મુદ્રા, યોગાસનો અને તેના ફાયદા | Yogas and its benefits (Pranayam, Asan) YOG DAY 2023

teaching

મુદ્રા, યોગાસનો અને તેના ફાયદા | Yogas and its benefits (Pranayam, Asan) YOG DAY 2023

 Join what up teligram 


મુદ્રા, યોગાસનો અને તેના ફાયદા | Yogas and its benefits (Pranayam, Asan)

  આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂન : યોગ એ શરીર અને મનનું સ્વાસ્થ્ય છે. શારીરિક શિક્ષણ સાથે સર્વાંગી શિક્ષણ. CLIK HERE

  મુદ્રા, યોગાસનો અને તેના ફાયદા

  👉પ્રાણાયામ 

   મુદ્રા, યોગાસનો અને તેના ફાયદા 

  કપાલભાતી લાભ

  આ ક્રિયા દ્વારા કપાલ , ફેફસાં , શ્વાસ વાહિનીઓ અને સ્વરયંત્રમાં જામેલો કફ દૂર થાય . ( દશથી વીસ સ્ટ્રોક ત્રણ વાર)

  અનુલોમ

  વિલોમ લાભ : લોહીમાં ઓકિસજન વધુ પ્રમાણમાં ભળવાથી રક્ત શુદ્ધ બને છે ધ્યાન મુદ્રા

  ભ્રામરી લાભ

  ચિત્તની ચંચળતા દૂર થાય છે

  વીતરાગમુદ્રા

  માનસિક શાંતિ મળે

  પૃથ્વી મુદ્રા

  શારીરિક દુર્બળતા દુર થાય

  પ્રાણમુદ્રા

  પ્રાણ શક્તિનો વિકાસ થાય

  નમસ્કારમુદ્રા

  મન સ્થિર અને એકાગ્ર બને

  જ્ઞાનમુદ્રા

  બુધ્ધિ શક્તિમાં વધારો થાય

  જ્ઞાનમુદ્રા

  બુધ્ધિ શક્તિમાં વધારો થાય

  શંખમુદ્રા

  થાઇરોઇડ ગ્રંથીના રોગ દુર થાય  પીઠ પર સુઇને કરવાના આસનો 

  સેતુબંધ સર્વાગાસન લાભ : ગરદન , પીઠ , કાંડા તથા હાથ મજબુત બને, શરીરના અવયવો વધુ શક્તિ સંપન્ન બને પવન 

  મુક્તાસના લાભ : પાચન અવયવોની ક્ષતિ દુર થાય તથા તેમની કાર્યદક્ષતા વધે, કમર અને પીઠનો દુઃખાવો દૂર થાય . 

  શવાસન લાભ : શારીરિક તથા માનસિક થાક દૂર થાય, ઉચ્ચ રક્ત દબાણ , દયની બિમારીઓ અનિદ્રા , માનસિક તણાવ જેવા રોગોમાં રાહત મળે 

  પેટ પર સુઇને કરવાના આસનો 

  ભુજંગાસન લાભ : પેટના અવયવોને માલીશ મળે અને એ સ્વસ્થ રહે, બહેનોને માસિક દરમ્યાન થતા દુઃખાવામાં રાહત મળે તથા માસિકની અનિયમિતતા દૂર થાય, ગરદાનના સ્નાયુઓ મજબુત બને . 


  શલભાસન લાભ : પેટની તકલીફ , કબજીયાત અને ગેસ દૂર થાય, વધારાની ચરબી દૂર થાય અને તેની ચેતાઓ કાર્યક્ષમ બને, હરસ દૂર થાય 

  મકરાસન લાભ : આંતરડા સક્રિય બને છે જેના કારણે ગેસ તથા મળાવરોધ દૂર થાય, માનસિક તણાવ અને અનિંદ્રા દૂર થાય . કે ચરબી ઘટે .

  બેસીને કરવાના આસનો 

  ભદ્રાસન લાભ

   ગભશિયની અને શુક્રગ્રંથીઓની નિર્બળતા દૂર થાય, સ્ત્રીઓમાં રજ : પિંડની જડતા અને અનિયમિત મહતુસ્ત્રાવની તકલીફ દૂર થાય ,

  શશાંકાસના લાભ

  પેટના સ્નાયુ શક્તિસંપન્ન અને પેટના તમામ અવયવો વધુ કાર્યક્ષમ બને, મળાવરોધ , અજીર્ણ અને ઘુંટણનો દુઃખાવો દૂર થાય .

  અર્ધઉષ્ટ્રાસના લાભ

   છાતીનું પીંજરૂ વિકસે છે અને ફેફસાં વધુ કાર્યક્ષમ બને, કંઠસ્થ અને પ્રજનન ગ્રંથીઓ શક્તિ સંપન્ન બને 

  વક્રાસન લાભ

  ખભા અને ઘૂંટણના સાંધા નરમ બને, કરોડરજ્જુની સ્થિતિસ્થાપકતા વધે, વધારાની ચરબી ઘટે

   


  ઊભા રહીને કરવાના આસનો 

  તાડાસન લામ : કિશોરાવસ્થામાં ઊંચાઇ વધારવામાં ઉપયોગી બને, ફેફસાંની કાર્યશક્તિ વધે અને છાતીનો વિકાસ થાય

  વૃક્ષાસની લાભ : પગનો દુઃખાવો , સાંધાનો દુઃખાવો વગેરે દૂર ચાચે, સમતોલન અને સ્થિરતા ફેળવાય . 

  પાદહસ્તાસન લાભ : પેટ , પેટું , સાચળ અને પિડીના સ્નાયુ તથા અસ્થિબંધ મજબુત બને, કમર પાતળી અને કરોડરજ્જુ સ્થિતિસ્થાપક બને 

  અર્ધચક્રાસન લાભ : હાથ , શરીર અને પીઠ મજબુત બને, પેટ પેઢુના તમામ અવયવોની કાર્યશક્તિ વધે . 

  ત્રિકોણાસન લાભ : ગરદન , પીઠ , નિતંબ અને પગના સ્નાયુઓ મજબુત બને, પેટના સ્નાયુઓ મજબુત બનવાની પેટની તકલીફો દૂર થાય .

  Post a Comment

  0 Comments

  Close Menu