ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછીના કૃષિ સંલગ્ન સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં ઓનલાઈન પ્રવેશ કાર્યક્રમ વર્ષ 2024-25

 ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછીના કૃષિ સંલગ્ન સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં ઓનલાઈન પ્રવેશ કાર્યક્રમ વર્ષ 2024-25

ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પછીના કૃષિ સંલગ્ન સ્નાતક કક્ષાના અભ્યાસકમોમાં ઓનલાઈન કેન્દ્રિય પ્રવેશ કાર્યક્રમ : શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫

  • ગુજરાત રાજ્યની નવસારી, આણંદ, જૂનાગઢ તથા સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીઓમાં ધોરણ-૧૨માં (વિજ્ઞાન પ્રવાહ સાથે) ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો માટે કૃષિ સંલગ્ર સ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ પાત્રતા ધરાવતા ઉમેદવારો માટે વર્ષ ૨૦૨૪- ૨૫ દરમ્યાન પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન પ્રવેશ અરજીપત્રક ભ૨વા માટે વેબસાઈટ ug.gsauca.in પર તા.૦૧/૦૬/૨૦૨૪ થી તા.૩૦/૦૬/૨૦૨૪ દ૨મ્યાન નીચે દર્શાવેલ પ્રોગ્રામ ડેટેગરીના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા પ્રોગ્રામ કેટેગરી પ્રમાણે અલગ-અલગ દરેકની અરજી ફી પેટે રૂા. 300/- UPI/ક્રેડીટ કાર્ડ/ડેબીટ કાર્ડ/ઓનલાઈન નેટ બેન્કિંગ દ્વારા ભર્યા બાદ ઓનલાઈન ફોર્મ ભરી શકાશે તેમજ પ્રવેશ પ્રક્રિયા પણ ઓનલાઈન થશે.

પ્રવેશ અંગેની સંપૂર્ણ વિગતવાર માહિતી ug.gsauca.in પરથી તા.૨૭/૦૫/૨૦૨૪ થી મેળવી શકાશે. સદર કાર્યક્રમની તારીખોમાં ફેરફાર ને અવકાશ હોઈ, આ અંગેની અદ્યતન માહિતી ઉપરોકત વેબસાઈટ ઉપરથી ઉમેદવારે મેળવી લેવાની રહેશે, આ અંગેની કોઈપણ જાહેરાત હવે પછી દૈનિક સમાચારપત્રોમાં આપવામાં આવશે નહીં જેની વાલી/ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી.

googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjDSPRKN14q9D9QvEZiaD8Rz-Dj-81-2fk11xsLkpKTAFCxzo9PPoTCKp7ufSidpUVmMK1QK_SnbbNs5PqKpJ4IYcfWRgE82r4EMVn58rTpntSNYppAFMtUeCesF21CzIzlL6YDQYbLhyphenhyphenUaoQV3Xyo687z_ueMXGquJ0WUCeKpMG7BX-iby9D7Rn7vRM6c/w296-h400/Screenshot_2024-05-22-11-08-41-179_com.google.android.apps.docs-edit.jpg" width="280">  1. PCM = Physics, Chemistry and Mathematics PCB = Physics, Chemistry and Biology
  2. PCMB = Physics, Chemistry, Mathematics and Biology

અગત્યની સૂચના :

  • (૧) સદર અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ઈચ્છુક દરેક ઉમેદવારે વર્ષ ૨૦૨૪ માં લેવાયેલ GUJCET-2024 પરીક્ષા આપેલ હોવી જરૂરી છે. જે વિદ્યાર્થીઓ ધોરણ-૧૨માં (વિજ્ઞાન પ્રવાહ)ની બોર્ડ દ્વારા જૂન-૨૦૨૪ માં લેવાનાર બીજી ગુણ સુધારણા પરીક્ષા અથવા પૂરક પરીક્ષા આપનાર છે તેવા લાયક વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરી શકશે.

  • (૨) ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટસ/ફોટોગ્રાફ/સહી વિગેરે તમામ વિગતો વાંચી શકાય તે રીતે રસ્કેન કરી PDF ફાઈલ (સોફ્ટ કોપી)માં તૈયાર કરી પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે.
  • (3) સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોની માહિતી પુસ્તિકા ઓનલાઈન વેબસાઈટ પરથી તા.૨૭/૦૫/૨૦૨૪થી ડાઉનલોડ કરી શકાશે. માહિતી પુસ્તિકાનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ જ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
  • (૪) ઉમેદવારોના ઓનલાઈન ફોર્મ ભરાયા બાદ વેરીફીકેશન ઓનલાઈન જ કરવામાં આવશે.
  • (૫) ફોર્મ વેરીફીકેશન થયા બાદ ઉમેદવારે કોલેજ પસંદગી (ચોઇસ ફીલીંગ) કરવી ફરજીયાત છે. જે ઉમેદવારોએ ચોઇસ ફીલીંગ ન કરેલ હોય તેઓનું નામ મેરીટ યાદીમાં સમાવેશ થશે નહી.
  • (૬) ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં લેવાની અગત્યની બાબતો તેમજ વખતો વખતની અન્ય વધુ માહિતી મેળવવા માટે ઉમેદવારે/વાલીએ વેબસાઈટ ug.gsauca.in પર સતત જોતા રહેવું. આ ઉપરાંત ચારેય કૃષિ યુનિવર્સિટીઓની વેબસાઈટ પરથી પણ માહિતી મેળવી શકાશે.

અગત્યની લીંક

ધોરણ-૧૨ (વિજ્ઞાન પ્રવાહ) પછીના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના થતા અગત્યનાં પ્રમાણપત્રોની વિગત.


સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ અંગેની જાહેરાત-૨૦૨૪-૨૫

ઓફિસિયલ વેબસાઈટ : https://ug.gsauca.in/


What up chenal 

💥અહીં ક્લિક કરો

what up 

join now

teligram 

join now

what up chenal join now 

join nowPopular Posts