ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં 10,000 જેટલી જગ્યાઓ સરકાર કરશે શિક્ષકોની ભરતી

 ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં 10,000 જેટલી જગ્યાઓ સરકાર કરશે શિક્ષકોની ભરતી

ગુજરાત સરકાર આગામી સમયમાં પ્રાથમિક શાળાઓમાં 10,000 શિક્ષકોની ભરતી કરશે ટેટ વન અને ટુ પાસ ઉમેદવારોને આ ભરતીમાં લાભ મળી શકે ટેટ વન પાસ કરનાર ઉમેદવારોની સંખ્યા ઓછી છે આગામી દિવસોમાં શિક્ષણ વિભાગ આખરી મંજૂરી આપશે

તાજેતર માટે ઉમેદવારોના વિરોધ બાદ હવે ગુજરાત સરકાર સફાળે જાગી છે રાજ્યમાં શિક્ષણ વિભાગ અન્ય માધ્યમની ભરતી કરવાનો નિર્ણય લેવાનો છે 1852 જગ્યા ઉપર ભરતી કરવા માટે મંજૂરી અપાય છે જેમાં મરાઠી ઉર્દુ મીડિયા સહિતના માધ્યમોની જગ્યાઓ ભરાશે ટેટ અને ctet પાસ થયેલ વિદ્યાર્થીઓની ભરતી થશે

ગુજરાત રાજ્યમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોની ભરતી છેલ્લા લાંબા સમયથી અટકી પડી હોવાથી હજારો બાળકો યોગ્ય અને પૂરતા શિક્ષણથી વંચિત થઈ રહ્યા હોવાથી તેમનું જીવન પણ અંધકારમય થવાનું છે

હાલમાં રાજ્ય સરકારે પ્રવાસી શિક્ષકોની ભરતી શરૂ કરી છે જેની લઘુતમ લાયકાત સ્નાતક રાખવામાં આવે છે કારણ કે એમ બી એડ કરેલા હજારો ઉમેદવારો ઘરે બેસીને ભરતીની માત્ર રાહ જોવાનો વારો આવ્યો છે.

  • જો પ્રવાસી શિક્ષકોના નામે સ્નાતકની ભરતી થઈ શકતી હોય તો ટેટ કે પાસ કરીને ઉચ્ચ મેરિટ ગ્રામ ધરાવતા ઉમેદવારોની ભરતી કેમ કરવામાં આવતી નથી યોગ્ય લાયકાત ધરાવનારા શિક્ષકોના શિક્ષણથી બાળકોને શા માટે વંચિત રાખવામાં આવે છે એવા સવાલ પણ ઓળખવામાં આવ્યા છે.

શિક્ષકોની જગ્યા ખાલી

રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં 10,000 થી વધુ શિક્ષકોની જગ્યા ખાલી પડી છે ભરતી દહીં થવાને કારણે અનેક શાળાઓએ માત્ર એક બે શિક્ષકોના સહારે ચાલી રહી છે બીજી તરફ રાજ્યમાં ટેટ પાસ કરીને બેઠેલા 47 હજારથી વધુ મેદારો ભરતીની રાહ જોઈને બેકાર બેસી રહ્યા છો રોજગારી અને ભરતીના ભાવે આવો ઉમેદવારોમાં ડિપ્રેશનનું પ્રમાણ વધી રહ્યું છે તે છતાંય રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની ભરતી કરવામાં આવતી હતી.

  • રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકોની હજારો જગ્યાઓ ખાલી પડી છે બીજી બાજુ tetની પરીક્ષા પાસ કરીને બેઠેલા 10000 ઉમેદવારો ભરતી નહીં થવાને કારણે બેકાર બન્યા છે તેના લીધે તેઓ ધીરે ધીરે ડિપ્રેશન તરફ ધકેલાઈ ગયા છે છતાં પણ સરકાર દ્વારા ભરતી કરવામાં નથી આ બાબત ઘણી દુઃખદ છે શિક્ષણ મંત્રીને લખેલા પત્રમાં વિદ્યા સહાયકોની ભરતી કરવાની માંગ કરી છે તે ઉપરાંત પેટ પ્રમાણપત્રની વેલીડીટી આજીવન કરવા માટેની રજૂઆત પણ કરી છે

નવું નોટિફિકેશન થશે  gujarat teacher bharti 2024

સમગ્ર ગુજરાત રાજ્યમાં આવેલ સરકારી તેમજ ટ્રસ્ટ અને મંડળ સંચાલિત પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં શાળા સંગાથ યોજના હેઠળ શિક્ષક તરીકે ટ્રસ્ટ દ્વારા માનદવેતન ના ધોરણે નિમણૂક આપવા તેમજ ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા એક બજેટ યોજવામાં આવી હતી જેમાં પ્રાથમિક શાળામાં ભરતીને ટૂંક સમયમાં નવ નોટિફિકેશન થઈ શકે છે પ્રસિદ્ધ

10000 શિક્ષકોની ભરતી કરી શકે છે સરકાર gujarat teacher bharti 2024

 ટેટ અને ટાટ ભરતીને લઈને સરકાર માધ્યમિક અને હાયર માધ્યમિકમાં 10,000 શિક્ષકોની ભરતી કરશે t1 અને 2 માં સરકારે ભરતી અંગે આયોજન કર્યું છે તેમજ આવતા સમયમાં આયોજન ભરતી નિયમો પુરા થતા ની સાથે શિક્ષકોની પણ ભરતી કરવામાં આવશે ટેટ ટાટ ઉમેદવારોએ બડા કાઢી રહ્યા છે વિધાનસભામાં સરકારી કબડ્યું હતું કે રાજ્યની શાળાઓમાં 80,000 થી વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે તો પછી શા માટે તે ભરતી નથી કરાતી ભૂતકાળમાં જ્યારે પણ રજૂઆતો કરાઈ હતી ત્યારે સરકારે કાયમી ભરતી થશે એવું આશ્વાસન આપ્યું હતું છેલ્લે શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે 15 મી જાન્યુઆરી સુધીમાં કાયમી ભરતી થવાની પ્રક્રિયા કરાશે એવું આશ્વાસન આપ્યું હતું

  • ઉમેદવારો શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર ને મળ્યા હતા તેઓએ એવું કહ્યું હતું કે શિક્ષણ સચિવ વિનોદ રાવ જો મને કાયમી ભરતીની ડખાસ્ત રજૂ કરશે તો પ્રક્રિયા હાથ ધરાશે હાથી જ્યારે અમે વિનોદ રાવ ને મળ્યા તો તેઓએ કહ્યું કે કાયમી ભરતીની સત્તા શિક્ષણ મંત્રી સરકાર પાસે છે તમે લોકો ત્યાં રજૂઆત કરો અને ટેટા ની યુવક યુવતીઓની એવી માંગણી છે કે કાયમી ભરતી માટે શિક્ષણ મંત્રી આવેલ વચન હવે તેઓ નિભાવે જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્રહ બનાવવાશે

પ્રવેશ ઉત્સવ ન્યૂઝ 

મોદીએ Already પ્રવેશ અપાવ્યો એ બે વિદ્યાર્થિનીનું શું થયું?: પ્રવેશોત્સવનાં 21 વર્ષે ભાસ્કરે પોસ્ટર ગર્લને શોધી, આંખો ભીની કરે એવો સંઘર્ષ 

Popular Posts