Nishpatti New 2022 | Download Adhyayan Nishpatti PDF For Std 6 to 8 All SubjectsSANSKRUT ન્યુ અદ્યયન નિષ્પત્તિ (લર્નિગ આઉટકમ) પસંદગી સત્ર 2 .20 DOCUMENTS/GCEART

teaching

Nishpatti New 2022 | Download Adhyayan Nishpatti PDF For Std 6 to 8 All SubjectsSANSKRUT ન્યુ અદ્યયન નિષ્પત્તિ (લર્નિગ આઉટકમ) પસંદગી સત્ર 2 .20 DOCUMENTS/GCEART

Nishpatti New 2022 | Download Adhyayan Nishpatti PDF For Std 6 to 8 All Subjects  લર્નિગ આઉટકમ 

ગુજરાત પ્રાથમિક શિક્ષણ અપડેટ ના ગ્રુપમાં જોડાઓ અને શિક્ષણ ના તમામ સમાચાર pdf પરિપત્ર મેળવો જોડાવવા અહીંયા ક્લીક કરો 

👫ધોરણ 6થી 8 20 અધ્યન નિષ્પત્તિ બીજું સત્ર સંસ્કૃત

👫 ધોરણ  8 SANSKRUT બીજું સત્ર 20 અધ્યન નિષ્પત્તિ અહીંયા ક્લીક કરો pdf 

पुत्री मम खलु

પરિચિતો તેમજ કાલ્પનિક પરિસ્થિતિમાં થતા સામાન્ય સંવાદો સમજપૂર્વક સાંભળી શકે છે. 

સાદી સરળ વાતચીત અને વર્ણન સાંભળીને સમજી શકે છે.


खेलमहोत्सव:

સાદી સરળ વાતચીત અને વર્ણનને લગતાં ચાર જેટલા પદ્યવાળા વાક્યો વાંચી શકે છે . 

ઉદાહરણના આધારે સંસ્કૃત ભાષામાં નવા વાક્યો લખી શકે છે. 

प्रहेलिका:

સ્તુતિ, ગીતોનું સસ્વર લયબદ્ધ પઠન અને ગાન કરશે.

પાઠ્યપુસ્તક સંબંધિત સંસ્કૃતમાં પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં જ બે-ત્રણ વાકયોમાં લખી શકે છે.

प्रेरणादीप: चाणक्य:

પરિચિત તેમજ કાલ્પનિક પરિસ્થિતિમાં સામાન્ય સંવાદો બોલશે.

સાદા તથા જોડાક્ષરયુક્ત પરિચ્છેદનું અનુલેખન કરશે.

સાદા તથા જોડાક્ષરયુક્ત પદો સાથેના પરિચછેદનું શ્રુતલેખન કરશે.

प्रभातवर्णनम

કંઠસ્થ કરેલ પદ્યના કોઇ ભાગનું લેખન કરી શકે છે.

દિનચર્યાં, પ્રસંગવર્ણન તથા કથાનું સ્વતંત્ર લેખન કરશે.

रमणीया नगरी

સરળ ગુજરાતી શબ્દો તથા વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરી શકે છે.

ગદ્યાંશોનું આરોહ અવરોહ અને હાવભાવ સાથે વાંચન કરી શકે છે.  

સાદી સરળ વાતચીત અને વર્ણન સાંભળીને સમજી શકે છે.

सुभाषितानि

સરળ પદ્યો (સુભાષિતો, પ્રહેલિકા, ગીતો) તેમજ ટૂંકીવાર્તા, બોધકથા, પ્રસંગકથા સાંભળીને સમજી શકે છે.

પાઠ્યપુસ્તક સંબંધિત સંસ્કૃતમાં પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં જ બે-ત્રણ વાકયોમાં લખી શકે છે

કંઠસ્થ કરેલ સુભાષિત કે પદ્યના કોઇ ભાગનું લેખન કરી શકે છે. 

मनुस्यसिंहयो: मैत्री

સંધિયુક્ત શબ્દો સાથેના સ્વતંત્ર વાક્યો તેમજ નાના ફકરાઓનું શુદ્ધ વાંચન કરી શકે છે

ગદ્યાંશોનું આરોહ અવરોહ અને હાવભાવ સાથે વાંચન કરી શ

પરિચિતો તેમજ કાલ્પનિક પરિસ્થિતિમાં થતા સામાન્ય સંવાદો સમજપૂર્વક સાંભળી શકે છે. 

👫 ધોરણ  7 SANSKRUT બીજું સત્ર 20 અધ્યન નિષ્પત્તિ 

👉प्रहेलिका:

 સરળ પદ્યો (સુભાષિતો, પ્રહેલિકા અને ગીતો) તેમજ ટૂંકી અને સરળ ચિત્રવાર્તાઓ સાંભળીને સમજે છે.

સાદા તથા જોડાક્ષર યુક્ત શબ્દો અને વાક્યોનું સસ્વર વાંચન કરે છે અને સમજે છે.

 સરળ જોડાક્ષર યુક્ત શબ્દોનું શ્રુતલેખન કરે છે.

👉वार्तालाप:

ટૂંકી વાતચીત અને સંવાદ સાંભળીને સમજે છે.

પરિચિત પરિસ્થિતિમાં ટૂંકી વાતચીત અને સંવાદ કરે છે.

સરળ ગુજરાતી વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરે છે.

