pragna larning outcomes std 1 all adhyn nishpati pragna gujrati ganit larning outcomes અદ્યયન નિષ્પત્તિ 2022

Gujrat
By -
0



ધોરણ 1 ગુજરાતી ગણિત પ્રજ્ઞા pdf downlod

વર્ષ ૨૦૨૨ ૨૩ ધો૨ણ ૧ગુજરાતી (દ્વિતીય સત્ર)

૫. ટોપીવાળો ફેરીયો

■ લ,ટ,ચ,ખ, ... "(બે માત્રા) થી બનતા શબ્દો અને વાક્યો વાંચે છે..

■લ,ટ,ચ,ખ, “ (બે માત્રા) થી બનતા શબ્દો અને વાક્યો લખે છે.

■ મુલાકાત લીધેલા સ્થળો વિષે ચર્ચા કરે છે.

 ■ આસપાસના પર્યાવરણની માહિતી કહે છે.

૬. લાલુ અને પીલુ

👉ઝ, હ, ઘ, ળ, ુઉ, ઊ થી બનતા શબ્દો અને વાક્યો વાંચે છે

👉ઝ, હ, ઘ, ળ, .ઉ,ઊ થી બનતા શબ્દો અને વાક્યો લખે છે.

👉વસ્તુઓના ગુણધર્મોને આધારે સરખામણી કરે છે.

👉કારીગરો અને તેના વ્યવસાયોને ઓળખે છે.

૭. ફૂલણજી દેડકો

 👫ભ, ય, ધ, ફ,ી,↑, થી બનતા શબ્દો અને વાક્યો વાંચે છે. -

 👫 ભ, ય, ધ, ફ, `,î, થી બનતા શબ્દો અને વાક્યો લખે છે. 

 👫 સાંભળેલી સુચના મુજબ ચિત્ર દોરે છે.

૮. હું પણ

💢 ઢ, ઠ, શ, થ, … (અનુવા૨) થી બનતા શબ્દો અને વાક્યો વાંચે છે.

💢 ઢ, ઠ, શ, થ, (અનુસ્વા૨) થી બનતા શબ્દો અને વાક્યો લખે છે. 

💢  સાંભળેલી સુચના મુજબ ચિત્ર દોરે છે.

💢 વસ્તુઓના ગુણધર્મોને આધારે સરખામણી કરે છે.


પ્રજ્ઞા ગ્રુપમાં જોડાઓ 

વર્ષ ૨૦૨૨/૨૩ ધોરણ ૧   ગણિત (દ્વિતીય સત્ર)

૬. ૧૦ થી ૨૦ સુધીની સંખ્યાઓ

૧થી ૨૦ સુધીની સંખ્યા સાથે કામ કરે છે.

સંખ્યાના નામ મોઢે બોલે છે અને ૨૦ સુધી વસ્તુઓ કે જે સ્થળ, ચિત્રાત્મક અને સાંકેતિક રૂપમાં ગણી શકે છે.

● ૨૦ સુધીની સંખ્યાની તુલના કરી શકે છે.

૧થી ૨૦ સુધીની સંખ્યાના સરવાળા અને બાદબાકીનો ઉપયોગ રોજિંદા જીવનમાં કરે છે.

●  ૯ સુધીની સંખ્યાના સ૨વાળા અને બાદબાકીની રોજિંદા જીવનને લગતી સમસ્યાઓનો ઉકેલ લાવે છે.

૭. સમય

• વિદ્યાર્થીદિનચર્યાના ક્રમનો પરિચય મેળવે છે.

• સમય આધારિત થતી ક્રિયાઓને સમજે છે.

• ઝડપથી થતી ક્રિયાઓ અને ધીમી થતી ક્રિયાઓનો ભેદ જાણે છે. ૮. માપન

8  માપન 

• આંગળીઓ, વેંત, હાથની લંબાઇ, પગનો પંજો વગેરે જેવા બિન એકરૂપ પરિમાણની મદદથી નાની લંબાઇનો અંદાજ કાઢી શકે છે અને માપી શકે છે.

• વિદ્યાર્થી લાંબું ટૂંકું, સૌથી લાંબું સૌથી ટૂંકું, ઊંચું નીચું, સૌથી ઊંચું સૌથી નીચું, જાડું-પાતળું, સૌથી જાડું- સૌથી પાતળું, ભારે-હલકું, સૌથી ભારે– સૌથી હલકું બાબતો શીખે છે.

૯. ૨૧ થી ૫૦ સુધીની સંખ્યાઓ

૫૦ સુધીની સંખ્યાને ઓળખે છે અને લખે છે.

● દસનું જુથ બનાવે છે.

૧૦. અંકોનો ઉપયોગ

● આકૃતિ અને સંખ્યાઓના ઉપયોગ દ્વારા સ૨ળ ચિત્રને લગતી સામાન્ય સૂચનાઓ ભેગી કરે છે., લખે છે અને તેનો અર્થ બતાવે છે. 

આપેલ માહિતીનું પૃથક્કરણ કરે છે.

૧૧. પેટર્ન

• આકારોના ઢાંચા અને સંખ્યાનું અવલોકન કરી, વિસ્તૃતીકરણ કરે છે અને જાતે બનાવે છે.

આકૃતિ અને સંખ્યાઓના ઉપયોગ દ્વારા સ૨ળ ચિત્રને લગતી સામાન્ય સૂચનાઓ ભેગી કરે છે., લખે છે અને તેનો અર્થ બતાવે છે. 

૧૨. ૫૧ થી ૧૦૦ સુધીની સંખ્યાઓ 

• ૯૯ સુધીની સંખ્યાને ઓળખે છે અને લખે છે .

• ૯૯ સુધીની સંખ્યાઓને દશક અને એકમમાં દર્શાવે છે.

• દશક અને એકમ ૫૨થી ૯૯ સુધીની સંખ્યા દર્શાવે છે.

૧૩ નાણું

• ૧થી ૨૦ સુધીની સંખ્યાના સરવાળા અને બાદબાકીનો ઉપયોગ રોજિંદા જીવનમાં કરે છે.

• વ્યવહા૨માં ઉપયોગી સિક્કા અને ચલણી નોટોને (૧૦૦ રૂપિયા સુધી) જાણે છે.

• આસપાસની વસ્તુઓની અંજિત કિમત કહે છે.

૧૪  કેટલા?

• આકૃતિ અને સંખ્યાઓના ઉપયોગ દ્વારા સ૨ળ ચિત્રને લગતી સામાન્ય સૂચનાઓ ભેગી કરે છે., લખે છે અને તેનો અર્થ બતાવે છે.




Post a Comment

0Comments

Post a Comment (0)

Popular Posts

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!