SWAMulyankan 2.0 સાપ્તાહિક ક્વિઝ તથા જ્ઞાનવર્ધક પ્રવૃત્તિ

Gujrat
By -
0


SWAMulyankan 2.0





સ્વ-મૂલ્યાંકન એપ એ પાઠ્યક્રમના અભ્યાસને સુદ્રઢ કરવા દર શનિવારે ધોરણ 1 થી 10ના વિષયવાઇઝ પ્રેક્ટિસ માટેના પ્રશ્નો આપવામાં આવે છે. આ એપને માત્ર કસોટીના રૂપે નહિ પણ વિદ્યાર્થીઓના અભ્યાસક્રમને સુદ્રઢ કરવા, પુનરાવર્તન કરાવવાનો છે. પ્રશ્નનું માળખું GCERT દ્વારા તૈયાર કરેલ પાઠ આયોજન મુજબ તેમજ દરેક પાઠને અધ્યયન નિષ્પત્તિ (LOs) સાથે જોડવામાં આવેલ છે. એટલે જે પાઠ પૂર્ણ થયેલ હોય તે પાઠના પ્રશ્નોને અધ્યયન નિષ્પત્તિ સાથે જોડીને પ્રશ્નો પુછવામાં આવે છે.


સ્વમુલ્યાંકન અહીંયા ક્લીક કરો 

    હાલ શાળાઓમાં PAT ચાલી રહી છે. આ PAT માં લેવાયેલ અધ્યયન નિષ્પત્તિ (LO) નું ઉપચારાત્મક સ્વ-મૂલ્યાંકન એપમાં પણ તેના પ્રશ્નો દ્વારા કરવામાં આવે છે. એટલે વિદ્યાર્થીઓને PATના અભ્યાસક્રમમાં સરળતા થાય. 

     રોજ પ્રેક્ટિસ માટે નવી કસોટી મુકવામાં આવેલ છે. તો આપના તાબા હેઠળની તામામ શાળાઓના વિદ્યાર્થીઓ વધુમાં વધુ જોડાઇને ભાગ લે તે સુનિશ્ચિત કરશો.


    SWAMulyankan 2.0

    (અભ્યાસક્રમ આધારિત અધ્યયન નિષ્પત્તિ મુજબ પ્રશ્નોત્તરી)

    પેઝ લીંક અહીંયા છે 

    https://bit.ly/swamulyankan


    💥 SWAMulyankan 2.0💻

    સાપ્તાહિક ક્વિઝ તથા જ્ઞાનવર્ધક પ્રવૃત્તિ

    હવે સ્વ-અધ્યયન સાથે માણો મજા..

    SWAMulyankan 2.0 એપના માધ્યમથી સ્વ-મૂલ્યાંકન *તા.23-07-2022* ની *ધોરણ 1 થી 10ના* વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમ આધારિત ક્વિઝ લેવામાં આવે છે. જે ક્વિઝ માત્ર વિદ્યાર્થીના અભ્યાસને દ્રઢ કરવા માટે છે. ગમ્મત સાથે જ્ઞાન મળે તે હેતુથી ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગના વિદ્યા સમીક્ષા કેન્દ્ર તથા સમગ્ર શિક્ષા દ્વારા *SWAMulyankan 2.0 એપમાં નીચે મુજબની અલગ અલગ પ્રવૃત્તિઓ મુકવામાં આવી છે.

    પ્રવૃત્તિઓની સમજ

    તમામ પ્રવૃત્તિઓ Gujarati, English, Hindi માધ્યમમાં ઉપલબ્ધ છે.


    (1) CG Storyland

    અલગ અલગ બાળવાર્તા જુઓ. જોડાવા માટે લિંક પર ક્લિક કરો.

    https://cgweb.page.link/uzko8JGvKiUaCHEH7

    (2) CG Mind Maze :

    જુદાં-જુદાં કોયડા દ્વારા પ્રવૃત્તિઓ. જોડાવા માટે લિંક પર ક્લિક કરો.

    https://cgweb.page.link/3y2xAsTLVcwPoqBv5

    (3) CG Movies and Cartoons Quiz:

    ફિલ્મ અને કાર્ટૂન આધારિત પ્રશ્નોત્તરી.

    https://cgweb.page.link/hm4YcdLufXuqX8GL8

    (7) CG Video Library:*

    ધોરણ, વિષય અને માધ્યમ વાઇઝ વિડીયોની લાયબ્રેરી

    https://cgweb.page.link/TRHqSqPdob13CPuM8

    (4) CG Maths Practice:

    ગણિત વિષયને લગતી પ્રશ્નોત્તરી

    https://cgweb.page.link/Zeop7uyfWgfLBYta8


    (5) CG GK Challenge:

    સામાન્ય જ્ઞાન આધારિત પ્રશ્નોત્તરી

    https://cgweb.page.link/MjxwfQi2mGW7PKTG9


    (6) CG India Challenge:

    ભારત દેશની વિવિધ માહિતીની પ્રશ્નોત્તરી 

    https://cgweb.page.link/eMMLNGyFjL2V8LHf8

    (8) CG Games and Sports Quiz:

    રમત-ગમત આધારિત માહિતીની પ્રશ્નોત્તરી

    https://cgweb.page.link/5u83EorZTJtaNfjc8

    *(1) CG Dictionary:*

    અંગ્રેજી ભાષાના શબ્દનો અર્થ જાણવા માટે

    https://cgweb.page.link/AWiYyJp7t36tAcQ46

    શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારના સંનિષ્ઠ પ્રયાસને સફળ બનાવવા તથા વિદ્યાર્થીઓનો અભ્યાસ સુદ્રઢ બનાવવા SWAMulyakan 2.0 એપ દ્વારા ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી માધ્યમમાં  વિદ્યાર્થીઓ જોડાય અને મહાવરો કરે સુનિશ્ચિત કરશો.



    IMPORTANT LINK std 1 to 10 swamulaynkan







    • ધોરણ 6  : Click Here


    • ધોરણ 8 : Click Here


    • ધોરણ 10 Click Here

    Post a Comment

    0Comments

    Post a Comment (0)

    Popular Posts

    #buttons=(Ok, Go it!) #days=(20)

    Our website uses cookies to enhance your experience. Check Now
    Ok, Go it!