👉सुभाषितानि

પરિચિત પરિસ્થિતિમાં સાદી સૂચનાઓ, આદેશો અને પ્રશ્નો સાંભળીને સમજે છે.

સરળ પદ્યો (સુભાષિતો) નો શુદ્ધ પાઠ કરે છે તેમજ ટૂંકી અને સરળ ચિત્ર વાર્તાઓ કહે છે.

કંઠસ્થ કરેલ સુભાષિત કે પદ્યના કોઈ ભાગનું લેખન કરે છે.

👉धरा गुर्जरी

સરળ પદ્યો (પ્રહેલિકા અને ગીતો) નો શુદ્ધ પાઠ કરે છે તેમજ ટૂંકી અને સરળ ચિત્ર વાર્તાઓ કહે છે.

સાદા, જોડાક્ષર યુક્ત શબ્દો સાથેના ગેય સુભાષિતો, ગીતોનુ લયબદ્ધ પઠન અને ગાન કરે છે.

પાઠ્યપુસ્તકના આધારે તેમજ વ્યવહારિક ભાષા, ફકરા, કાવ્યપંક્તિ વગેરેના જવાબ સંસ્કૃતમાં કરે છે

👉योजक: तत्र दुर्लभ:

સરળ જોડાક્ષર યુક્ત શબ્દોનું અનુલેખન કરે છે.

સરળ જોડાક્ષર યુક્ત શબ્દો સાથેના વાક્યોનું અનુલેખન કરે છે.

સરળ જોડાક્ષર યુક્ત શબ્દો સાથેના વાક્યોનું શ્રુતલેખન કરે છે.


👉विज्ञानस्य चमत्कारा:

જોડાક્ષર યુક્ત શબ્દોનું શ્રુતલેખન કરે છે.

ચિત્રોના આધારે તે વસ્તુઓનું નામ કે ક્રિયા ઓળખે અને સંસ્કૃતમાં લખે છે.

ઉદાહરણ અથવા આપેલ નિર્દેશને આધારે સંસ્કૃત ભાષામાં નવા શબ્દો અને વાક્યોની રચના કરે છે.


👉सूक्तय:

સરળ જોડાક્ષર યુક્ત શબ્દોનું શ્રુતલેખન કરે છે.

સરળ જોડાક્ષર યુક્ત શબ્દો સાથેના વાક્યોનું શ્રુતલેખન કરે છે.


👫 ધોરણ  6 SANSKRUT બીજું સત્ર 20 અધ્યન નિષ્પત્તિ  


👫શ્રવણ 

સરળ પદ્યો, ટૂકાં વાક્યો સમજી શકશે
સ્વ પરિચયને લગતા ટૂંકા પ્રશ્નો સમજી શકશે
સાદા વાક્યો સમજપૂર્વક સાંભળીને સમજી શકશે
1 થી 12 સુધીની સૂંખ્યા સમજપૂર્વક સાંભળીને સમજી શકશે

👫કથન 

સરળ પદ્યો (સુભાષિતો, પ્રહેલિકા અને ગીતો) અને ટૂંકા વાક્યો શુદ્ધ ઉચ્ચાર સાથે બોલે છે.
સ્વ પરિચયને લગતા ટૂંકા પ્રશ્નોના મૌખિક ઉત્તર આપી શકશે
સાદાં વાક્યો (બેથી ત્રણ શબ્દો વાળાં) બોલે છે.
1 થી 12 સુધીની સંખ્યા સમજીને બોલે છે.
પૂર્ણકલાકમાં સમય સમજીને બોલે છે.

👫વાંચન 

સરળ સાદા શબ્દો અને વાક્યોનું શુદ્ધ ઉચ્ચારણ સાથે પઠન કરે છે અને સમજે છે.
સરળ વાક્યો, સૂક્તિઓ અને સુભાષિતોમાં આવેલ વિસર્ગ અને અનુસ્વારવાળાં પદોનું શુદ્ધ વાંચન કરે છે.
1 થી 12 સુધીની સંખ્યા તેમજ સમયનું વાંચન કરે છે.

👫લેખન 

સરળ વાક્યો, સૂક્તિઓ અને સુભાષિતોમાં આવેલ વિસર્ગ અને અનુસ્વારવાળાં પદોનું શુદ્ધ વાંચન કરે છે
1 થી 12 સુધીની સંખ્યા તેમજ સમયનું વાંચન કરે છે.
ઘડિયાળમાં પૂર્ણ સંખ્યામાં સમયનું વાંચન કરે છે.
સરળ વાક્યોનું અનુલેખન કરે છે.

👫વ્યવહારિક વ્યાકરણ 

સાદા શબ્દોનું શ્રુતલેખનકરે છે.
સરળ વાક્યોનું શ્રુતલેખન કરે છે
ઉદાહરણ અથવા આપેલ નિર્દેશને આધારે સંસ્કૃત ભાષામાં નવા શબ્દો અને વાક્યોની રચના કરે છે.
સાદા શબ્દોનું અનુલેખન કરશેનોંધ  : આ માત્ર ઉદાહરણ રૂપ છે .નમૂના માટે છે . GCEART  વેબસાઈટ પર જઈ અભ્યાસ કરવો .અને પોતાના વર્ગખંડ ,સ્થાનિક પરિસ્થિતિ મુજબ લઇ શકાય 

Post a Comment

0 Comments

Close Menu