દિવાળી વેકેશન ગૃહકાર્ય

 👉જો તમે સંપૂર્ણ શિક્ષણ ની ફાઈલ જોવા માંગો છો તો અહીંયા ક્લીક કરો અને વિવિધ ફાઈલ અને પેઝ જુવો home પર ક્લીક કરો

દીપાવલી ગૃહકાર્ય સંકલન અહીંયા વિવિધ સંકલન કરેલ છે. 

👉દીપાવલી લેશન અથવા ગૃહકાર્ય ધોરણ 1 થી 8

અહીંયા ક્લીક કરો 






👉ધોરણ 1 થી 8 દીપાવલી ગૃહકાર્ય જોવા લાયક pdf સંકલન વિશેષ હોય જોઈ લેવા અને બાળકો માટે ખુબજ ઉપયોગી 


👪ધોરણ 1 DOWNLOD


👫ધોરણ 2 DOWNLOD


👫ધોરણ 3 DOWNLOD


👫ધોરણ 4 DOWNLOD


👫ધોરણ 5 DOWNLOD


👪ધોરણ 6 DOWNLOD


👪ધોરણ 7 DOWNLOD


👫ધોરણ 8 DOWNLOD


👉 વાલી માટે ગૃહકાર્ય downlod 




👉ઇડર brc ભવન દીપાવલિ ગૃહકાર્ય ધોરણ 1 થી 8

અહીંયા ક્લિક કરો


👉. દીપાવલી ગૃહકાર્ય 1થી 8 અહીંયા ક્લીક કરો


👉. બાંધલા પ્રા શાળા ગૃહકાર્ય downlod

👉. પરિવાર ની પાઠ શાળા ધોરણ 1અને 2 downlod

👉. ધોરણ 3 થી 5 નું ગૃહકાર્ય downlod


👉. 6થી 8 નું ગૃહકાર્ય downlod


👉 ધોરણ 3 દીપાવલી ગૃહકાર્ય downlod 


👉 ધોરણ 4 દીપાવલી ગૃહકાર્ય downlod


👉 ધોરણ 5 દીપાવલિ ગૃહકાર્ય downlod


👪. સર્વત્ર જ્ઞાનમ નું ધોરણ 1થી 4 નું ગૃહકાર્ય અહીંયા ક્લીક કરો


👉 ઉત્તમપુરા પ્રાથમિક શાળા નું 3 થી 8 નું ગૃહકાર્ય downlod


👫દિવાળી વેકેશનનું ધોરણ – ૧ માટેનું હોમવર્ક


👫પ્રજ્ઞા ગ્રુપમાં જોડાઓ



👉૧ થી ૧૦૦ સુધીની સંખ્યા (મુખપાઠ)


👉કોઈપણ બે વાર્તા.


👉૧ થી ૧૦૦ સુધીની સંખ્યાનું લેખન (અંક તથા શબ્દોમાં)


👉સાતવારના નામ.


👉પક્ષી, પ્રાણી, ફળ, ફુલ, શાક, રંગ, વાહનના નામ


👉કક્કા તથા બારાક્ષરી મુજબ ઃ ૧૦ – ૧૦ શબ્દો


👉વિવિધ કારીગરોના નામ


👉ગામના નામ તથા વાંચન)


👉શહેરના નામ


👉અંગ્રેજી મહિનાના નામ


👉ગુજરાતી મહિનાના નામ


👉કોઈપણ બે ચિત્રો દોરવા.


👩દિવાળી વેકેશનનું ધોરણ – ૨ માટેનું હોમવર્ક


👉૧ થી ૧૦૦ સુધીની સંખ્યા (મુખપાઠ)


👉કોઈપણ બે વાર્તા.


👉૧ થી ૧૦૦ સુધીની સંખ્યાનું લેખન (અંક તથા શબ્દોમાં)


👉સાતવારના નામ. (લેખન તથા વાંચન)


👉પક્ષી, પ્રાણી, ફળ, ફુલ, શાક, રંગ, વાહનના નામ (લેખન તથા વાંચન)


👉કક્કા તથા બારાક્ષરી મુજબ ઃ ૧૦ – ૧૦ શબ્દો


👉વિવિધ કારીગરોના નામ તથા વાંચન)


👉ગામના નામ


👉શહેરના નામ


👉અંગ્રેજી મહિનાના નામ


👉ગુજરાતી મહિનાના નામ


👉કોઈપણ બે ચિત્રો દોરવા.


👨દિવાળી વેકેશનનું ધોરણ – ૩ માટેનું હોમવર્ક


👉પાલતુ પ્રાણીઓના નામ – ૧૦

👉જંગલી પ્રાણીઓના નામ – ૧૦

👉દૂધ આપતા પ્રાણીઓના નામ – ૧૦

 👉શીંગડાવાળા પ્રાણીઓના નામ – ૧૦

 👉ભાર વહન કરતા પ્રાણીઓના નામ – ૧૦

 👉પક્ષીઓના નામ – ૧૦ ફૂલોના નામ – ૧૦

👉વૃક્ષોના નામ – ૧૦


👉ફળના નામ – ૧૦


👉રંગના નામ – ૧૦

👉સાત વારના નામ


👉ગુજરાતી માસના નામ. અંગ્રેજી માસના નામ.


👉અનાજના નામ – ૧૦


ગામના નામ – ૧૦


શહેરના નામ – ૧૦


કુંટુંબના રહેતા પુરૂષોના આખા નામ – ૧૦


કુંટુંબની સ્ત્રીઓના આખા નામ – ૧૦.


👪દિવાળી વેકેશનનું ધોરણ – ૪ માટેનું હોમવર્ક


👉કુંટુંબના રહેતા પુરૂષોના આખા નામ – ૧૦

 👉કુંટુંબની સ્ત્રીઓના આખા નામ – ૧૦


👉મિત્રોના આખા નામ –૧૦


👉સજીવ – નિર્જીવના નામ ૧૦-૧૦


👉શાકભાજીના નામ – ૧૦


👉વાહનોના નામ – ૧૦


👉ઘડીયા ઃ ૧ થી ૧૦ (પાંચ વખત)


👉કોઈપણ બે વાર્તા.

પહેલી એબીસીડી (પાંચ વખત)

 👉હિન્દી કકકો / ગિનતી

👉૧ થી ૧૦૦ (અંક—શબ્દોમાં) કોઈપણ બે ચિત્રો દોરવા. સભ્યોમાં


👉૧ થી ૧૦૦ વચ્ચે આવતી એકી બેકી સંખ્યા.


👉કોઈપણ બે વાર્તા


👉મોર, હાથી, ગાય, વર્ષાઋતુ, શિયાળો અને રક્ષાબંધન વિશે દશ વાકયો.

 👉સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારના દાખલા





Post a Comment

0Comments

Post a Comment (0)

Popular Posts

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!