨જી વિદ્યાસહાયક/શિક્ષક/મુખ્ય શિક્ષક ૨૬ કરી શકશે નહી.

👉ALSO READ: GPF/CPF બાબત અગત્યની માહિતી શિક્ષકો માટે

અરસપરસ બદલી માટે અરજી ક૨ના૨ બંને વિદ્યાસહાયક/શિક્ષક/મુખ્યશિક્ષક એક જ માધ્યમમાં નોકરી કરતાં હોવા જોઇશે તથા તેઓ બનેના વિભાગ/વિષય પણ એક સરખા હોવા જોઇશે.

જયારે મુખ્યશિક્ષકની અરસપ૨સ બદલી માટે (૧) જિલ્લાની અંદર આંતરિક અરસ પરસ બદલીમાં કોઈ પણ મુખ્યશિક્ષક સામે કોઈ પણ મુખ્યશિક્ષક, (૨) જિલ્લાફેર  અરસપરસ બદલીમાં સીધી ભરતી સામે સીધી ભરતીના જ મુખ્યશિક્ષક અને બઢતી સામે બઢતીવાળા જ મુખ્યશિક્ષક અરસપરસ બદલી માંગણી કરી શકાશે.

આંતરિક અરસ-પ૨સ તથા જિલ્લા અરસ-પરસ બંન્નેનો લાભ સમગ્ર નોકરી દ૨મ્યાન એક-એક વખત જ મળવાપાત્ર રહેશે.


અરસ-પરસ બદલીનો લાભ મેળવેલ બંને કર્મચારીની સેવાપોથીમાં આ અંગેની નોંધ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કરવાની રહેશે.


અરસ-પરસ બદલીના કિસ્સામાં વિદ્યાસહાયક/શિક્ષક/મુખ્યશિક્ષકને એકબીજાની શાળામાં જ મૂકવાના રહેશે. અન્ય શાળામાં અરસ-પ૨સ બદલીથી નિમણૂંક આપી શકાશે નહીં.


જો અરસપ૨સ બદલી કરાયેલ વિદ્યાસહાયક/શિક્ષક/મુખ્યશિક્ષક બદલી થયેલ જગ્યાએ હાજ૨ ન થાય કે લાંબી ૨જા મંજૂ૨ ક૨ાવીને કે અનંધકૃત લાંબી ૨જા ૫૨ જાય તેવા સંજોગોમાં બાળકોના શિક્ષણને વિપરીત અસર થવાની પુરી સંભાવના રહે છે. શિક્ષણના વિશાળહિતને ધ્યાને લેતાં આવા કિસ્સામાં ખોટું સોગંદનામું ક૨ના૨ કર્મચારીને રજૂઆતની એક તક આપી ખોટું સોગંદનામું ક૨વા બદલ તેના ૫૨ કાયદાકીય રાહે પોલીસ ફરિયાદ નોંધાવવાની રહેશે.


૧૦ વર્ષનો બોન્ડ આપી નોકરીમાં જોડાયેલ શિક્ષકો ૫ (પાંચ) વર્ષ બાદ જિલ્લા ફેર અરસ પરસ બદલી માટે અરજી કરી શકશે. પરંતુ બોન્ડ વાળી જગ્યા ૫૨ આવના૨ શિક્ષકે આગામી ૫ (પાંચ) વર્ષ તે જ જગ્યા ૫૨ ફ૨જ બજાવશે તે મુજબના નવેસરથી બોન્ડ ૨જૂ ક૨વાના રહેશે.


👫જિલ્લા આંતરિક અરસપરસ :

  જિલ્લા આંતરિક અરસપરસ માંગતા૨ વિધાસહાયક/શિક્ષક/મુખ્ય શિક્ષક  તે વર્ષના આંતરિક અરસપરસ બદલી કેમ્પમાં ઉર્પાસ્થત થવા માંગતા હોય તો તે બંને શિક્ષક/મુખ્યશિક્ષક ની ઉંમ૨ જે તે વર્ષની ૩૧ માર્ચના રોજ ૫૫ વર્ષ કરતા વધુ હોય તો તેઓ અરજી કરી શકશે નહીં તથા તેઓની અરસપરસ બદલી થઇ શકશે નહી.

  વિદ્યાસહાયક/શિક્ષક/મુખ્યશિક્ષક જિલ્લામા આંતરિક અરસપરસ બદલી થયેથી ૩(ત્રણ) વર્ષ સુધી ૨ાજીનામુ આપી શકશે નહી તથા સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ શકશે નહી અને આવા કિસ્સામા જીલ્લા પ્રાર્થામક શિક્ષણાધિકા૨ી રાજીનામુ તથા સ્વૈચ્છિક નિવૃત્તિ મંજૂ૨ કરી શકશે નહી. ઉપરાંત આ મુજબની લેખિત બાહેધરી અરસપરસ બદલી પામેલ બંને શિક્ષકોએ નિયત રકમના સ્ટેમ્પ પેપ૨ ઉ૫૨ અધિકૃત સોંગદનામું આપવાનું રહેશે. જેની નોધ સબંધિતની સેવાપોથીમાં ક૨વાની રહેશે.

  ALSO READ👍 બદલી કેમ્પ માટે ની વેબસાઈટ

  👫જિલ્લાફે૨ અ૨સ૫૨સ:

  જિલ્લાફે૨ અ૨સપરસ બદલી કેમ્પમાં ઉર્પાસ્થત થવા માંગતા હોય તે બંને શિક્ષક/મુખ્યશિક્ષકની ઉમં૨ જે તે વર્ષની ૩૧ માર્ચના રોજ ૫૩ વર્ષ કરતાં વધુ હોય તેઓ અ૨જી કરી શકશે નહીં તથા તેઓની અરસપરસ બદલી થઇ શકશે નહી. વિધાસહાયક/શિક્ષક/મુખ્યશિક્ષક જિલ્લાફે૨ અરસપરસ બદલી થયેથી ૫(પાંચ) વર્ષ સુધી રાજીનામુ આપી શકશે નહી તથા સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ શકશે નહી અને આવા કિસ્સામાં જીલ્લા પ્રાથમક શિક્ષણાધિકારી રાજીનામુ તથા સ્વૈચ્છિક નિવૃત્તિ મંજૂ૨ ક૨ી શકશે નહી. ઉપરાંત આ મુજબની લેખિત બાહેધ૨ી અરસપરસ બદલી પામેલ બંને શિક્ષકોએ નિયત રકમના સ્ટેમ્પ પે૫૨ ઉ૫૨ અધિકૃત સોંગદનામું આપવાનું રહેશે. જેની નોધ સબંધિતની સેવાપોથીમાં ક૨વાની ૨હેશે. સદર બદલી જિલ્લાફેર બદલી ગણાશે અને તેનો લાભ સમગ્ર નોકરી દ૨મ્યાન ફક્ત એક જ઼ વારઃ મળવાપાત્ર થશે. આવી બદલી થયેલ કર્મચારી અન્ય કોઈ રીતે જિલ્લાફેર માંગી શકશે નહી.

  👉IMPORTANT LINKS

  વર્ષ 2023 જિલ્લા આંતરિક અરસ પરસ  માટે ફોર્મ અને પત્ર DOWNLOD. સાબરકાંઠા


  વર્ષ 2023 જિલ્લા ફેર અરસ પરસ 1માટે ફોર્મ અને પત્ર DOWNLOD સાબરકાંઠા   Post a Comment

  0 Comments

  Close Menu