Hot Posts

Popular Posts

Std 5 rachnatmk patrk english satr 1 || અંગ્રેજી રચનાત્મક ધોરણ 5 સત્ર 1

ધોરણ 5 અંગ્રેજી વિષય રચનાત્મક પત્રક A માં આવા હેતુ /વિધાન લઇ શકાય.



1. What is in this Unit? 

5.02 ટૂકી સૂચનાઓ ચાંભળી તે પ્રમાણે પ્રતિક્રિયા કરે છે.

 5.14 વાર્તા અને પરિચ્છેદનું વાંચન કરી અર્ધગ્રહણ કરે છે. 

5.06 અભિવાદન કરી પ્રતિભાવ આપે છે.

 5.08 ઉલટ પ્રશ્નો (Inversion Questions) પૂછી લેવા પ્રશ્નોના જવાબ આપે છે. 

5.10 પરિચિત પરિસ્થિતિમાં સંવાદ કરે છે.

 513 There is/There areો ઉપયોગ કરી વસ્તુઓના સ્થાનનો નિર્દેશ કરે છે

. 5.18 વાંચન નો ઉચ્ચાર વચ્ચેનો સંબંધ તારવે છે. 

5.21 ચિત્ર કે વસ્તુનું એક કે બે વાક્યોમાં વર્ણન કરે છે.

 5.22 વકરાનું અનુલેખન કરે છે.

 2. Umbrellas Are Colourful

 5.4 વાર્તા અને પરિચ્છેદનું વાંચન કરી બર્થગ્રહણ કરે છે, 

5.05 વાક્યોને અનુરૂપ ચિત્ર સાથે જોડે છે,

 5.07 સુચના મુજબ સંવાદ કરે છે, 

5.09 માહિતી મેળવવા Wh-(What, Where) પ્રશ્નો પૂછી અને તેવા પ્રશ્નોના જવાબ આપે છે,

 6.11 લોવર્ડઝ ગ્રહિત આશરે 00 જેટલા શબ્દો જાણી અને તેનો ઉપયોગ કરે છે. 

5.23 Rhymes, Action actionSongs ગાઈ અને તેનો રસાસ્વાદ માણે છે

 5.22 ફ્કરાનું અનુલેખન કરે છે, 5.18 વાંચન અને ઉચ્ચાર વચ્ચેનો સંબંધ હાવે છે.



No comments:

Post a Comment